1 . ઓ મલ્ખીસેદેક, શાલેમણે રાજા ને પરાત્પર ઈશ્વરણે યાજક હોતનો, જીયા ઈબ્રાહિમ રાજાહાય મારીન પાછો આવો ,તીયા તિયે તીયાણે મિલીન આશીર્વાદ આપચો. 2 . ને ઈબ્રાહામે લડાઈમાં જી મેલવીન તીયાણે દહમો ફાગ તીયાણે આપચો, તીયાણે નામણે પેલ્લો અથૅ તો ન્યાયપણાણો રાજા." પૂઠી, શાલેમણો રાજા, એટલે શાંતિણો રાજા, હા. 3 . તો પિતા વગારનો, માતા વગારનો, ને પેળી વગારનો હોતનો, તીયાણે શરુઆતણો સમય કા આયુષ્યણે અંત કાયની હોતનો, ફણ તો ઈશ્વરણે ડિખરાહા જેવો કાયામુ જ યાજક રતો હા. 4 . તીયા જિયાણે આદિપિતા ઈબ્રાહિમે નૂટીનામાણો દહમો ફાગ આપચો, તો કેવો મહાન હોય તીયાણે વિચાર કરા. 5 . ને હાચ જ, લેવીણા ડિખરાહામાણો જી યાજક પદ પામતા હા, તિણાહાય લોકાહાય પાહાયથી અતરે ઈબ્રાહિમથી ઉત્પન્ન હોવના પોતાણે ફાવાહાહે પાહાયથી નિયમશાસ્ત્ર પ્રમાણે દહમો ફાગ નેવાણી આજ્ઞા હા ખરી. 6 . ફણજ જી તિણાહાય વંશવાળીણો કાયની હોતનો, તીયે ઈબ્રાહીમ પાહાયથી દહમો ફાગ નેદો, ને જીયાણે વચને મિલીને તીયાણે તીયે આશીર્વાદ આપ્ચો. 7 . હવે, મોટો નાન્નાણે આશીર્વાદ આપતો તીમા તેએ કાંઈ ફણ વાંઘો કાયની. 8 . ઈયા યહુદિ યાજકો જે મૃત્યુપાત્ર હા તો ઓ દહમો ફાગ નેતો હા, ફણ તીયા જીયા સંબંઘી સાક્ષી આપીની હા, કા તી જીવત હા, તી નેત હા. 9 . ને એહે ફણ કવાત હા કા, જો લેવી દહમો ફાગ નેતો હા, તીયે ફણ ઈબ્રાહિમણે મારફતે દહમો ફાગ આપ્ચો. 10 . કેહે કા જીયા મલ્ખીસેદેક તીયાણે પિતાણે મીલ્યો, તીયા તો પોતાણે શરીરમાં હોતનો. 11 . ઈયા હારુ લેવીણા યાજકપણા પરિપૂણૅતા હોવતે, કેહે કા તિયા મારફતે લોકાહાય નિયમશાસ્ત્ર મિલીગ હા, તીયે હારુનણે નિયમ પ્રમાણે ગણાયો કાયની, હેવો બીજો યાજક મેલ્ખીસેદેકણે નિયમ અનુસાર ઉત્પન્ન હોવે હિયાણે કાજા અગત્ય હોતની? 12 . કેહે કા યાજકપદ બદલાવાથી નિયમ ફણ બદલાવાણી જરુર હા. 13 . કેહે કા જીયા સંબંઘી એ વાત કવાયની હા, તી અન્ય જાતિણો હા, તિણાહાયમાણો કોઈએ યગ્નવેદીણી સેવા કરી કાયની. 14 . કેહે કા હી સ્પષટ હા, કા યહુદાણે જાતિમાં આપળે પ્રભૂણો જન્મ હોવો, તિયા જાતિમાણો યાજકપદ સંબંઘી મુસાએ કાય કય કાયની. 15 . પૂઠી જો મલ્ખીસેદેકણા જેવો, અતરે કા જગતણા યાગ્નના ઘારા ઘોરણ પ્રમાણે કાયની ફણ અવીનાશી જીવનણા સામથ્યૅ પ્રમાણે. 16 . બીજો એક યાજક ઊભો હોવો હા, તો ઈયા બાબત વિષે સ્પષ્ટ હોવ હા. 17 . કેહે કા એવી સાક્ષી આપવામાં આવી હા કા, મલ્ખીસેદેકણા નિયમપ્રમાણે' તુમે સનાતન યાજક હા. 18 કેહે કા આગાલણી આજ્ઞાણે શકિત વગારની નિરુપયોગી હોતનો તિયા ફણ તી રદ કરવામાં આવી હા. 19 . કેહે કા નિયમશાસ્ત્રથી કાઈ પરિપૂણૅ હોવ કાયની, ને જીયાણે બદલે જિણાહાયથી આપળે ઈશ્વરણે પાહાય જાય અખતે હામ, એવી ખણી હારી આશાણો ઉદ્ભવ હોવતો હા. 20 . ફણ હી તેએ સમ વગાર આપવામાં આવન કાયની, બીજા તે સમ વગાર યાજક હોવતે હા તી વિષેશ હારી હા કેહે કા તિયા વિષેણ વચન સમ વગાર આપવામાં આવન કાયની. 21 . ફણ હી તે સમથી હોવત હા, એટલે જિણાહાય તુમાહાય કય કા, 'પ્રભુણે સમ ખાઘા,' ને તી પસ્તાવો કરનારે કાયની, કા તુ સનાતન યાજક હા, એવી રીતે તો તિણાહાયથી યાજક હોવો." 22 . તીયા જ પ્રમાણે ઈસુ હારા કરારની ખાતરી હોવો હા. 23 . જી યાજક હોવે તી પુષ્કળ પ્રમાણમાં હોતના ખરા, કેહે કા મૃત્યુણે નેદે તી સદા રય અખચે કાયની. 24 . ફણ ઈસુ તો સદાકાળ રતો હા, અતરે તીયાણે યાજકપદ કાયમ હા. 25 . અતરે જી તિણાહાય મારફતે ઈશ્વરણે પાહાય આવે હા ,તિણાહાય સંપૂણૅ ઉદ્ઘાર કરણે ઈસુ સમથૅ હા, કેહે કા બઘાહાય હારુ મઘ્યસ્થી કરણે તો સદા જીવતો રયો હા. 26 . તુમારે જેવો પ્રમુખ યાજકણે જરુર હોતની, તો પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક ,પાપીહોથી એકદમ જુદો હા, ને તુમાહાય નભ કરતાન વખારે ઉચ્ચસ્થાને બેહાળવામાં આવો હા. 27 . પેલ્લો પ્રમુખ યાજકણે જેહે તો પોતાણે પાપોહે હારુ, પુઠી લોકાહે પાપોહે હારુ નિત્ય બલિદાન આપવાણી તુમાહાય જરુર કાયની, કેહે કા તિયે, પોતાણે અપૅણ કરીને એકુ જ વખાતમાં હી કાયૅ પૂર કદ હા. 28 . કેહે કા નિયમશાસ્ત્ર નબલા માણાહાય પ્રમુખ યાજક ઠરાવતે હા, ફણ નિયમશાસ્ત્ર પૂઠી જી સમણે વચન હા તી તે સદાણે હારુ સંપૂણૅ કરીનો ડિખરોહાણે પ્રમુખ યાજક ઠરાવ્યો હા.