અધ્યાય ૩

1 ૧ . હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીણે પંદરમે વરહે, જીયે પોંતિયસ પિલાત યહૂદિયાણો અધિપતિ, ને હેરોદ ગાલીલમાં રાજ કરતોનો ને તિયાણે ફાહાવ ફિલિપ ઇતુરાઇને ત્રાખોનિતિ દેશમાં રાજ કરતોનો ને લુસાનિયસ આબીલેને માં રાજ કરતો હોતનો.

2 ૨ . આન્નાસ ને કાયફા પ્રમુખ સેવકો હોતના હોતના તિયા ઝખાર્યાણે ડીખરોહો યોહાનણે પાહી ઈશ્વરણે વચન અરણ્યમાં આવ. 3 ૩ . તે યર્દનણે આજુબાજુણે બધાજ પ્રદેશમાં પાપાહાય માફીણે હારુ પસ્તાવાણે બાપતિસ્મા જાહેર કરીન પ્રગટ હોવો. 4 ૪ . યશાયા પ્રબોધકણે વચનોના પુસ્તકમાં નખ્ય હા તેહે કા, 'અરણ્યમાં ઘાંટો કરનારણે શબ્દો કા, પ્રભુણેમાર્ગ તીયાર કરા, તિયાણે રસ્તા હીદા કરા; 5 ૫ . બધાજ નીચાણ પુરાય, બધાજ ડોગરાને ટેકરા નીચાં કરાય, વાંક હીદ કરાયને ખાડા ટેકરાવાલા માર્ગ સપાટ કરવામાં આવી.

6 ૬ . બધેજ માણેહે ઈશ્વરણે ઉદ્વાર હેદી."' 7 ૭ . તિયાથી બાપતિસ્મા પામણે આવતે ખણાં નોકોહાય કય કા, 'ઓ સર્પોના વંશ, આવી રનાર કોપથી નાહણે તુમાહાય કીડે ચેતીવ્યે? 8 ૮ . તે પસ્તાવો કરનારણે હોબે તેવે ફળ ઉગાડા, ને પોતાણે મનમાં એહેની કણે લાગા કા, ઇબ્રાહિમ આમારે પિતા હા', કેહે કા હાય તુમાંહાય કતો હામ કા, ઈશ્વર ઈયા પથરામાંથી ઇબ્રાહિમણે હારુ સંતાન ઉત્પન્ન કરી શકતો હા."' 9 ૯ . ને હવે કુવાળ ઝાડવા હાય જડ પાર હા, એટલે બધાજ ઝાડવે જી હારા ફળ આપતે કાયની, તી કાપાતે હા ને આગળામાં નાખાતે હા."' 10 ૧૦ . લોકાહાય યોહાનણે પૂછ્ય, તિયા આમારે કાજા કરવાણ?"'

11 ૧૧ . તિયે તિયાણાહાય જવાબ આપીન કય કા, 'જિયા પાર બે ડગલે હોય તી જીયા પાહી એક બી કાયની હા તિયાણે આપે; જીયાણે પાહી ખાવાણ હોય તી બી એહેજ કરે.."' 12 ૧૨ . દાણીઓ બી બાપ્તિસ્મા પામણે હારુ આવા, ને તિયાણે પૂછ્ય કા, 'ઉપદેશક, આમારે કાજા કરવાણ?"'

13 ૧૩ . તિયે તિપણાહાય કય કા, ''જી તુમારે ફાંગ નિયત કરાયનો કર હા, તિયા કરતાં વધારે જબરજસ્તીથી નેવાણ ની." 14 ૧૪ . સૈનિકોએ બી તિયાણે પૂછીને કય કા, 'આમારે કાજા કરવાણ?' તિયે તિયાણે કય કા, 'જબરજસ્તીથી કોઇણીપાહીથી પયાહા પાડાવાણા ની. ને કોયણે ઉપાર જૂઠા આરોપ નખે મૂકતા. તુંમારે પગારથી સંતોષ રયા.'" 15 ૧૫ . નોકે ખ્રિસ્તણે વાટ હેદતે હોતને, ને બધેજ યોહાનણે સંબંધમાં પોતાણે મનમાં વિચાર કરતે હોતને કા, 'હો ખ્રિસ્ત હોય કા ની.'

16 ૧૬ . તિયા યોહાને જવાબ આપીને બધાહાય કય કા, 'હાય તે પાણીથી તુમારે બાપ્તિસ્મા કરતો હામ, ફણ મારે કરતા જો સામર્થ્યવાન હા તો આવતો હા, તિયાણે ચંપાલણે દોરી છોડવાણે બી હાય યોગ્ય નાથ. તો પવિત્ર આત્માથી ને અગ્રિથી તુમારે બાપતિસ્મા કરી. 17 ૧૭ . તિયાણે હુપળ તિયાણે હાથમાં હા, તો પોતાણે ખલાણે બરાબર સાફ કરી ને ઘઉં તો પોતાણે વખારમાં ફરી; ફણ ભૂંસ ની ઉનાય તેવા અગ્રિમાં બાલી નાખી. "' 18 ૧૮ . તિયે બીજો બી બોધ કરીને લોકહાય સુવાર્તા આપી.

19 ૧૯ . યોહાને હેરોદણે તિયાણે ફાવાહાણે પત્ની હેરોદિયાસ હારી લગ્ન કરીયા ને બીજા બો ખરાબ કામ કરીયા એટલે ઠપકો આપીયો,

20 . એટલે તિયે યોહાનણે જેલમાં પૂરીયો. 21 ૨૧ . બધે માણેહે બાપ્તિસ્મા પામીયે પુઠી ઇસુ બી બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતો હોતનો, હતરામાં સ્વર્ગ ખુલી ગ.

22 ૨૨ . ને પવિત્રઆત્મા કબૂતરણે રૂપમાં તિયા પાર ઉતીરીય; ને સ્વર્ગમાંથી હેવો અવાજ આવો કા, ' તું મારે વાહલો દીકરો હા, તોરે પાર હાય ખુશ હામ." 23 ૨૩ . ઇસુ જાતે બોધ કરણે લાગો, તિયા તો આશરે ત્રીસ વરહણે ઉમારનો હોતનો, ને નોકાહાય થારીના પ્રમાણે તો યૂસફણે ડીખરોહો હોતનો, ને એલીણો ડીખરોહો,

24 ૨૪ . મથ્થાતણે, ને લેવીણે, ને મલ્ખીણે, ને યન્નયણે, ને યૂસફણે. 25 ૨૫ . ને મત્તિયાણે, ને આમોસણે, ને નાહૂમણે, ને હેસ્લીણે, ને નગ્યણે,

26 ૨૬ . ને માહથણે, ને મત્તિયાણે, ને શિમઇણે, ને યોસેખણે, ને યોદાણે. 27 ૨૭ ને યોહાનણે, ને રેસાણે, ને ઝરુબ્બાબેલણે, ને શા૯તીએલણે, ને નેરીણે,

28 ૨૮ . ને મલ્ખીણે, ને અદ્દીણે, ને કોસામણે, ને અલ્માદામણે, ને એરણે,

29 ૨૯ . ને યહોશુઆણે, ને એલીએઝેરણે, ને યોરીમણે, ને મથ્થાતણે, ને લેવીણે. 30 ૩૦ . ને શિમયોનણે, ને યહુદાણે, ને યૂસફણે, ને યોનામણે, ને એલિયાકીમણે,

31 ૩૧ . ને મલીયાણે, ને મિન્નાણે, ને મત્તાથાણે, ને નાથાનણે, ને દાઉદણે,

32 ૩૨ . ને યિશાઇણે, ને ઓબેદણે, ને બોઆઝણે, ને સલ્મોનણે, ને નાહશોનણે. 33 ૩૩ . ને આમ્મીનાદાબણે, ને અદમીનણે, ને અર્નીણે, ને હેસ્ત્રોનણે, ને પેરેસણે, ને યહૂદાણે,

34 ૩૪ . ને યાકૂબણે, ને ઇસહાકણે, ને ઇબ્રાહિમણે, ને તેરાહણે, ને નાહોરણે,

35 ૩૫ . ને સરુગણે, ને ૨યૂણે, ને પેલેગણે, ને એબરણે, ને શેલાણે. 36 ૩૬ . ને કેનાનણે, ને અર્ફાક્ષદણે, ને શેમણે, ને નૂહણે, ને લામેખણે,

37 ૩૭ . ને મથૂશેલણે, ને હનોખણે, ને યારેદણે, ને મહાલાએલણે, ને કેનાનણે,

38 ૩૮ . ને અનોશણે, ને શેથણે, ને આદમણે, ને ઈશ્વરણે ડીખરોહો હોતનો.