અધ્યાય ૮

1 . જીયા તે સ્તેફનણે મારી નાખવાણા હોતના તીયા સ્તેફનણે મારી નાખવો જોજે એવી ઈચ્છા થરાવતો શાઉલ તીયે હાજર હોતનો. તીયે જ દિહી માણાહાય યરૂશાલેમમાં રતે વિશ્વાસીયોહેય ભારે સતાવણી કરવાણ ચાનું કદ. એટલે મોટા ફાગણે વિશ્વાસું યહૂદીયા ને સમરૂનણે બીજા વિસ્તારોમાં નાહી છૂચ્ટે. પ્રેરિતે યરૂશાલેમમાં ૨યા. 2 . પુઠી ઈશ્વરની બીક રાખનારા કતરાક લોકોહેય સ્તેફનણે શરીરને કબરમાં દાટ્યે ને તીયણાહાય તીયાણે હારૂ જોરમાં બમનીન ૨યળે ને શોક કદો. 3 . ફણ શાઉલે વિશ્વાસીયેહેય ટોલાણે મારી નાખવાણ ચાનુ કદ.એક પુઠી એક ખરમાં ફરાયને સ્ત્રી ને પુરુષો જે ઇસુ પાર વિશ્વાસ કર્તને તીયણાહાય ખહડી નાવીન જેલમાં પૂરતોનો. 4 . જીયા વિશ્વાસીયોહે યરૂશાલેમણે છોયળ તી જૂદે જુદે જાગે ગયે જીયે તીયણાહાય ઇસુ વિષેણો ઉપદેશ આપવાણ ચાનું રાખ્શ. 5 . વિશ્વાસુહોમાંણા એક જીયાણે નામ ફિલિપ હોતન તો યરૂશાલેમનથી સમરૂનમાં ગો.તીયે તો લોકોહે ખુલાશો કર્તનો કા ઇસુ તો જ ખ્રિસ્ત હા. 6 . ખણા લોકોહે ફિલિપણે ઉનાય,તીયે કદને ચમત્કારીક કામે દેખ્શે. એટલે તીયણાહાય તીયાણે બોનવા પાર હારી રીતે થિયાન આપ્ચ. 7 . ફિલિપે ખણા માણાહામાંથી અશુદ્ધ આત્માહાય નીકલી જાવાણો હૂકુમ કદો. ને તે બૂમ મારતા જ બાયરે નીકલી ગયા. ને ખણે જીયણાહાય લકવો હોવીનો ને લંગળે હોતને તી હારે હોવે. 8 . તીયા હૈરાણે ખણે બદે માણાહે વદારે ખુશ હોવે. 9 . તીયા હૈરામાં એક માણાહું હોતન તીયાણે નામ સિમોન હોતન. તો ખણા સમયથી જાદુક્રિયા કર્તનો. ને તીયાણે જાદુથી સમરૂનણે માણાહાય નવાઈ પામાળી દેદને. તો દાવો કર્તનો કા તો "સિમોન મહાન" હા. 10 . તીયે જી માણાહે હોતને, સાદારણ ને કામણે બદે જ તીયાણે ઉનાતને. તી કતને કા "ઈયા માણાહામાં ઈશ્વરની મોટી શક્તિ હા." 11 . તીયણાહાય થીયાન આપીન તીયાણે ઉનાવાણ ચાનું રાખ્શ. કેહેકા ખણા સમયથી તીયાણે જાદુક્રિયાથી માણાહાય નવાઈ પામાળી દેદને. 12 . ફણ પુઠી તીયણાહાય હારા સંદેશા વિષે ને ઈશ્વર જીયા પોતાણે રાજાણે રીતે પ્રગટ કરી તીયા વિષે તેહે જ ઇસુ ખ્રિસ્ત વિષે ફિલિપણે સંદેશો ઉનાયો તીયા સ્ત્રી ને પુરુષ જીયણાહાય ઇસુ પાર વિશ્વાસ કદો તી બાપ્તિસ્મા પામે. 13 . સિમોને પોતે હો ફિલિપણે સંદેશા પાર વિશ્વાસ કદો ને બાપ્તિસ્મા પામો. તો ફિલિપ હારી રણે લાગો. ને ફિલિપથી હોવતા મોટા ચમત્કારો હેદીન નવાઈ પાંમ્નો. એટલે તીયાણે હમાજ પળી ગોય કા ફિલિપ હાચ બોનતોનો. 14 . જીયા યરૂશાલેમમાં પ્રેરિતોહે ઉનાય કા સમરૂનમાં ખણા માણહાય ઇસુણે સંદેશા પાર વિશ્વાસ કદો હા, તીયા તીયણાહાય પિતર ને યોહાનણે તીયે મોકિન્ના. 15 . તીયે પહોંચ્યા પુઠી તે પવિત્રઆત્મા પામાત તીયા હારૂ તીયણાહાય તીયણે હારૂ પ્રાર્થના કદી. 16 . કેહેકા હી ચોખ્ખ જ હોતન કા આજી હુદી તીયણેમાંણા કોઈ પાર પવિત્રઆત્મા આવીનો કાયની. તી ખાલી પ્રભુ ઇસુણે નામે બાપ્તિસ્મા પામીને. 17 . પુઠી પિતર ને યોહાને તીયણે પાર હાથ મૂક્યા, એટલે તે પવિત્રઆત્મા પામીએ. 18 . સિમોને દેખ્શ કા પ્રેરિતોહે હાથ મુકવાથી માણાહાય પવિત્રઆત્મા મિલતો હા, એટલે તીયે પ્રેરિતોહેય પયહા આપવાણી વાત કદી. 19 . કય કા, "તુમે જી કરતા હા તેવ કરવાણી માને ભી શક્તિ આપા કા જીયાથી હાય જીયા પાર હાથ મુક તી પવિત્રઆત્મા પામે." 20 . ફણ પિતરે કય," તુ ને તોરે પયાહા નાશ પામાત. કેહેકા ઈશ્વરને દાનને તુયે પયાહાથી વેંચાત નેવાણ કોશિશ કદી હા. 21 . આમારે કામમાં તોરે કોઈ લાગફાગ કાયની. કેહેકા તોરે હૃદય પ્રભુ પ્રત્યે બરાબર કાયની. 22 . એટલે એવ ખરાબ રીતે વિચારવાણ બંદ કર, ને પ્રભુણે આજીજી કર કા, તુયે જે ખરાબ બાબત કરવાણી તોરે હૃદયમાં વિચાયર હા તે તીયાણે ઈચ્છા હોય તે તુને માફ કરે! 23 .તોરે ખરાબ રસ્તા પારથો પાછો ફીર. કેહેકા તુ આમારે ફણી વદારે મેલાઈ કઓ હા.ને તોરે વારેખેળીયે ખોટ કરવાણી ઇચ્છાણો તુ ગુલામ હા! 24 . પુઠી સિમોને જવાબ આપ્ચો કા, "મારે હારૂ પ્રાર્થના કરા કા તુમાહાય આમુ જી કય તેવ કાંઈ માને ની હોવે. 25 . પિતર ને યોહાને તીયણા માણાહાય પ્રભુ ઇસુ વિષે જી તે જાણતાના તી બદ જ કય.ને તીયણાહાય પ્રભુણો સંદેશો જાણાવયો. તે બેય યરૂશાલેમ પાછા આવા.રસ્તામાં ચાનતા તીયણાહાય સમરૂનમાં ઇસુ વિષેણો હારો સંદેશો માણાહાય કયો. 26 . એક દિહી પ્રભુએ મોકનીના એક દૂતે ફિલિપણે હૂકુમ કદો કા, "ઉઠ ને દક્ષિણ ફણી યરૂશાલેમથી ગાઝા જાવાણા રસ્તા પાર જા." તે વાટ તેં અરણ્ય ફણી જાતની. 27 . એટલે ફિલિપ તીયાર હોઈન તીયા રસ્તા ફણી ગો. તીયા રસ્તે તીયાણે ઇથિઓપિઆ દેશણે એક માણાહું મિલ્લ. તો એક કામણો અધિકારી હોતનો.જો ઇથિઓપિઆણે રાણીણે પયાહાય બાબતે હાચીવતોનો. તીયાણે ભાષામાં માણાહે તીયણે રાણીણે કાંડાકે કતને. હી માણા હું યરૂશાલેમમાં ઈશ્વરને ભજન કરને ગને. 28 . ને તીયાણે રથમાં બેહીન ખરા ફણી પાછો જાતનો. તો રથમાં બેઠા બેઠા યશાયા પ્રબોધકણે ચપળ વાંચતોનો. 29 . ઈશ્વરના આત્માએ ફિલિપણે કય, "તીયાણે ૨થ હારી હોઈ જા ને તીયા હારી ચાન." 30 . એટલે ફિલિપ રથ પાહી દળી ગો ને અધિકારીણે યશાયા પ્રબોધકે નખીન ચપળ વાંચતો ઉનાયો. તીયે તીયા માણા હાણે પૂચ્છ, તુ જી વાંચતો હા તી તુને હમાજ પળની હા કા ?" 31 . તીયે ફિલિપણે જવાબ આપ્ચો, કાયની હમાજ પળતી, જો માને કોઈ તીયા વિષે હમજાવે ની, તો હાય હમજી હખ ની! પુઠી તીયા માણાહે ફિલિપણે કય, "મેરબાની કરીને ઈયે ઉપાર આવ ને મારે મેરે બેહે." 32 . તો અધિકારી શાસ્ત્રણો જો ફાગ વાંચી રયનો તો ઓ હોતનો.માણાહે ખેંટાણે મારી નાખણે નેઈ જાત તીયા તી જેવ શાંત હોય તેવો તો શાંત હોતનો. ને તી ખેંટ શાંત રય જીયા તીયાણે ઉન ઉતારવામાં આવી રય હોય. 33 . તીયાણે અપમાનીત કરવામાં આવી. તીયાણે ન્યાય ની મીલે. કોઈ તીયાણે વંશજોહેય તીયાણે વિષે કાંઈ કઈ હખી ની. એટલે તીયાણે કોઈ વંશજો કાયની હોતના કેહેકા તો ઈયે પૃથ્વી પારન તીયાણે જીવન નેઈ નેદ. 34 . અધિકારી જે શબ્દો વાચી ૨યનો તીયાણે સબંધી ફિલિપણે પૂચ્છ," માને ક, પ્રબોધક કિડાણે વાત કર્તનો? તો પોતાણે વિષે નખી ૨યનો કા બીજાણે વિષે? 35 . એટલે ફિલિપે તીયાણે જવાબ આપ્ચો, તીયે શાસ્ત્રણે તીયા ફકરાથી શરૂઆત કદી, ને તીયે તીયાણે ઇસુ વિષેણો હાચો સંદેશો કયો. 36 . જીયા તે રસ્તા પાર જાતના તીયા તે એવા જાગે આવા જીયે થોળક પાણી હોતન. "મારે ઈચ્છા હા કા તુ માને બાપ્તિસ્મા આપે, કેહેકા માને બાપ્તિસ્મા નેણે અટકાવે એવી કોઈ બાબત કાયની. " 37 . તીયા ફિલિપે કય કા, જો તુ તોરે પૂરા મનથી વિશ્વાસ કરતો હા તો હી બરાબર હા.તીયે જવાબ આપ્ચો કા, ઇસુ ખ્રિસ્ત તો દેવણે ડિકરોહો હા, એવ હાય માનતો હામ. 38 . એટલે તીયા અધિકારીએ તીયા રથ હાંકનારાણે ૨થ ઉબ રાખાળને કય,પુઠી અધિકારી ને ફિલિપ બેય પાણીમાં ઉતીયરા ને ફિલિપે તીયાણે બાપ્તિસ્મા આપ્ચ. 39 . પુઠી પ્રભુણે આત્મા ફિલિપણે તીયેથી દૂર નેય ગો. તીયા અધિકારીએ ફિલિપણે પાછો દેખ્શો ની. તોવ હો તો અધિકારી વદારે ખુશ હોવતો તીયાણે વાટે ગો. 40 . પુઠી ફિલિપ અઝોતસમાં દેખાય પયળો. જીયા તો ઈયા વિસ્તારમાં ફિરી ૨યનો તીયા, તીયે અઝોતસ ને કાંઈસારિયા હૈરામાં ઇસુ વિષેણો સંદેશો કવાણ ચાનુ રાખ્શ. ને છેના જીયા તો કાંઇસારિયા આવો તીયા ભી તીયે તી કવાણ ચાનુ રાખ્શ.