અધ્યાય પ

1 .હવે તીયે વિશ્વાસીયોહેમાંણ એક માણહું હોતન.જીયાણે નામ અનાન્યા હોતન. ને તીયાણે ખરાવાલીણે નામ સાફીરા હોત. તીયે બી કતરીક જમીન વેચીની. 2 . જમીનને જે પયાહા તીયણાહાય મીલ્યા તીયામાંથી તીયે થોળાક પોતાણે હારૂ રાખ્શા, ને તીયાણે ખરાવાલીણે ખબર હોતની કા તીયે એહે કદ હા.પુઠી તો બાકી બચીના પયાહા નાવો ને પ્રેરિતોહેય આપ્ચા. 3 . પુઠી પિતરે કય, " અનાન્યા, તુયે શેતાનને બદો જ કબજો નેવા દેદો જીયાણે લીદે તુયે પવિત્રઆત્માણે છેતીરવાણી કોશિશ કદી. તુયે અતર ખોટ કામ કેહે કદ? જમીન વેચવાથી મીલીના પયાહામાંથી તુયે થોળાક પોતાણે હારૂ રાખ્શા.તુયે તીયામાંણા બદા આમાહાય આપ્ચા કાયની. 4 . તે જમીન તુયે વેચી તીયા પેલા તોરે પોતાણી જ હોતની.ને તે વેચી તીયા પુઠી, તે પયાહા ભી આજુ તોરે જ હોતના. તે એવ ખરાબ કામ કરવાણો વિચાર તુયે કેહે કદો ?તુયે ખાલી આમાહાય જ છેતીરવાણી કોશિશ કદી અતરજ કાયની! ફણ તીયા ઈશ્વરને પોતાણે હો છેતીરવાણી કોશિશ કદી! 5 . જીયા અનાન્યાએ હે શબ્દો ઉનાયા તીયા, તરાતુજ તો પળી ગો ને મરી ગો. ને બદે જીયણાહાય અનાન્યા મરી ગો હા એવ ઉનાય તી બદે બીય ગયે. 6 . કતરાક જુવાને આગાલ આવા, તીયાણે શરીરને નુંગળાહામાં વેટાલ્લો, ને બાયરે નેય જાયને દાટ્યો. 7 . આશરે તીન કલાક પુઠી, તીયાણે ખરાવાલી અંદર આવી. ફણ જી હોવન તીયા વિષે તીયાણે ખબર કાયની હોતની. 8 .પુઠી અનાન્યા જે પયાહા નાવીની તે તીયેણે દેખાયળા ને પૂચ્છ," માને ક, તુમે બેવાહાય જે જમીન વેચી તીયાણે તુમાહાય અતરા પયાહા મિલ્લા? તીયે કય, "હવે. આમહાય અતરા જ મીલ્લા." 9 . એટલે પિતરે તીયેણે કય," તુમે બેયાહાય એ ખોટી બાબત કદી હા! તુમે બેય પ્રભુણે આત્માણે છેતીરવાણી કોશિશ કરને ફેગાયને હા! ઉના! તોરે ખરાવાલાણે દાટનારાહાય આવવાણો અવાજ તુ ઉનાતી હા કા? તે ઈયે બારાણે બાયરે જ હા, ને તે તુને ભી નેજાય!" 10 . તરાતુજ સાફીરા પળી ગોય ને પિતરને પાગેહેજ મરી ગોય. પુઠી તે જુવાને અંદર આવા.જીયા તીયણાહાય તીયેણે ભી મરીની દેખી, તીયા તીયણાહાય તીયેણે બાયરે નેજાયન તીયેણે ખરાવાલાણે મેરે દાટી.’ 11 . ઈશ્વરે અનાન્યા ને સાફીરા હારી જી કદન તીયાણે લીદે યરૂશાલેમણે બદે વિશ્વાસી વદારે ખબરાયે. ને બીજાહાય ઈયા વિષે ઉનાય તી બી બોજ ખબરાયે. 12 . ઈશ્વર પ્રેરિતોહેય ખણા જબરા ચમત્કાર કરને સામર્થ આપતોનો. જીયાણે લીદે તે જે સંદેશ પ્રગટ કરતાના તીયાણે સત્ય લોકાહાય સાબિત હોવ. મંદિરમાં સુલેમાનને પરસાલા નામે ઓલખાતા જાગ્જે બદે વિશ્વાસી નિયમિત રીતે ફેંગે હોવતેને. 13 . બીજે બદે માણહે જી ઇસુ પાહી વિશ્વાસ કાયની કરતેને તી વિશ્વાસીયોહેય હારી રણે બીતને. જેહે કા તીયણાહાય વિશ્વાસુયોહેય ખાસ રીતે માન આપવાણ ચાનુ રાખ્શ. 14 . ખણા બદા પુરુષો ને સ્ત્રીઓ પ્રભુ ઇસુમાં વિશ્વાસ કરવાણ ચાનું કદ. ને તી વિશ્વાસીયોહેય ટોલામાં જોળાયે. 15 . તીયાણે એવી અસર હોવી કા, જી માણહે માંદે હોતને તીયણાહાય હાદળી ને સોલામાં હુવાળીન વાટામાં નાવતેને. જીયા પિતર તીયે હોયને જાય તીયા તીયાણે છાંયડો તીયણેમાંણા કતરાહેકે પાહી પળે ને તી હારે હોવાત. 16 . યરૂશાલેમણે પાહેણા હૈરામાંથી ફણ માણહાય મોટો ટોલો પ્રેરિતોહેય પાહી આવતોનોતે માંદા ને જીયણાહાય અશુદ્ધ આત્મા વીલગીનો હોય તીયણાહાય તીયે નાવતેને.ને ઈશ્વર તીયણા બદાહાય હારે કરતોનો. 17 . પુઠી મુખ્ય યાજક ને બીજે જી તીયણે હારી હોતને તી બદે સદૂકી જૂથણે સભ્યે હોતને તીયણાહાય પ્રેરિતોપાહી બોજ ઇષર્યા આવી. 18 . તીયાણે નેદે તીયણાહાય મંદિરને હાચીવનારા હાય પ્રેરિતોહોય થરને ને જેલમાં પૂરને હૂકુમ આપ્ચો. 19 . ફણ રાતીણે વખાતે પ્રભુ ઈશ્વરને દૂત જેલને બાર ઉગાળીને પ્રેરિતોહેય બાયરે નાવો. પુઠી તીયે દૂતે. 20 . પ્રેરિતોહેય કય," મંદિરને આંગણામાં જાયા, તીયે ઉબા ૨યા, ને અનંતજીવન વિષેણો ઓ બદો સંદેશો માણહાય કયા." 21 હી ઉનાયા પુઠી, પ્રેરિતોહેય મંદિરને આંગણામાં નીચે જાઇને માણાહાય પાછ ઇસુ વિષે હિખીવવાણ ચાનુ કદ. તીયે વખાતે, મુખ્ય યાજક તેહે જ બીજે જી તીયાણે હારી હોતને તીયણાહાય તેહે જ યહૂદી ન્યાયસભાણે સભ્યોહેય ફેંગે કદે. તે બદાં ઈઝરાયેલણે વળીલો હોતના. તે ફેગા હોવા પુઠી તીયણાહાય હાચીવનારાહાય પ્રેરિતોહેય નાવણે હારૂ જેલમાં મોકીન્ના. 22 . ફ્ણ જીયા હાચીવનારા જેલમાં આવી પૂગા, તીયા તીયણાહાય આવીને હેજ્જ તીયા પ્રેરિતે તીયે કાયની હોતના. એટલે તે સભામાં પાછા આવા ને કય, 23 . "આમાહાય દેખીને કા જેલને બારે બરાબર બંદ હોતને, ને હાચીવનારા બારાણે બાયરે ઉબા રાખીના હોતના. ફણ આમાહાય જીયા બારે ઉગાયળે ને તીયા માણાહાય અંદર નેણે ગયા, તીયા તીયે જેલમાં કોઈ હોતન કાયની. 24 . જીયા મંદિર હાચીવનારા વળીલે તેહે જ મુખ્ય યાજકોહોય તી ઉનાય, તીયા તે વદારે ગૂંચવણમાં પળી ગયા. ને નવાઈ પામ્યા કા એ બદી ઘટના કાણે પાહી નેય જાય. 25 . પુઠી કોઈકે આવીને તીયણાહાય કય કા, હી ઉનાયા! તુમાહાય જીયા માણાહાય જેલમાં પૂરીના તેત આમુ મંદિરના આગણામાં ઉબા હા, ને માણાહાય હિખવી રયા હા!" 26 . તીયાણે નેદે મંદિર હાચીવનારા વળીલ અધિકારીયોહેય હારી મંદિરને આંગણામાં ગયા, ને તે પ્રેરિતોહેય સભાખંડમા પાછા નાવા. ફણ તીયણાહાય તીયણેહારી ખરાબ વેવાર કદો નો. કેહેકા તે બીતના કા માણહે તીયણે ફણી પથરા નાખીને મારી નાખી. 27 . તીયા પુઠી મંદિરને હાચીવનારાહાય વળીલ ને અધિકારી પ્રેરિતોહેય સભાખંડમાં નાવા, તીયણાહાય પ્રેરિતોહેય સભાણે સભ્યોહેય હાબા ઉબા રાખણે હૂકુમ કદો. ને મુખ્ય યાજકે તીયણાહાય પૂચ્છ. 28 . તીયે તીયણાહાય કય, આમે તુમાહાય હૂકુમ કદનો કા તુમારે તીયા માણહા ઇસુ વિષે લોકોહેય હિખીવવાણ ની! ફણ તુમાહાય આમારે વાત માની કાયની,ને તુમાહાય આખા યરૂશાલેમણે માણાહાય તીયાણે સબંધી હિખીવ્યા હા! ઇયાથી તુમે એવ સાબિત કરને માંગતા હા કા તીયા માણાહાણે મરણ વિષે આમે ગુનેગાર હામ!" 29 . ફણ પિતરે, પોતાણે હારૂ ને બીજા પ્રેરિતોહેય હારૂ બોનતા, જવાબ આપ્યો, "ઈશ્વરે આમાહાય જી કરને ફરજ આપી હા તે આમારે પાલવી જોજે, તુમે આમાહાય જી કરને કતે હા તી કાયની! 30 . તુમે ઇયામાંણે જ હા, જીયણાહાય ઇસુણે વધસ્તંભે ચળાવી દેદો ! ફણ ઈશ્વર, જીયાણે આપળે બાપદાદા ફજન કર્તના, તીયે ઇસુણે તીયાણે મરી ગયા પુઠી પાછો જીવતો કદો. 31 . ઈશ્વરે બીજાહા કરતાં ઇસુણે વદારે માન આપ્ચ. તીયે તીયાણે આપળાહાય બનાવનારો ને આપળેપાહી રાજ કરનારો ઠરાવયો. તીયે આપળાહાય ઈઝરાયલીયોહેય પાપ કરને અટકાવયે, તે કરીને તો આપળે પાપણી માફી આપે. 32 . ઇસુ હારી જે બાબતો બની તીયા વિષે આમે માણાહાય કતા હામ. પવિત્રઆત્માણે, ઈશ્વરે આપળે પાહી મોકિન્યો હા, જેહે કરીને આપળે તીયાણે માનજે. તો બી આપળાહાય હે બાબતો હાચી હા ઈયાણે ખાતરી કરાવતો હા." 33 . જીયા સભાણે સભ્યોહેય તી ઉનાય, તીયા તે પ્રેરિતો પાહી વદારે ગુસ્સે હોવા, ને તીયણાહાય મારી નાખવાણ નક્કી કદ. 34 . ફણ તીયે ગમાલીએલ નામણો સભાણે સભ્યો હોતનો. તો ફરોશીયોહેય જૂથણો હોતનો.તીયે માણાહાય યહૂદી નિયમો હિખવીનો. ને બદે યહૂદી માણહે તીયાણે બો માન આપતેને.તો સભામાં ઉબો રાખો ને હાચીવનારાહાય કય કા તે થોળા સમય હારૂ પ્રેરિતોહેય તીયા ઓરડાણે બાયરે નેય જાત. 35 . હાચીવનારા પ્રેરિતોહેય બાયરે નેય ગયા પુઠી, તીયે સબાણે બીજા સભ્યોહેય કય, " હારિણા ઇઝરાયલીયોહેય, તુમે ઇયા માણહાય કાજા કરને માંગતા હા તિયા વિષે તુમારે કાલજી રાખીન વિચાર કરવો જોજે. 36 . કતરાક વરહા પેલા થ્યુદા નામણો એક માણહું હોતનો. જીયે સરકાર હાબો બળવો કદનોતીયે માણહાય કય કા તી વદારે કામણ માણહું હા, ને આશરે ચારહે માણહે તીયા હારી જોળાયે. ફણ તીયાણે મારી નાખવામાં આવો. ને જી તીયા હારી જોળાયને હોતને તી વેરાઈ ગયે. એટલે તીયણાહાય જે યોજના બનાવીની તીયા પ્રમાણે તી કરી હકશે કાયની. 37 . તીયા પુઠી, તીયે વખાત જીયા તે માણહાય પાહીથી વેરો નેણે હારૂ તીયણે નામ નખાતાના, તીયા ગાલીલ વિસ્તારને યહૂદા નામણા માણેહે બળવો કદો ને ઘણા માણહાય તીયા ફણી ખેંચ્ચે. ફણ તીયાણે મારી નાખવામાં આવો. ને જી તીયા હારી જોળાયને હોતને તી જુદી જુદી દિશામાં વેરાઈ ગયે. 38 . એટલે હવે તુમાહાય હાય એહે કતો હામ, ઇયા માણહાય કાય નુકશાન કરતા નખા !તીયણાહાય છોળી દેયા ! હાય ઇયા કારણે કતો હામ કા જે બાબતે આમુ બની રઇ હા તે માણહાય બનાવીની યોજના હા, કોઈ તીયાણે અટકાવી તે ફોકટ જાય. 39 . ફણ જો ઈશ્વરે તીયણાહાય એહે કરવાણો હૂકુમ કદો હોય, તો તુમે તીયણાહાય અટકાવી હકાહા ની. કેહેકા તુમે હી હેદી હખાહા કા તુમે ઈશ્વરને વિરુદ્ધ કામ કરી રયા હા !" ગમાલ્યેલે જી કય તી સબામાંણા બીજા સભ્યોહેય સ્વીકાર કદ. 40 . તીયણાહાય મંદિર ને હાચીવનારાહાય કય કા પ્રેરિતોહેય ઈયે નાવા ને તીયણાહાય લેયા.એટલે તે હાચીવનારા તીયણાહાય સબાણે ઓરડામાં નાવા ને તીયણાહાય લેદા.પુઠી સબાણા સભ્યોહેય તીયણાહાય હૂકુમ કદો કા તે માણહાય ઈસુ વિષે વદારે વાત ની કરાત, ને પ્રેરિતોહેય છોળી મૂક્યા. 41 . એટલે પ્રેરિતો તે સભામાંથી બાયરે ગયા. તે આનંદ કર્તના કેહેકા તે જાણતાના કા ઇસુણે પાછાલ ચાનવાણે નેદે લોકોહેય તીયાણે જેવી રીતે અપમાન કદ તીયાથી તીયણાહાય ઈશ્વરને મહિમા આપ્ચો. 42 . તીયા પુઠી બદે જ દિહી, પ્રેરિતો મંદિરને વિસ્તારમાં ને લોકોહેય ખર જાતના,ને તીયાણાહાય ઇસુ હો ખ્રિસ્ત હા તીયા વિષે હિખીવવાણ ને તીયણાહાય કવાણ કાયમ ચાનુ રાખ્શ.