1 . યહૂદી જીયા પચાસમાણા પર્વણે ઉજવી રયના તીયે દિહી બદે વિશ્વાસુ યરૂશાલેમમાં એક જાગે ફેગે હોવને. 2 . અચાનક તીયણાહાય આકાશમાંથી આવતા ધૂધવાતા વાયરા જેવો અવાજ ઉનાયો.આખા ખરમાં જીયે તી બેઠને તીયણા બદાહાય તો અવાજ ઉનાયો. 3 . પુઠી તીયણાહાય આગણે જુવાળા જેવ કાંઈક દેખશ. એ જુવાળા એકબીજાથી અલગ હોવા ને તીયામાંથી એક એક બદા વિશ્વાસુહેય માથા પાહી ઉતરી આવા. 4 . પુઠી બદે વિશ્વાસુ પવિત્રઆત્માથી ફરપૂર હોવે, ને જેહે આત્માએ તીયણાહાય શક્તિ આપી તેહે તી જુદી જુદી ભાષામાં બોન્ને લાગે. 5 . તીયે સમયે ખણે યહૂદી યરૂશાલેમમાં રતને. તી યહૂદી હોતને જી કાયમ ઈશ્વરને આરાધના કરતેને. તી ખણા જુદા જુદા દેશમાંથી આવને. 6 . જીયા તીયણાહાય વાયરા જેવો મોટો અવાજ ઉનાયો, તીયા માણહાય ટોલો જીયે વિશ્વાસુઓ હોતને તીયે ફેંગે હોવે. ટોલાણે નવાઈ નાગી કેહેકા તીયામાણા બદા વિશ્વાસુહેય તીયણે પોતાણી ભાષામા બોનતે ઉનાયે. 7 .તીયણાહાય બો જ નવાઈ પામીને એકબીજાણે કય કા," ઈ બદે માણહે જી બોનતે હા તી ગાલીલને હા, તો તી આપળે ભાષા કેવી રીતે જાણી સકાત? 8 . ફણ આપળે તીયણાહાય આપળે પોતાણી ભાષામાં બોનતા ઉનાતે હામ. જી આપળે જન્મથી હિખીને હામ! 9 . આપણેમાંણે ખણે પાર્થીયા ને મીડિયા, ને એલામણે, ને બીજે મેસોપોટેમિયા, યહૂદિયા, કપાદોકિયા, પોન્તસ ને આસિયા વિસ્તારમાણે હા. 10 . તીયે કતરેક માણહે ફુગિયા ને પામ્કુલિયા, મિસર, ને કુરેની હૈરા પાહીણા લીબિયાણે વિસ્તારમાંણા હોતને. તીયે આમારે માણે કતરેક રોમથી આવીને જી યરૂશાલેમમાં મુલાકાતી હોતને. 11 . તીયણેમાં સ્થાનિક યહૂદી તેહે જ યહૂદી કાયની તેવે જી યહૂદી બની ગને તેવે બી હોતને. ને આમારેમાંણે બીજે કતરેક ક્રીત ટાપુથી આવને આરબ વિસ્તારમાંથી આવને હોતને. એટલે ઈશ્વરે જી મહાન કામે કદે હા તીયા વિષે ઈ માણહે આપળે ભાષામાં કેહે કેહે બોની હકાત? 12 . નોકે બીજ હામટી નવાઈમાં હોતને ને કાજા હોઈ ૨યે હા તીયા વિષે કાજા હમજીવ તીયાણે તે જાણી હક્યા કાયની. એટલે તીયણાહાય એકબીજાણે પૂચ્છ, "ઈયાણે કાજા મતલબ હોઈ સકે?'' 13 . ફ્ણ તીયણેમાણે કતરાહેકે તીયણાહાય જી હેજ્જ તીયા વિષે મજાક કદી.તીયણાહાય કય, "ઈ માણહે હેવી રીતે બોનતે હા, કેહેકા તીયણાહાય નવો દ્રાક્ષારસ વદારે પીદો હા!"' 14 . એટલે પિતર બીજા અગિયાર પ્રેરિતો હારી ઉબો ૨યનો મોટેથી ટોલામાંણા માણહાય હમજાવય; તીયે કય, ઓ યહૂદિયાણે માણહાય ને બીજે જી યરૂશાલેમમાં રનારે હા, તુમે બદે મારે ઉનાયા, ને જી હોય ૨ય હા તીયા વિષે હાય તુમાહાય હમજાવીહી! 15 . તુમારે માણે કતરેક હેવ વિચારતે હા કા ઇ માણહે પીદને હા, ફણ તી પીદને કાયની. હાય તે આંદરના નવુ જ વાગા હા. ને ઈયણે માણહે દિહાણે ઇયે સમયે પીદને રતે કાયની! 16 . ફણ તીયાણે કરતા, આમારે હારી જી બન્ન તી યોએલ પ્રબોધકે જી લાંબા સમય પેલા નખીન તે ચમત્કારી બાબત હા.તીયે નખીન: ઈશ્વર કતો હા, 17 . અંતણે દિહીમાં, હાય મારે પવિત્રઆત્મા બદા માણાહાય આપીહી ને તુમારે ડીખરાહા ને ડીખયીહીય મારે સંદેશા લોકાહાય જાણાવી, ને જુવાન ને ગડે માણહે સપને હેદી. 18 . હિયા દિહીમાં હાય મારે સેવકેહેય મારે પવિત્રઆત્મા આપીહી.જેહે કરીન તે લોકાહાય મારે સંદેશા આપી હકાત. 19 . આકાશમાં હાય અદ્દભૂત બાબતે કરીહી,ને તેહેજ અદ્દભૂત બાબતે પૃથ્વી પાહી બની તે દેખાળને હારૂ હાય ચમત્કાર કરીહી. ઈયે પૃથ્વી પાહી બદે જ નુઈ, આગ ને થૂમાળો હોય. 20 . માણહાય આકાશમાં દિહી આંદારાજેવો ને ચાંદ તીયણાહાય લાલ દેખાય. હાય, પ્રભુ ઈશ્વર, બદાહાય ન્યાય કરને આવીહી તીયા પેલા એ બદી બાબતે બની. 21 . ને જે મદદ હારૂ પ્રભુણે હાદી તીયણાહાય હાય બચાવીહી.'' 22 . પિતરે બોનવાણ ચાલુ રાખ્શ.''મારે હારિણા ઈઝરાયલીહો, મારે ઉનાયા ! જીયા નાસરેથણો ઇસુ તુમારે હારી જીવયો, તીયા ઈશ્વરે તીયાણે મોકનીને ખણા પરાક્રમ, આશ્વર્ય ને ચમત્કાર કરવાણી હિંમત આપીની તુમાહાય ઈ સાબિત કદ કા તો ઈશ્વર પાહેથી આવીનો.તુમે પોતે હી જાણતે હા કા તી હાચ હા. 23 . ઈશ્વરે તીયા વિષે નક્કી કદન કા, ઇયા માણહા ઇસુણે તીયાણે વિરોધીહીય હાથમાં હો૫વામાં આવી. ને તુમાહાય ખરાબ માણહાય સહાયથી ઇસુણે વધસ્તંભે ચળાવયો ને મારી નાખશો. 24 . તો મરી ગો.ફણ ઈશ્વરે તીયાણે પાછો ઉઠાયળો.કેહેકા તો મરીનો ૨ય તી બની જ ની હકે. ઈશ્વરે ઇસુણે પાછો જીવતો કદો. 25 . મસીહાયે જી કયન તીયા સબંધી દાઉદ રાજાએ લાંબા સમય પેલા નખીન કા, તુ પ્રભુ ઈશ્વર કાયમ મારે હારી હા. તુ મારે જમણી પાહી હા, જી મારે નુકશાન કરને માંગતે હા તીયણેથી હાય ખાબરાવાણો કાયની. 26 . એટલે મારે હૃદય રાજી હોવ ને હાય ખુશ હોવો.જો કા હાય કોઈક દિહી મરી જાહી તોય ભી હાય જાણતો હામ કા તુ માને કાયમ મદદ કરેહે. 27 . જીયે મરીગનાણે હા તીયા જાગામાં તુમે માને નખા રાખતે. તુમે મારે શરીરને નાશ ભી નખા હોવા દેતે કેહેકા હાય તોરે વ્હાલો હામ ને કાયમ તોરે નિયમ માનતો હામ 28 . તુયે માને દેખાયળ હા કા પાછ જીવત કેવી રીતે હોવાણ. તુ માને ખુશ કરેહે કેહેકા તુ કાયમ મારે હારી રહે." 29 . પિતરે આગાલ કય," મારે હારીણા યહૂદીયોહેય,માને ખાતરી હા કા આપળે વળીલ, દાઉદ મરી ગો, ને લોકોહેય તીયાણે દાટ્યો. ને જીયા જાગા પાહી તીયાણે તીયણાહાય દાટ્યો તો જાગા આજે ભી ઈયે હા. 30 . દાઉદ રાજા એક પ્રબોધક હોતનો.ને તીયે જાયણ કા ઈશ્વરે તીયાણે વચન આપીન કા તીયાણે પેળીમાંણો એક રાજા બની. 31 . લાંબા સમય પેલા દાઉદ જાણતોનો કા ઈશ્વર કાજા કરવાણો હાતીયે કય કા ઈશ્વર ઇસુ ખ્રિસ્તણે મરી ગયા પુઠી જીવતો કરી.ઈશ્વર તીયાણે કબરમાં રવા ની દેય,ને તીયાણે શરીરને નાશ હોવા દેય ની. 32 . ઈયા માણહા ઇસુણે મરી ગયા પુઠી ઈશ્વરે તીયાણે પાછો જીવતો કદો.આપળે માંણે બદે તીયાણે શિષ્યો હી જાણતે હામ, કેહેકા આપળાહાય તીયાણે દેખ્શો હા. 33 . ઇસુણે ઈશ્વરે તીયાણે પિતાએ, તીયાણે જમણે હાથે બેહાળીને તીયાણે હારી રાજ કરવા દેઈન મોટ માન આપ્ય હા.તીયે આપળાહાય પવિત્રઆત્મા આપ્યો હા, ને હી જ હા કા આજે તુમે ઇયે હેદી ને ઉનાઈ ૨યે હા. 34 . આપળે જાણતે હામ કા દાઉદ પોતાણે વિષે કતો કાયની કેહેકા, જેવી રીતે ઇસુ ઉપાર સ્વર્ગમાં ગો તેવી રીતે દાઉદ ગનો કાયની.તીયા હારી, દાઉદે પોતે ઇસુ મસીહ વિષે હી કય હાઃપ્રભુ ઈશ્વરે મારે પ્રભુ મસીહણે કય કા, ઇયે મારે જમણે હાથે રાજ કર. 35 . જીયે હુદી હાય તોરે વિરોધીહીય પૂરા હરાવી દેમ તીયે હૂદી." 36 . પિતરે એહે કયન પુર કદ, "એટલે હાય ઈચ્છતો હામ કા તુમે ને બીજે ઈઝરાયલી ઈ જાણાત કા, ઓ જ ઇસુ જીયાણે તુમાહાય વધસ્તંભે જયળો ને મારી નાખ્શો,તીયાણે ઈશ્વરે પ્રભુ ને ખ્રિસ્ત બેય બનાવયો હા." 37 . પિતર ને બીજા પ્રેરિતોહેય જી કય તી માણહાય ઉનાય તીયા, તીયણાહાય જાયણ કા તીયણેથી ખોટ હોવ હા.લોકાહાય તીયણાહાય કય, "આમારે કાજા કરવા જોજે? 38 . પિતરે તીયણાહાય જવાબ આપ્ચો," તુમારે માંણા બદાહાય તુમારે પાપી સ્વભાવથી પાછ ફિરવા જોજે. જો તુમે અમુ ઇસુ ખ્રિસ્ત પાહી વિશ્વાસ કરહા તીયા આમે તુમાહાય બાપ્તિસ્મા આપહું. ઈશ્વર તુમારે પાપ માફ કરી. ને તો તુમાહાય તીયાણે પવિત્રઆત્મા આપી. 39 . ઈશ્વર તુમારે હારૂ ને તુમારે બાળકોહેય હારૂ, ને બીજે બદે જી ઇસુમાં વિશ્વાસ કરતે હા, તી ઇથે દૂર રતે હોય તીયણે હારૂ હો એહે કરવાણ વચન આપ્ચ હા.આપળે પ્રભુ ઈશ્વર તીયાણે પવિત્રઆત્મા આપણાહાય જીયે, તીયે તીયાણે લોક હોણે હાજ્જે હા તીયણાહાય આપી!" 40 . પિતર ખણો બોન્નો ને તીયે ભારપૂર્વક કય. તીયે તીયણાહાય કય, "ઈશ્વર પાહી માંગા કા તો તુમાહાય બચાવે.જીયાથી ઇસુણે કબૂલ ની કરનારા એવા ખરાબ માણહાય તો શિક્ષા કરે તીયા તુમાહાય શિક્ષા ની કરો! 41 . તીયાથી જી માણહાય પિતરને સંદેશા પાહી વિશ્વાસ કદો તી બાપ્તિસ્મા પાંમને.તીયામાંથી તીયે દિહી વિશ્વાસુહેય ટોલામાં આશરે તીન હજાર જોળાયે. 42 . પ્રેરિતો જી હિખીવતાના તીયાણે તે કાયમ આધીન રતના. તે ખણીવાર બીજા વિશ્વાસુહેય મિલતાના ને તીયણે હારી મીલીને ખાવાણ ખાતના ને રોજે જ હારી પ્રાર્થના કરતાના. 43 . બદે માણહે જી યરૂશાલેમમાંહોતને તી ઈશ્વરને ખણે માન આપતેને. કેહેકા પ્રેરિતે ખણી ચમત્કારીક કામ કર્તના. 44 . બદે જીયણાહાય ઇસુ પાહી વિશ્વાસ કદો, તીયણાહાય ઈયે વાતો પાર બી વિશ્વાસ કદો ને તી નિયમિત રીતે ફેગે હોવતેને. તીયણે પાહી જી કાય હોતન તી, તી એકબીજા હારી વેચી નેતેને. 45 . કોઈ સમય એવો આવે તીયા તીયણે પોતાણી જમીન ને વસ્તુ વેંચી દેતના.ને બદાહાય જરૂરિયાત પ્રમાણે તે પયાહા બીજા માણહાય આપતાના. 46 . તીયણાહાય રોજે જ મંદિરને વિસ્તારમાં ફેંગ હોવાણ ચાલુ રાખ્શ. તી ખર હારી મીલીને ખાવાણખાતને ને તેહે કરીન તીયણે પાહી જી કાંઈ હોતન તી એકબીજા હારી વેચીને આનંદ પાંમતેને. 47 . એહે કરીને તે ઈશ્વરને સ્તુતિ કરતેને, ને યરૂશાલેમણે બદે માણહે તીયણાહાય માન આપતેને. એવી બાબત બની રયની તીયા જીયણાહાય તીયણે પાપાહાય શિક્ષામાંથી બચાવવામાં આવને તીયણાહાય પ્રભુ ઇસુ રોજે રોજ ઉમીરતોનો.