અધ્યાય ૪

1 ૧ . ઇસુ પવિત્ર આત્માથી ફરાઇને યર્દનથી પાછો વલીયો. ને ચાલીસ દિહી હુદી આત્માથી ઈયે તીયે જાયને અરણ્યમાં રયો,

2 ૨ . તિયા સમયે શેતાને ઇસુણે પરીક્ષા કદી ; તિયા દિહામાં તિયે કાંઈ ખાધ કાયની, તો સમય પૂરો હોવો પુઠી તો ફોકોઅ હોવો. 3 ૩ . શેતાને ઇસુણે કય કા,'જો તું ઈશ્વરણે ડીખરોહો હોય તે ઇયા પથરાણે કવાણ કા, તો રોટની બની જાય.

4 ૪ . ઇસુએ તિયાણે જવાબ આપીયો કા, 'એહે નખીન હા કા, માણુહુ એખની રોટનીથી જીવતો કાયની."' 5 ૫ . શૈતાન તીયાણે ઊંચી જાગ્યાએ નેય ગો, ને એકુજ વારમાં દુનિયાણે બધાજ રાજ્યો તીયાણે દેખાડીયા.

6 ૬ . શૈતાને ઇસુણે કય કા, ઇયા બધાહા પાર રાજ કરવાણો અધિકારને તીયાણે વૈભવ હાય તુને આપીહી; કેહે કા રાજ કરણે તી માને આપીય હા, ને હાય જીયાણે તી આપણે માંગ તિયાણે આપી શકતો હામ;

7 ૭ . એટલે જો તું નમીને મારે ભજન કરહે તો તી બધજ તોરે હોવી. "' 8 ૮ . ને ઇસુએ તિયાણે જવાબ આપીને કય કા, ' એહે નખ્ય હા કા, તોરે તોરે ઈશ્વર પ્રભુણે ભજન કરવાણ ને એખના તિયાણેજ સેવા કરવાણી."' 9 ૯ . તો ઇસુણે યરુશાલેમ નેય ગો, ને ફક્તિસ્થાનણે ઉપાર ઉભો રાખીને તિયે તિયાણે કય કા,'જો તું ઇશ્વરણે ડીખરોહો હોય, તે ઈયથી પોતાણે નીચે પાડી નાખ.

10 ૧૦ . કેહે કા નખ્ય હા કા, તો પોતાણે સ્વર્ગદૂતાહાય તોરે સંબંધમાં આજ્ઞા કરી કા તે તોરે હમબાળ કરી;

11 ૧૧ . તે પોતાણે હાથથી તુને છીની નેય, કદાચ તોરે પાગ પથરા પાર અથળાય."' 12 ૧૨ . ઇસુએ તિયાણેજ જવાબ આપીને કય કા, ' એહે નખીન હા કા,તારે ઇશ્વર પ્રભુણે કસોટી ની કરવાણી."'

13 ૧૩ . શેતાન બધીજ જાતણી પરીક્ષા કરીને થોડીક મુદ્દત હુદી તિયાણે પાહીથી ગો. 14 ૧૪ . ઇસુ આત્માણે પરાક્રમે ગાલીલમાં પાછો આવો, ને તિયાણે વિષેણી વાત આજુબાજુણે બધાજ દેશમાં ફેલાઈ ગોઈ.

15 ૧૫ . ને તિયે તિયણાહાય સભાસ્થાનમાં બોધ કરીયો, ને બધાહાથી માન પામીયો. 16 . નાશરેથ જીયે ઇસુ મોટો હોવાનો હોતનો તિયે તો આવો, ને પોતાણે રીત પ્રમાણે વિશ્રામવારે તો સભાસ્થાનમાં ગો, ને વાંચણે હારુ તો ઊભો રયો.

17 યશાયા પ્રબોધકણે પુસ્તક તિયાણે આપવામાં આવ, તિયે તી ઉઘાડીને, જી નીચે દર્શાવ્યાં પ્રમાણે નખ્ય હા તી વાચવાણ કરીય કા, 18 ૧૮ . 'પ્રભુણે આત્માં મારે પાર હા, કેહે કા ગરીબાહાય સુવાર્તા પ્રગટ કરણે હારુ ઈશ્વરે માને અભિષેક કરીયો હા; કેદીઓહોય છોડાવણે હારુને આંડલાહાય દેખતે કરણે, પીડાતાહાય છોડાવણે

19 ૧૯ . ને પ્રભુણે માની ન વરહ પ્રગટ કરણે હારુ ઈશ્વરે માને મુકીન્યો હા. "' 20 ૨૦ . ફૂટી તિયે પુસ્તક બંધ કરીય, સેવકણે પાછ આપીન બેહી ગો, ફૂટી સભાસ્થાનમાં બધે ઇસુણે એક નજરથી હેદી ૨યે.

21 ૨૧ . ઇસુ તિયાણાહાય કણે લાગો કા, 'આજે ઇ શાસ્ત્રવચન તુમારે ઉનાતા પુર હોવ હા."'

22 ૨૨ . બધાહાય તિયાણે વિષે સાક્ષી આપી, ને જે કૃપાણે વાત તિયે કય તિયાથી તિયણાહાય નવાય પામીને કય કા, 'કદાચ તો યૂસફણે ડીખરોહો કાયની કા?"' 23 ૨૩ . ઇસુએ તિયણાહાય કય કા, ' તુમે માને ખરેખર કહા કા, વૈદ, તું પોતાણે હારો કર.'કપરનાહુમમાં કરીને જી જી કામ વિષે આમાહાય ઉનાય તેવે કામ ઇયે તુમારે પોતાણે ગામમાં બી કર.

24 ૨૪ . ઇસુએ કય કા, 'હાય તુમાહાય ખરેખર કતો હામ કા, કોઈ પ્રબોધક પોતાણે ગામમાં સ્વીકારાતો કાયની. 25 ૨૫ . ફણ હાય તુમાહાય હાચું કમ તે એલિયાણા સમયમાં સાડાત્રણ વરહ હુદી વરસાદ વરીહીહો કાયની, આખા દેશમાં મોટો દુકાલ પડીયો, તિયા બધી વિધવા ઇઝરાયેલમાં હોતની

26 ૨૬ . તિયણામાંથી બીજા કોઈ પાહી કાયની, ફણ સિદીનણા સારફતમાં જે વિધવા હોતની તિયીજ પાહી એલિયાણે મુકીનવામાં આવનો હોતનો.

27 ૨૭ . ને એલિશા પ્રબોધકણે વખાતમાં ઘણે કુષ્ઠ રોગી ઇઝરાયેલમાં હોતને. ફણ અરામી નામાન સિવાય તિયણામાંથી બીજા કોયણે શુદ્ધ કરાયો કાયની હોતનો. 28 ૨૮ . હે વાત ઉનાયને સભાસ્થાનમાંણે બધે ગુસ્સામાં આવી ગયે;

29 ૨૯ . તિયણાહાય ઉઠીને ઇસુણે શહેરણે બાર કાઢી મુક્યો, ને તિયાણે નીચે પાડી નાખણે હારુ જી ડોગરા પાર તિયણાહાય શહેર બાંધીન હોતન તિયાણે ઉતીરતા પારતી ઇસુણે નેય ગયે.

30 ૩૦ . ફણ ઇસુ તિયણાહાય વચમાંથી નાહાય ગો. 31 ૩૧ . પુઠી તો ગાલીલણે કપરનાહુમ શહેરમાં આવો. એક વિશ્વામવારે ઇસુ સભાસ્થાનમાં તિયણાહાય બોધ આપતો હોતનો;

32 ૩૨ . તિયા તી તિયાણે બોધથી નવાય પામીયે, કેહે કા તો અધિકારથી બોનતોનો. 33 ૩૩ . તિયે દુષ્ટઆત્માથી ફરાઇને એક માણહુ હોતનો, તિયે જોરથી બૂમ પાડીને કય કા,

34 ૩૪ . ' ઓ, ઇસુ નાઝારી, તુમારે ને આમારે કાજા હા? કાં તુ આમારે નાશ કરણે આવો હા? તું કીડો હાતી હાય જાણતો હામ, એટલે ઈશ્વરણે પવિત્ર ! "' 35 ૩૫ . ઇસુએ તિયાણે થમકાવીને કય કા, 'ચૂપ રજે, ને તિયામાંથી નીકુલ.' દુષ્ટાત્મા તિયાણે નોકાહાય વચમાં પાડી નાખીને તિયાણે કાંય નુકશાન કરીયા વગાર નીકલી ગો.

36 ૩૬ . બધાહાય નવાય નાગી, ને તિયણાહાય એકબીજાણે કય કા, ' હે કેવા શબ્દો હા ! કેહે કા તો અધિકાર ને પરાક્રમસહિત અશુદ્ધ આત્માઓણે હુકુમ કરતો હા, ને તો નીકલી જાતો હા?"'

37 ૩૭ . આજુબાજુણા પ્રદેશણા બધાજ સ્થાનમાંથી ઇસુ વિષેણી વાત ફેલાઈ ગોય. 38 ૩૮ . સભાસ્થાનમાંથી ઉઠીને ઇસુ સિમોનણે ખર ગો. સિમોનણે હાહુ બોજ તાવથી માંદી હોતની, તી હાર કરણે હારુ તિયણાહાય તિયાણે વિનંતી કદી.

39 ૩૯ . એટલે ઇસુએ તિયી પાહીઊભો રઇને તાવણે થમકાવ્યો, ને તિયણે તાવ ઉતરી ગો; એટલે તે તરાતુંજ ઊઠીને તિયણાહાય સેવા કરને લાગી. 40 ૪૦ . સૂર્ય ડૂબતી વખાતે જે બધીજ જાતણે રોગથી પીડાતે માણેહે હોતને તિયણાહાય તી ઇસુણે પાહી નાવે, ને તિયાયે તિયણાહામાંણે બધાહા પાર હાથ મુકીને તિયણાહાય હારે કરીયે.

41 ૪૧ . ઘણાંખરાહામાંથી દુષ્ટાત્માં નીકલી ગયા, ને બુમ પાડીને કતના હોતના કા, ' તું ઈશ્વરણે ડીખરોહો હા !' તિયાયે તિયણાહાય થમકાવીયે, ને બોનવા દેદે કાયની, કેહે કા તી જાણતે હોતને કા, ' તો ખ્રિસ્ત હા."' 42 ૪૨ . દિહી ઉગ્યો તિયા ઇસુ નીકલીને ઉજાડ જાગ્યાએ ગો, નોકે તિયાણે હોદતે હોદતે તિયાણે પાહી આવે, તો તિયણાહા પાહીથી નાહાય ની જાય એટલે તિયણાહાય તિયાણે રોકણે મેનાત કદી .

43 ૪૩ . ફણ તિયાયે તિયણાહાય કય કા, ' મારે બીજા શહેરમાં બી ઈશ્વરણે રાજ્યણી સુવાર્તા પ્રગટ કરવા પડી, કેહે કા એટલે હારુ માને મુકીનવામાં આવો હા. "'

44 ૪૪ . યહુદિયાણે બધાજ સભાસ્થાનમાં તે સુવાર્તા પ્રગટ કરતા રયના.