1 . એહે હોવ કા જીયા આપોલસ કરીથમા હોતનો, તીયા પાઉલ ઉપારના પ્રદેશ માં ફીરીન એફેસસમાં આવો,તે કતરાક શિષ્યો તીયાણે મીલ્યા. 2 . તીયે તીયણાહાય પૂંછ કા, તુમાહાય વિશ્વાસ કદો તીયા પવિત્રઆત્મા પામ્યા? તીયણાહાય તીયાણે કય કા, કાયની પવિત્રઆત્મા હા એવ આમાહાય ઉનાય ભી કાયની." 3 . પાઉલે પૂંછ કા, 'તીયા તુમે કિડાણે બાપ્તિસ્મા પામને? ને તીયણા હાય કય કા,' યોહાનણે બાપ્તિસ્મા. 4 . તીયા પાઉલે કય કા, યોહાન પશ્વાતાયણે બાપ્તિસ્મા કદ ખર, ને માણાહાય કય કા, મારે પાછાલ જો આવતો હા તીયા પાર એટલે ઈસુ પાર તુમારે વિશ્વાસ કરવાણો." 5 . તીયણાહાય હી ઉનાઈને પ્રભુણે નામે બાપ્તિસ્મા નેદ. 6 . જીયા પાઉલ તીયણે પાર હાથ મૂકચા તીયા પવિત્રઆત્મા તીયણે પાર આવો. 7 . તી અન્ય ભાષા બોન ને પ્રબોધ કરને લાગો. 8 . પૂઠી ભક્તિસ્થાન જાઈને તીયે તીન મહિના હુદી હિંમતથી ઈસુણા વચને કયા,ને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબત હમજાવી. 9 . ફણ કતરાહે મનમાં કઠાણ હોવીન, ને પ્રભુણે વાતણો આદર ની કરીને, માણાહાય આગાલ ઈયે વાટણી નિંદા કદી, તીયા તીયે તીયણે પાહીથી જાઈને શિષ્યો હેય જુદા પાયળા ને તો તુંરાનસના સભાગૃહમા રોજે જ ઉપદેશ આપતો રયો. 10 . બે વરહા હુદી એવ ચાનત રય. એટલે આસિયામા રનારે બદે યહૂદી ને ગ્રીકો ઈ બી પ્રભુણી વાત ઉનાઈ. 11 . ઈશ્વરે પાઉલણે હાથમા એવા અદ્ભૂત ચમત્કાર કદા કા, 12 . તીયાણે વાપરીના રૂમાલ ને નુગળે તે માંદાહાય પાર નાવીન અટકાવતેને,એટલે તીયણે રોગ દૂર હોવતોનો. ને તીયણે માંથી અશુદ્ધ આત્મા ઓ નીકલી જાતના. 13 . ફણ કાતરાક યહૂદી ભુવા બી અશુદ્ધ આત્મા વિલગીનાહા પાર ઈસુણે નામ બોનીને ફણે લાગા કા, જીયા ઈસુણે પાઉલ પ્રગટ કરતો હા, તીયાણે નામે આમે હુકમ કરતા હામ કા, નીકલી "જાયા," 14 . સ્કેવા નામણો એક યહૂદી મુખ્ય પાજકણે સાત ડિખરાહ ઈયા પુંરમાણે કરતાના. 15 . ફણ અશુદ્ધ આત્મા એ જવાબ આપતા કય કા, "ઈસુ વિષે હાય જાણતો હામ, પાઉલ બી હાય ઓલખીતો હામ, ફણ તુમે કિડા હા? 16 . જીયા માણાહામાં અશુદ્ધ આત્મા હોતનો તો તીયણેમાંણા બે જણાહા પાર કુદી પયળો. બેયાહાય હરાવીને તીયણે પાર એવો જીત પામ્યા કા તે નુંગળાહા વગારના ઉગાળા ને વાગીના હોઈન ખરમાંથી જાતા રયા. 17 . એફસસમાં જે યહૂદી ને ગ્રીક રતને તીયા બદાહાય એ વાતણે ખબર પળી, તી બદે બીય ગયે, ને પ્રભુ ઈસુ ને નામ મહિમાવંત મનાયા. 18 . વિશ્વાસી હોવી હાયમાંણે ખણે આવે,ને પોતાણે કામે કબુત કરીને કઈ દેખાયળે. 19 . ખણા જાદુગરોહે પોતાણે ચપળે ફેગે કરીન બદાહાય દેખતા બાલી નાખશે. તીયણે કિંમત ગણી હેદતા તે પચીસ હજાર રૂપિયા જતરી હોવી. 20 . ઈયે રીતે પ્રભુણી વાત પરાકર્મથી ફેલાય ને મજબૂત હોવી. 21 . ઈયા બનાવ પૂઠી પાઉલ મકદોનિયા ને અખાયામાં હોવીન મનમાં યરુશાલિમ જાવાણો નિણૅય કરીને કય કા,' તીયે ગયા પૂઠી રોમમાં ભી મારે જાવ જોજે." 22 . તીયે પોતાણે મદદ કરનારાહામાંણા બે જણાહાય એટલે તીમાંથી ને એરાસ્તસણો મકદોનિયા મોકીન્યા. ને પોતે કતરાક દિહી આસિયામાં રયો. 23 . તીયા સમયમાં ઈયા રસ્તા વિષે ખણી ચળવળ ઊબી હોવી. 24 . દેમેગિયસ નામણો એક સોની હોતનો. જો આતેમિસણા રૂપાણા દેસ્થાનો બનાવીન કારીગરોહે ખણ કામ આપાવતોનો. 25 . તીયે તીયણાહાય તેહેજ તીયાણે જેવા બીજા કારીગરોહે ફેગા કરીને કેય,' ફાહાવેહે, તુમે જાણતા હા કા ઈયા ધધામાં આપળાહાય ખણી કમાણી હોવતી હા. 26 . ને તુમે હેદતા હા ને ઉનાતા હા તેહે, એખના એફેસસમાં કાયની, ફણ લગફગ આખા આસિયામાં, કા જે હાથથી બનાવીના હા તે દેવ કાયની. એવ હમજાવીન પાઉલ હામય માણાહાય મન ફેરવી નાખશે. 27 . એટલે આપડે હો કામ તોળી પાળવામાં આવે એવી બીક હા. અતર જ કાયની ફણ આતૅમિસ મહાદેવી જીયેણે આખો ને જગત પૂજીત હા, તીયણે મંદિર ખરાબ ગણવાણ ને તીયેણે મહિમા પૂરો કરી નાખવાણો સંભવ હા. 28 . ઈ ઉનાયને તીયણાહાય ગુસ્સો આવો, ને બમનીને કણે લાગા કા, 'એફે સિયોહે આતૅમિસ જય! 29 . આખા હૈશ્માં એ ગળબળાટ પ્રસરી ગો. તીયા તે મકદોનિયાણા ગાપસ ને આરિસત્તાખૅસ, જે મુસાફિરમાં પાઉલણે હારીણા હોતના, તીયણાહાય થરીને બદા ફેગા હોવીને શલ્થખંડમા દળી ગયા. 30 . જીયા પાઉલ માણાહાય ફિળણે અંદર જાણે ઇચ્છા કદી, તીયા શિષ્યોહે તીયાણે અંદર જાવા દેદો ની. 31 . આ સિપાણે મુખ્ય અધિકારીયોમાણા કાતરાક તીયાણે દોસ્તા રે હોતના, તીયણાહાય બી તીયે કવળાવ્ય,' તોરે શલ્પખંડમા જાવાણી હિંમત કરવાણી ની. 32 . તીયે વાળાએ કતરેક એહે બમીનતેને, ને બીજે કતરેક તેહે બમીનતેને, કેહકા સભામાં ગળ ગળ હોવી રયની, ને પોતે કાજા કરને ફેગે હોવે હા, ઈ તીયણેમાણે કતરેક જાણતેને બી કાયની. 33 . તે યહૂદી, આલેક્સાદરને ફિળમાથી બાયરે ખેચી કાળીને તીયાણે આગાલ થેકિનતાના તીયા આલેક્સાદર હાથથી ઈશારો કરીને માણાહાય જવાબ આપણે માગતોનો. 34 . ફણ તો યહૂદી હા,' ઈ તીયણાહાય જાયણ, તીયા તી બદાહાય આશરે બે કલાક હુદી એકહારી બૂમ પાડી કા,' એફેસીઓણે આતૅમિસણી જય!' 35 . તીયા હૈરાણે નગરશેકે માણાહાય શાત કરીને કયકા, 'ઓ એફેસસણા લોકો, કોય કાયની જ્ણત કા એફેસીયોહે હૈર આતૅમિસ મહાદેવીણે ને ઝૂસ પાહીથી પળેની મુર્તિણે પુંજનાર હા? 36 . એ વાતોહે વિરુદ્ધ કોઈથી કાઈ બોની હુંકાય એહે કાયની એટલે તુમારે શાંત રવ જોજે, ને કાઈ અયોગ્ય કામ કરવ ની. 37 . કેહકા તુમે ઈયા માણાહાય ઈયે નાવા હા, તે મંદિરોહે લૂંટનારા કાયની, આપળે દેવીણી નિંદા કરનારા બી કાયની. 38 . એટલે જો દેમેગિયસણે ને તીયાણે હારીણા કારીગરો હે કોઈણે પાર કોઈ ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી હા, ને અધીકારીઓ બી હા,એટલે તે એકબીજા હાંબી ફરિયાદ કરી હકાત. 39 . ફણ જો કોઈ બીજા બાબતો વિષે તુમે ન્યાય માગતે હોય,તો કાયદેસર નીમીની સભામાં તીપેણો નિણૅય કરવામાં આવી. 40 . કેહકા આજે કારણ વગાર હંગામો હોવો તી વિષે આપળે હાંબો ફરિયાદ હોવાણો ખરેખર સંભવ હા. ને તીયાણે સબંધમાં ફીળ હોવાણો ખુલાસો આપળે આખી હકવાણા કાયની. 41 . તીયે એ વાત કયન સભાણે સમાપ્ત કદી