1 . ને પૂઠિ ખ્રિસ્ત વિષેણા પાયાણા સિદ્ધાંતોણે ઉપદેશ જી આપળે આગાલ હિકતે હામ, તિયાંણે રાખવા દેઈને પુઠિ આપળે સંપૂર્ણતા હુદી આગાલ વધજે ને નિર્જીવ કામાં સંબંધીણા પસ્તાવાનો ને ઈશ્વરપાહેણાવિશ્વાસણો. 2 . બાપ્તિસ્મા સબંધીણા ઉપદેશો, હાથ મુકવાણો મૃત્યુ હોવનાંણા હે મરણોત્થાનનો ને અનુંતકાળણે ન્યાયચુકાદા પાયો પાછો ની નાખજે. 3 . જિયા ઇશ્વરણે ઈચ્છા હોય તિયાં આપળે ઈયા પ્રમાણે કરહુ. 4 . કહે કા જી એકવાર પ્રકાશિત હોવે, જીણહે સ્વર્ગીય અનુભવ કદો, જીણાહે પવિત્રઆત્મા ભાગીદાર ફણ હોવે. 5 . જીણાહાય ઈશ્વરણે હારું વચન ને આવનાર યુગણે પરાક્રમણે અનુભવ કદો. 6 . ને તિયાં પૂઠી તિણાહે તિ વિહરાય જાયને પડી ગયે. તીણાહાય ફીરીન પશ્ચાતાપ કરવાણો શકય કાયની કેહેકા તીણાહે ઈશ્વરને પુત્રણે પાછો વધસ્તંભે ચડવતે હા. 7 . જી જમીન પોતા પાહે વારંવાર વરહીનો વરહાત શોષણ કરતો હા, ને જી તિયાંણે શોષણ ખેડતે હા તિયાંણે ફાગ ઉપયોગી વનસ્પતિ ઉપજાવતે હા, તીયાણે ઈશ્વર આશીર્વાદ આપતો હા. 8 . ફણ જે કાટા ને ઝોખરે ઉપજાવતે હા તે જમીન કાયમી ગમતી તેવી શાપિત કદની હા, છેન્નને તિયાંણે બાલી નાખવામાં આવી. 9 ફણ પ્રિય બંધુ હો, જો કા અમે ઈયાં પ્રમાણે કતે હામ તો ભી આમારે સબંધી હીયા કરતા આમાહાય હારી ને તારણ ને લગતી વાત હે ખરી હા. 10 . કેહે કા ઈશ્વર તુમારે કામાં હે ને તિયાંણે નામ પ્રત્યે પ્રેમ દેખાયડો હા, ને સંતો હે જી સેવા કરી હા ને આમુ ભી કરતે હા ને વિહરાય જાય એવા અન્યાયી કાયની. 11 . અંત:કરણપૂવૅક ઈચ્છા રાખતે હામ કા, તુમારેમાણો બઘા , આશામાં પરિપૂણૅ હોવણે હારુ હેવો જ ઉત્સાહા છેન્ને હુદિ હાચવી રાખા, 12 . તિયા તુમે ધીમે નખા પડતે, ફ્ણ જીયે વિશ્વાસ ને ધીરજથી વચનોણે વારસ હા, તીયણે અનુસરણ કરા. 13 . કેહે કા ઈશ્વરે ઈબ્રાહિમણે વચન આપચ, તીયા પોતાણે કરતા કોઈ મોટો કાયની હોતનો કા જિયાણે સમ તો ખાય, ફણ તિયાણે પોતાણે જ સમ ખાયને કય કા, 14 . હાચુ જ હાય તુને આશીર્વાદ આપી હિં જ, ને તોરેથી મહાન પ્રજા ઉત્પન્ન કર હિં."' 15 . ઈયા પ્રમાણે, ઘીરજ રાખ્શા પૂઠી તિયા વચનણે ફળ મિલ્ય. 16 . માણહાય પોતાણે કરતાન જી મહત્ત્વણ હા તિણાહાય સમ ખાતે હા ને સોગનથી તિણાહાય બઘા જ વિવાદણે અંત આવતો કાયની. 17 . તિયા પ્રમાણે ઈશ્વર પોતાણે સંકલ્પણે નિશ્ર્યતા, આશાવચનણે વારસણે દેખાળને હારુ સમ ખાયને મઘ્યસ્ત હોવે. 18 . હિયા હારુ કા જી વચન ને સમ જીમા ઈશ્વરથી જૂઠ બોની હકાત કાયની, હેવી બે મજબુત વાતોહોથી આપળાહે અતરે આગાલ મૂકીની આશા ઘરણે હારુ આશ્રયણે ફાગ દળનારાહાય, વઘારે ને વઘારે ઉત્તેજન મીલે. 19 . તે આશા આપળે આત્માણે હારુ લંગર હરખી સુરક્ષિત ને ફરહો કરવા જેવો પડદા પાછાલણે જાગ્યાહામાં પ્રવેશ કરનારી હા. 20 . તીયા ઈસુએ આગાલ હોવીને આપળે હારુ પ્રવેશ કદો હા, ને મલ્ખીસદેકણે નિયમ પ્રમાણે તો કાયમણો હારુ પ્રમુખ યાજક હોવો હા