અઘ્યાય ૫

1 . કેહે કા બઘા પ્રમુખ યાજક માણાહાયમાંથી પસંદ કરીનો હોવાણે નેદે ઈશ્વર સંબંઘીણી બાબતો માણાહાય હારુ નિમીનો હા, ઈયા હારુ કા તો પાપોણે હારુ અપૅણો ને બલિદાન આપે. 2 . તો પોતે નિબૅળતાણે નેદે ઘેરાયનો હા તિયે તો બુઘ્ઘિહિનઓણે ને ભૂલ કરનારાહાય આરી સહાનુભૂતિથી વતૅન કરી અખતો હા. 3 . ને તીયે જેહે લોકાહે હારુ પોતાણે હારુ ફણ પાપોહે નેદે અપૅણ કરવા જોજે. 4 . હારુનણે જેહે જિયાણે ઈશ્વરે હાદજો હોય તીયા વગાર બીજા કોઈણે પોતાણે હારુ હીં સન્માન નેતો કાયની. 5 . એ જ રીતે ખ્રિસ્ત ફણ પ્રમુખ યાજક બનણે માન પોતે નેદ કાયની, ફણ જીયે તુમાહાય કય કા, તુ મારે ડિખરોહો હા આજે મયે તુને જન્મો આપચો હા,' તિણાહાય તુમાહાયતીં સન્માન આપચ. 6 . ને તીયા પ્રમાણે ફણ બીજી જાગાહાય પાંહાય ફણ તો કતો હા કા, મલ્ખીસેદેકણે નિયમ પ્રમાણે, તુમે સનાતન યાજક હા. 7 . તે બઘા મનુષ્યદેહઘારી હોતનો હિયે સમયે પોતાણે મૃત્યુમાંથી છોડાવણે જે સવૅશક્તિમાન હોતનો, તિણાહાય પાંહાય મોટે અવાજે, આસુસહિત પ્રાથૅના ને વિનંતી કદ ને તિણાહાય આઘીનતાથી ઈશ્વરણી વાતોણે મહિમા આપચો , એટલે તિણાહે પ્રાથૅનાણે ઉનાવામાં આવી, 8 . તો ડિખહરો હોતનો તોયી છતા ફણ પોતે જી જી દુ:ખ સહન કયીરે ને તો ખ્રિસ્ત નિયમણે પાલન હિકચો. 9 . ને પરીપૂણૅ હોવીને પોતાણી નિયમણે પાલન કરવાલાહે બઘાહે હારુ અનંત ઉઘ્ઘારણે કારણ હોવે. 10 . ઈશ્વરે તમારે મલ્ખીસેદેકણા નિયમ પ્રમાણે પ્રમુખ યાજક જાહેર કદો. 11 . ઈયા મલ્ખીસેદેક વિષે આમારે ઘણી બઘી બાબતો કવાણી હા ,ફણ અથૅ સમજાવવાણો અઘરો હા, કેહે કા તુમે ઉનાવામાં ઘીમે હા. 12 . કેહે કા અતરા સમયમાં તીયા તુમારે ઉપદેશકો હોવા જુજતોનો, ફણ આમુ તેએ ઈશ્વરણા વચનણા પાયાણા સિઘ્ઘાંત કાજા હા, હીં કોઈ તુમહે પાછી હિખવે એવી જરુર ઊભી હોવી હા , ને તુમે એવે બાળક જેવે બનતે હા કા જિયાણે દુઘણી જરુર હા ને જી ભારે ખોરાક પચાવી અખાત તેહે કાયની. 13 . કેહે કા જી બઘે જ દુઘ પીતે હા, તી ન્યાયપણાણી બાબતો સંબંઘી અનુભવ કાયની હા, કેહે કાઆત્મીક જીવનમાં તી આજુ બાળક હા. 14 . ફણ બીજી વલે જી પુખ્ત હા, એટલે કા જી હાચ ને ખોટ પારખીવામાં હોશિયાર હા, તિણાહાય હારુ ભારે ખોરાક હા.