2 ૨ કુરેનિયસ સિરિયા પ્રાંતણો રાજપાલ હોતનો, તીયાણે વખાતમાં તે પેલી વસ્તીગણતરી હોતની.
3 ૩ બદે માણેહે પોતાણે નામ નોંધાવણે હારુ પોતપોતાણે નગરમાં ગયે. 4 ૪ . યૂસુફ બી ગાલીલણે નાસરેથ શહેરમાંથી યહૂદીયાણે દાઉદણે શહેર બેથલેમ કવાત હા તીયામાં,
5 ૫ . પોતાણે ને પોતાણી ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમણે નામ નોંધાવણે ગો, કેહકા તો દાઉદણે પેઢી ને કુટુંબમાણો હોતનો. 6 ૬ . તી તીયે હોતને, હતરામાં મરિયમણે પ્રસવસ્થાનણે દિહી પૂરા હોવા.
7 ૭ . ને તીયે પોતાણે પેલા દીકરાણે જન્મ આપ્યો ; તીયાણે લૂગડાંમાં વેટીને કુળમાં હુવડાવીયો, કેહકા તીયણાફાગી ધરમશાળામાં કોઈ જગ્યા કાયની હોતની. 8 ૮ . તે દેશમાં ધેટાંપાળકો રાતે ખેતરમાં રયને પોતાણે ઘેટાહાય હાચિવતણે હોતને.
9 ૯ . પ્રભુણે એક સ્વર્ગદૂત તીયણાહા આગાલ પ્રગટ હોવો, પ્રભુણે ગૌરવણે પ્રકાશ તીયણાહાય આજુબાજુ પ્રકાશયો, એટલે બધે બો બીતને. 10 ૧૦ . સ્વર્ગદૂતે તીયણાહાય કય કા 'બીવાણ કાયની ; કેહે કા, હાય મોટા આનંદણે સુવાર્તા તુમાહાય કતો હામ, ને તી બધા નોકાહાય ફાગી હોવી ;
11 ૧૧ . કેહે કા આજે દાઉદણે શહેરમાં તુમારે ફાગો એક ઉદ્ધારક, એટલે ખ્રિસ્ત પ્રભુ જનીમીયો હા.
12 ૧૨ .તુમારે ફાગી હે નિશાની હા કા, તુમે એક બાળકણે નુગડામા વેટીનો ને કુળમાં હુવી રયનો હેદાહા. " 13 ૧૩ . પુઠી અચાનક સ્વર્ગદૂતણેહારી આકાશણે બીજા સ્વર્ગદૂતાહાય સમુદાય પ્રગટ હોવો ; તે ઈશ્વરણે સ્તુતિ કરીને કહતા હા કા,
14 ૧૪ . 'સ્વર્ગમાં ઈશ્વરણે મહિમા, ને પૃથ્વી પાર જે માણાહા ફાગો તો ખુશ હા, તીયણાહા વચ્ચે શાંતિ હોવે. "' 15 ૧૫ . જીયા સ્વર્ગદૂતો તીયણાહા પાહિથી આકાશમાં ગયા તી પુઠી, ધેટાંપાળકોહોય એકબીજાણે કય કા, 'ચાલા, આપણે બેથલેહેમ જાયને હે બની રયની ઘટના જીયાણે ખબાર પ્રભુએ આપણાહાય આપી હા તે હેદતે.'"
16 ૧૬ . બધે ઉતાવાલથી ગયે, ને મરિયમણે, યૂસુફણે, ને કુળમાં હુવી રયના બાળકણે દેખશ, . 17 ૧૭ . તીયણાહાય હેજ્જા પુઠી જે વાત તે બાળક સંબંધી તીયણાહાય કવામાં આવની હોતની, તે તીયણાહાય કય ઉનાવી.
18 ૧૮ .જે વાત ધેટાંપાળકાહાય કય, તીયાથી બદે ઉનાનારે નવાઈ પામીયે,
19 ૧૯ . ફણ મરિયમ તે બધી વાત મનમાં રાખીને વારેવારે તીયા વિશે વિચારીયા કરતીની.
20 ૨૦ . ધેટાંપાળકોહોય જી કવામાં આવન હોતન તી તીયણાહાય બધ ઉનાય ને હેજ્જ, પુઠી બધે ઈશ્વરણે મહિમા ને સ્તુતિ કરતે પોતાણે ઘેટાં પાહાય ગયે. 21 ૨૧ . આઠ દિહી પુરા હોવા ફૂટી બાળકણે સુન્નત કરવાણે વખાત આવો, તીયાણે નામ ઈસુ પાડવામા આવ, જી નામ, જન્મ પેલા સ્વર્ગદૂતે આપીન હોતન. 22 ૨૨ . મુસાણે નિયમશાસ્ત્ર પ્રમાણે તીયાણે શુદ્ધિકરણના દિહી પૂરા હોવા,
23 ૨૩ . તિયા જેહે પ્રભુણા નિયમશાસમાં નખીન હોતન એહે કા, પેલા જનમીને બધે જ બાળક પ્રભુણે હારુ પવિત્ર કવાય, તિયા પ્રમાણેતી તીયાણે પ્રભુણે આગાલ રજુ કરવાણ ,
24 ૨૪ . ને પ્રભુણે નિયમ શાસ્ત્રમાં કયના પ્રમાણે એક જોળી હોનાણે કા તે કબૂતરણે બે બચ્ચાણે બલિદાન કરણે હારુ, તીયાણે યરુશાલેમમાં નાવે. 25 ૨૫ . તીયા હેદા, શિમયોન નામણો એક માણસ યરુશાલેમમાં હોતનો, તો ન્યાયી ને ધાર્મિક હોતનો, તો ઇઝરાયેલણે દિલાસો મિલે તિયાણે વાટ હેદતોનો હોતનો, ને પવિત્ર આત્મા તીયા પાર હોતનો.
26 ૨૬ . પવિત્ર આત્માએ તિયાણે જાણાવ્ય હોતન કા, 'પ્રભુણે ખ્રિસ્તણે હેજજા પેલા તું મરવાણો કાયની. "' 27 ૨૭ . તે આત્માણી પ્રેરણાથી ભક્તિસ્થાનમાં આવો, તિયે નિયમશાસ્ત્રણી વિધિ પ્રમાણે કરણે હારુ બાળક ઇસુણે માતા-પિતા તિપાણે સિમયોનણે પાહી નાવે.
28 ૨૮ . તિયા તિયે બાળકણે હાથમાં ઊંચકીને ઈશ્વરણે સ્તુતિ કરીન કય કા,
29 ૨૯ . 'હે પ્રભુ, હવે તોરે વચન પ્રમાણે તુમે તુમારે સેવકણે શાંતિથી જાવા દે; 30 ૩૦ . કેહે કા મારે ડોલાયે તોરે ઉદ્વાર હેજજો હા,
31 ૩૧ . જિયાણે તુમાહાય બધા નોકાહા આગાલતીયાર કરીયા હા;
32 ૩૩ . તિ બિનયહુદીઓ હારુ પ્રકટીકરણને પ્રકાશને તુમારે ઇઝરાયેલી લોકાહાય મહિમા હા. "' 33 ૩૩ . તિયાણે બાળકણે સંબંધમાં જે વાત કવામાં આવની, તિયાથી તિયાણે માતાપિતા નવાઈ પામીયે.
34 ૩૪ . શિમયોને તિયણાહાય આશીર્વાદ આપીયો, ને તિપાણે માં મરિયમણે કય કા, 'જો, ઓ બાળક ઈઝરાયેલમાણાં ઘણાંહાય પડણે, ને પાછે ઉઠણે હારુ, ને જિયાણે વિરુદ્ધ વાંધા નેવામાં આવે તિયાણે નિશાણી હોવાણે હારુ ઠરાવીનો હા.
35 ૩૫ . હા, તોરે પોતાણે જીવણે તલવાર વીંધી નાખી; એટલે હારુ કા ઘણાં મનોહીય કલ્પના પ્રગટ હોવી. "' 36 ૩૬ . આશેરના કુટુંબણી ફ્નુએલણી દીકરી હાન્ના, એક પ્રબોધિકા હોતની. તે વધારે ધડી હોય ગની. ને તે પોતાણે લગન પુથી પોતાણે પતિ હારે સાત વરહ હુદી રઇ હોતની.
37 ૩૭ . તે ચોર્યાસી વરાહાથી વિધવા હોતની; તે ભક્તિસ્થાનમાં જ રતની, ને રાતદિહી ઉપવાસને પ્રાર્થના હારી ભજન કરીયા કરતી હોતની.
38 ૩૮ . તિયે તે જ ખળીયે તિયે આવીને ઇશ્વરણી સ્તુતિ કરી, ને જી યરુશાલેમણે ઉદ્વારણે વાટ હેદતે હોતને તી બધાહાય તી બાળક સંબંધણી વાત કરી. 39 ૩૯ . તી પ્રભુણે નિયમશાસ્ત્ર પ્રમાણે બધ કરી ચૂક્યે ફૂટી ગાલીલમાં પોતાણે શહેર નાસરેથમાં પાછે ગયે.
40 ૪૦ . તિયે તો છોકરો મોટો હોવો, ને જ્ઞાનથી ભરપૂર હોઈને બળવાન હોવો, ને ઈશ્વરણી કૃપા તિયાપાર હોતની. 41 ૪૧ . તિયાણે માતા-પિતા વરહાવરહ પાસ્ખાપર્વમાં યરુશાલેમ જાતને હોતને.
42 ૪૨ . જિયા ઇસુ બાર વરહાણો હોવો, તિયા તી રિવાજ પ્રમાણે પર્વમાં તિયે ગયે.
43 ૪૩ . પર્વણે દિહી પૂરા કરીન તી પાછે જાણે લાગે, તિયા ઇસુ યરુશાલેમમાં રોકાઇ ગો, ને તિયાણે માતાપિતાણે તિયાણે ખબાર પડી કાયની.
44 ૪૪ . ફણતો હારીજ હોય, એહે થારીન તિયાણાહાય એક દિહી હુદી મુસાફરી કરીને પુઠી પોતાણે હગાહામાં ઓલીખીતાહામાં ઇસુણે હેજ્જો. 45 ૪૫ . ઇસુ તિયાણાહાય મીલીયો કાયની, તિયા તી તિયાણે હેદતે હેદતે યરુશાલેમ પાછે ગયે.
46 ૪૬ . તીન દિહી પુઠી તિપણાહાય તિયાણે ભક્તિસ્થાનમાં ધર્મગુરુઓહોય વચ્ચે બેહીનો, તિયણાહાય ઉનાતાને તિયણાહાય સવાલ પૂછતો હેજ્જો.
47 ૪૭ . જિયણાહાય તિયાણે ઉનાય તી બધે તિયાણે બુદ્ધિથી ને તિયાણે જવાબથી વિચારતે હોવે. 48 ૪૮ .તિયાણે હેદીને તિયાણે માતા પિતા નવાય પામીયે, ને તિમાણે માંએ તિયાણે કય કા,' દિકરા, આમારે હારી તું એવી રીતે કેહે વરતીયો? જો, તોરે પિતાયે ને મયેં દુ:ખી હોય ને તોરે શોધ કદી! '
49 ૪૯ . ઇસુએ તિયાણાહાય કય કા 'તુમાહાય મારે શોધ કાજા ખરને કદી ? કા તુમ જાણતે કાયની કા મારા મારે પિતાણે ખરમાં રવા જુજે?""
50 ૫૦ . જે વાત ઇસુએ તિયણાહાય કઈ તે તી હમજીએ કાયની. 51 ૫૧ . ઇસુ તીયણે હારી ગો, ને નાસરેથમાં આવીને, માતાપિતાણે આધીન રયો ને તિયાણે માંએ હે બધીજ વાત પોતાણે મનમાં રાખી.
52 ૫૨ ૫૨. ઇસુ જ્ઞાનમાં ને કદમાં, ઈશ્વરણે ને માણાહામાં પ્રસન્નતામાં વૃદ્ધિ પામતો ગો.