અધ્યાય ૩

1 . એક દિહી પિતર ને યોહાન મંદિરમાં જાતના, બોપરેહે તીન વાગીના,તીયા સમયે માણહે તીયે પ્રાર્થના કરતેને. 2 . તીયે એક પુરુષ હોતનો કા જો જનીમ્યો તીયાથી ચાની હકતોનો કાયની. તો મંદિરને ઓરાવાણે બારે સુંદર નામના બારા આગાલ બેહેતનો. માણહે રોજે જ તીયાણે તીયે નેય જાતને કા તીયાથી તી મંદિરમાં જાતને તીયણે પાહી તો પયાહા માગી હખે. 3 . પિતર ને યોહાન મંદિરમાં ઓરાતના તીયા તો તીયણે પાહી પયાહા માંગણે લાગો. 4 . પિતર ને યોહાન તીયા ફણી હેદી રયના તીયા પિતરે તીયાણે કય " આમારે ફણી હેદ!' 5 પ. એટલે તીયાણે પયાહા મીલી એવી આશાએ તીયણે ફણી એકી નજરે હેજ્જ. 6 . તીયા પિતરે તીયાણે કય, ''મારે પાર હોન કા રૂપ કાયની,ફણ હાય તોરે હારૂ જી કરી હક તી હાય કરીહી. ઇસુ ખ્રિસ્ત નાઝારીણે નામમાં હારો હોય જા.ઉઠીન ચાન!" 7 . પુઠી પિતરે તીયા માણહાણે જમણો હાથ થરીને તીયાણે ઉબો રાખણે મદદ કદી. તીયે જ સમયે તીયા માણહાણે ખૂટણાહામાં ગતિ આવી. 8 . તો કૂદીને ઉબો રાખશો ને ચાનને લાગો !પુઠી તો ચાનતો ને કૂદતો, પ્રભુણે સ્તુતિ કરતો પિતર ને યોહાન હારી મંદિરમાં ઓરાયો! 9 . બદા માણહાય તીયાણે મંદિરમાં ચાનતો ને ઈશ્વરનેસ્તુતિ કરતો દેખ્શો. 10 . તીયણાહાય જાયણ કા મંદિરને સુંદર નામના બારા આગાલ બેહીને પયાહા માંગતોનો તો ઓ જ માણહું હોવનો તીયાણે નેદે જી માણહે તીયે હોતને તી તીયાણે જી હોવીને તી હેદીને નવાઈ નાગી. 11 . તી માણહું પિતર ને યોહાનને વીલગી રયન તીયા બદે જ માણહે નવાઈ પામી ગયે ને કાજા વિચારવ તી તીયણાહાય હમાજ પળી કાયની !તીયાણે નેદે તે મંદિરમાં સુલેમાનને કવાતા પરસાલામાં તીયણે પાહી દળી આવે. 12 . જીયા પિતરે માણહાય દેખશે, તીયા તીયે તીયણાહાય કય," ઈઝરાયલી માણાહાઓ, ઇયા માણહાણે જી હોવ તીયાણે નેદે તુમારે નવાઈ પામવી ની જોજે! જેહેકા આમાહાય આમારે શક્તિથી ઈયા માણહાણે ચાનતો કદો હોય તેહે આમારે ફણી કેહે હેદતે હા? 13 . તીયાણે વેદે હાય તુમાહાય કહી કા ખરેખર કાજા બની રય હા.આપળે બાપદાદા ઇબ્રાહિમ,ઇસહાક ને યાકૂબ ઈશ્વરને ફજન કર્તના. ને અમુ ઈશ્વરે ઇસુણે બોજ મહિમાવાન કયરો હા.તુમારે આગેવાન ઇસુણેરાજપાલ પિલાત પાહી નાવા કા જીયાથી તીયણે સૈનિક તીયાણે સજા કરાત.પિલાતે ઇસુણે છોળી દેવાણો નિર્ણય કદો તીયા તુમાહાય જ ઇસુણે કબૂલ કાયની ક્દો. 14 . ઇસુ, ઈશ્વર ફણીથો ઈઝરાયલણો મસીહ ને ન્યાયી હોતનો.તો ભી તુમે તીયાણે બદલે એક ખૂનીણે છોળી દેવાણી માંગણીકદી! 15 . ઈશ્વરે હી થીયાનમાં નેદ હા કા તુમે ઇસુણે જો લોકોહેયઅંનતજીવન આપતો હા તીયાણે મારી નાખ્શો હા.ફણ ઈશ્વરે તીયાણે પાછો જીવતો કદો હા. તીયાણે જીવતો હોયા પુઠી આમહાય ખણી વખાત દેખ્શો હા, 16 . ઇસુ પાહીણા વિશ્વાસણે નેદે હો માણહું પાછો શક્તિમાન હોવીને તુમારે આગાલ ચાનતો હોવો હા." 17 . હવે મારે હારીણા દેશવાસીઓ,તુમે ને તુમારે આગેવાનોહેય ઇસુણે મારી નાખ્શો.કેહેકા તુમે જાણતેને કાયની કા તો મસીહ હોતનો. 18 . તીયાણે નેદે, ઈશ્વરે પેલાથી કય દેદન કા માણહે ઈસુણે મારી નાખી. ઈશ્વરે પ્રબોધકોથી કવળાવીન કા માણહે ખ્રિસ્ત હારી કેવ વર્તન કરી. તીયણાહાય નખ્શ કા મસીહ જીયાણે ઈશ્વરે મોકની તો મરણ સહન કરી. 19 . તીયાણે નેદે તુમારે પાપી માર્ગેથી પાછે ફીરા ને ઈશ્વરનેજી ગમત હા તી કરને તો તુમાહાય મદદ કરે તેહે જાણાવા. કા જીયાથી તો તુમારે બદા પાપાહાય માફી આપે કા જીયાથી તો તુમાહાય બળવાન કરે. 20 . જો તુમે એહે કરહા તે, જાણહા કા ઈશ્વર તુમાહાય મદદ કરી રયો હા, ને કોઈક દિહી તો પાછો ખ્રિસ્તણે પૃથ્વી પાહી મોકની,જો તીયાણે પાહેથી તુમાહાય મિલીનો, ને તો તે ઇસુ હા. 21 . ઈશ્વરે જી બનાવય હા તી નવ હોવે તીયે હૂદી ઇસુએ હરગામાં રવા જોજે. ખણા સમય પેલા ઈશ્વરે તેહે કરવાણ વચન આપીન.ને તુમાહાય કણે પવિત્ર પ્રબોધકેહેય પસંદ કદના. 22 . દાખલા તરીકેમૂસા પ્રબોધકે મસીહ સંબંધી કયન, 'પ્રભુ તોરે ઈશ્વર મારે જેવો પ્રબોધક તુમારે વચ્ચે મોકની.તો તુમાહાય જી કય તી બદ તુમારે ઉનાવા જ જોજે. 23 . જી ભી તીયા પ્રબોધકણે ની ઉનાય ને તીયાણે આધીન ની હોવે, તી ઈશ્વરને માણહા રીતેલાંબા સમય હૂદી ૨ય સકે ની, ઈશ્વર તીયાણે નાશ કરી." 24 . પિતરે ચાલુ રાખતા કય,''ઇયા દિહામાં કાજા બની તીયા વિષે બદા પ્રબોધકોહેય કય હા.શમુએલ હારી તીયા બદા પ્રબોધકોહેય એવા બનાવ બનાત તીયા પેલા તીયા વિષે પાછાલથી કય હા. 25 . ઈશ્વરે આપળે પૂર્વજોહેયફારપૂર્વક આશીર્વાદ આપણે જીયા વચન આપ્ચ તીયા, ચોક્કસ તુમાહાય ભી આશીર્વાદ આપવાણ વચન આપ્ચ.તીયે ઈબ્રાહિમણે મસીહ વિષે કય,તુમારે પૂર્વજ જી કરી તીયાણે પરિણામમાં, હાય પૃથ્વી પાહીણી બદી દેશજાતિણે આશીર્વાદ આપીહી." 26 . પિતરે છેન્ના કય, "હવે જીયા ઈશ્વરે ઈસુણે મસીહ રીતે સેવા કરને પૃથ્વી પાહી મોકીન્યો, તીયા પેલા ઓ ઇઝરાયલીયોહેય, તીયે તુમારે પાહી તીયાણે મુકીન્યો કા તો તુમાહાય આશીર્વાદ આપે કા જીયાથી જી ખોટ’હા તી કરતા તુમે અટકી જાત.