અધ્યાય ૧૪

1 . ઈકોનિયામાં પાઉલ ને બાર્નાબાસ યહૂદીયોણે ફેગા હોવાણી જાગાએ ગયા ને પૂરા પરાક્રમથી પ્રભુ ઈસુ વિષે બોન્ના. તીયાણે પરિણામ રૂપે, ખણા યહૂદીયો ને બિનયહૂદીઓએ ઇસુમાં વિશ્વાસ કદો. 2 . ફણ કતરાક યહૂદીયોએ તીયા સંદેશા પાર વિશ્વાસ કરવાણો નકાર કદો.તીયણાહાય બિનયહૂદીયોહે કય કા તી તીયા પાર વિશ્વાસ ની કરાત;તીયણાહાય કતરાક બિન યહૂદીયોહોય તીયણા વિશ્વાસીયોહો ફણી ચળાવી દેદે. 3 . એટલે પાઉલ ને બાર્નાબાસે પ્રભુ વિષે હિંમતથી બોનવામાં ખણો સમય કાયળો, ને પ્રભુ ઇસુએ તીયણાહાય ખણા ચમત્કાર કરવાણી શક્તિ આપી.ઇયે રીતે તીયણાહાય લોકોહે તીયા સંદેશાણે સત્ય દેખાયળ કા, આપળે લાયક ની હોવજે તો ભી, પ્રભુ આપળાહાય બચાવતો હા. 4 . ઇકોનિયામાં જી માણહે રતને તીયણે પાહી બે અલાગ મંતવ્ય હોતના.કતરેક યહૂદીયોહે હારી સંમત હોવે.બીજે પ્રેરિતો હારી સંમત હોવે. 5 . પુઠી બિનયહૂદીયો ને યહૂદીયો જી પાઉલ ને બાર્નાબાસણે વિરોદ કર્તને તી પાઉલ ને બાર્નાબાસ હારી કેવી રીતે ખોટ વર્તન કરાત તીયા વિષે અંદર અંદર વાતચીત કદી.તીયા હૈરાણે કતરેક મહત્વણે માણાહે તીયણાહાય મદદ કરને સંમત હોવે.હારી મીલીને, તીયણાહાય નક્કી કદ કા પાઉલ ને બાર્નાબાસણે તી પથરાહાથી લેઈને મારી નાખી. 6 . ફ્ણ પાઉલ ને બાર્નાબાસે તીયણે યોજના વિષે ઉનાય, એટલે તે ઉતાવલે તીંથી દૂર લુકાનીણે હૈરામાં લુસ્ત્રા ને દર્બેણા હૈરાહાય આહીપાહીણા વિસ્તારોમાં ગયા. 7 . જીયા તે તીયા વિસ્તારમાં હોતના તીયા, તીયણાહાય એકથાયર માણાહાય પ્રભુ ઇસુ વિષેણો સંદેશો કયો. 8 . લુસ્ત્રામાં, એક માણહું જી તીયાણે પાગે અપંગ હોતનો તો તીયે બેઠનો હોતનો.જીયા તીયાણે આયહે તીયાણે જન્મ આપ્ચો તીયા, તો તીયાણે પાગહામાં અપંગ હોતનો, એટલે તો ચાની હકતોનો કાયની. 9 . પાઉલ જીયા પ્રભુ ઈસુ વિષે કઈ રયનો તી તીયે ઉનાય.પાઉલે હિદ જ તીયા ફણી હેજ્જ ને તીયાણે ચહેરા પાર હેદી હકશો કા તીયાણે હારો કરી હકતો હા. 10 . એટલે મોટા અવાજે, પાઉલે તીયાણે હાજ્જો, "ઉબો રાખ!" જીયા તીયે તી ઉનાય તીયા, તો તરાત કૂદીને ઉબો રાખો ને ચાનને લાગો. 11 . પાઉલે જી કદ તી જીયા ટોલાએ હેજ્જ તીયા, તીયણાહાય વિચાયર કા પાઉલ ને બાર્નાબાસ દેવ હા કા જીયણાહાય તી પૂંજતેને.એટલે તીયણાહાય ઉતેજિત હોઈને તીયણે પોતાણી લૂકાણી ભાષામાં પોકાયર, હેદા! દેવાહાય પોતાણે માણાહાય રૂપ જેવ દેખાયળ હા ને આપણાહાય મદદ કરને હારૂ તે આકાશમાંથી ઉતીયરા હા !'' 12 . તી એવ કણે લાગે કા બાર્નાબાસ તો તીયણે મુખ્ય દેવ હોઈ હકે, જીયાણે નામ ઝિયૂસ હોતન.ને એવ કણે લાગે કા પાઉલ હેર્મેશ હોતનો, જો બીજા દેવાહાય સંદેશ વાહક હોતનો.તીયણાહાય એવ અતરા હારૂ વિચાયર કેહેકા તો પાઉલ હોતનો જો બોની રયનો. 13 . હૈરાણે દરવાજાણે બાયરે જ મંદિર હોતન જીયે માણાહે ઝિયૂસણે પૂજા કર્તને.પાઉલ ને બાર્નાબાસે જી કદન તી જો પૂજારી તીયે હોતનો તીયે ઉનાય, એટલે તો હૈરાણે દરવાજે આવો, જીયે ખણે માણાહે પેલાથી એકઠે હોવીને હોતને.તો ગલામાં ફૂનહાય હાર ફેરવીના બે બલજાહાય નાવો.પાઉલ ને બાર્નાબાસણે પૂજાણે વિધિણે ફાગરૂપે તો પુજારી ને માણાહાય ટોલ તીયા બલજાણે મારી નાખણે માંગતન. 14 . ફણ જીયા પ્રેરિતોહેય, બાર્નાબાસ ને પાઉલે તીયા વિષે ઉનાય તીયા, તે હામટા નિરાશ હોવા, એટલે તીયણાહાય પોતાણે નુંગળે ચીરી નાખશે. તે જોરમાં બમીનતાજ માણાહાય વચ્ચે દળી ગયા, 15 . "માણાહાઓ, તુમારે આમારે પૂજા કરને હારૂ તીયા બલજાહાય મારી નાખતે નખા! આમે દેવે કાયની! આમે તુમારે કાણી લાગણી થરાવતે માણાહે જ હા. આમે તુમાહાય કોય હારા સમાચાર કણે આવા હામ. ઈશ્વર જો સર્વશક્તિમાન હા તીયાણે વિષે તુમાહાય કણે હારૂ આમે આવા હામ.તો ઈચ્છતો હા કા તુમે બીજા દેવાહાય ભજન કરવાણ બંદ કરાત.કેહેકા તી તુમારે મદદ કરી હકી ની.ઇયા હાચા ઈશ્વરે આકાશ, થરતી, દરિયો, ને તીયામાંણ બદ જ બનાવય હા. 16 . પેલીણા જમાનામાં, તુમે બદા બિનયહૂદી માણહાય તુમે જી ઇચ્છેતેને તીયા દેવાહાય પૂજા કદી.ઈશ્વરે તુમાહાય તીયણે પુજા કરવા દેદી, કેહેકા તુમે તીયાણે ઓલખીતને કાયની. 17 . ફણ તીયે આમાહાય દેખાયળ હા કા તો આમારે હારી ફલાઈથી વર્તીયો હા.તો ઓ જ હા જો વરહાત આવવા દેતો હા. ને અનાજ પેદા કરતો હા.તો તુમાહાય ફરપૂર ખાવાણ આપતો હા ને તુમારે હૃદયોહે આનંદથી ફરી દેતો હા." 18 . પાઉલે જી કય તી માણાહાય ઉનાય, ફણ તી આજુ એવ જ વિચારતેને કા તીયણે પાઉલ ને બાર્નાબાસણી પૂજા કરને હારૂ હલા બલજાહાય અર્પણ કરવ જોજે.ફણ છેન્ના, લોકોહે હેવ ની કરવાણ વિચાર કદો. 19 . જોકા, કતરેક યહૂદીઓ જી અંત્યોખ ને ઈકોનિયાથી આવીને તીયણાહાય માણાહાય એવ કઈને ચળાવયે કા પાઉલ જો સંદેશ તીયણાહાય કતો હા તો હાચો કાયની. તી યહૂદીયોહે જી કય તીયા પાર જી માણાહાય વિશ્વાસ કદો તી પાઉલ પાર હામટે ગુસ્સે હોવે. તો નીચે પળીને બેફાન હોવી ગો ત્યાં હૂદી, તીયણાહાય યહૂદીયોહે તીયા પાર પથરાહાથી ઠોકવા દેદો. તીયણા બદાહાય વિચાયર કા તો મરી ગો હા, એટલે તી તીયાણે ખંહડીન હૈરાણે બાયરે નેઈ ગયે ને તીયે હુવીનો છોળી દેદો. 20 . ફ્ણ લુસ્ત્રામાંણા કતરાક વિશ્વાસીઓ જીયે તો જમીન પાર પળીનો હોતનો, તીયે આવે ને પાઉલણે આહીપાહી ઉબે રાખે.ને પાઉલ ફાનમાં આવો! તો ઉબો રાખો ને વિશ્વાસીયોહે હારી પાછો હૈરામાં ગો. બીજે દિહી, પાઉલ ને બાર્નાબાસ લુસ્ત્રા હૈરા છોળીને બદે હૈરા ફણી ગયા. 21 . તે તીયે કતરાક દિહી ૨યા, ને તે માણાહાય ઇસુ વિષેણો હારો સંદેશો કતા ૨યા.ખણે માણાહે વિશ્વાસી બંન્ને.તીયા પુઠી, પાઉલ ને બાર્નાબાસ તીયણે વાટે પાછા આવણે લાગા. તે પાછા લુસ્ત્રા ગયા.પુઠી તીથી તે ઈકોનિયા ગયા, ને પુઠી પીસીદિયા વિસ્તારને અંત્યોખ હૈરામાં પાછા આવા. 22 . બદે જાગે, તે વિશ્વાસીયોહે પ્રભુ ઇસુ પાર વિશ્વાસ કરવાણ ચાનુ રાખવાણી પ્રેરણા આપતાના.તીયણાહાય વિશ્વાસીયોહે કય, "ઈશ્વર કાયામણે હારૂ આપળે પાર રાજ કરે તીયા પેલા આપળે સંકટોમાંથી પસાર હોવ જોજે." 23 . પાઉલ ને બાર્નાબાસે બદી જ મંડળીયોહે હારૂ આગેવાને પસંદ કદા.દરેક જાગો છોળતા પેલા, પાઉલ ને બાર્નાબાસે વિશ્વાસીયોહોય ફેગે કદે ને પ્રાર્થના ને ઉપવાસમાં થોળોક સમય કાયળો. પુઠી પાઉલ ને બાર્નાબાસે આગેવાનોહેય તેહે જ બીજા વિશ્વાસીયોહોય પ્રભુ ઇસુ, જીયા પાર તીયણાહાય વિશ્વાસ મૂક્ચો, તો તીયણે કાલજી નેય એવા વિશ્વાસમાં હોપ્ચે. 24 . જીયા પાઉલ ને બાર્નાબાસ પીસીદીયામાંથી મુસાફરી કરી રયના તીયા, તે દક્ષિણમાં પામ્ફૂલિયા ગયા. 25 . તીયે તે પેર્ગા નગરમાં આવી પુંગા ને ઈશ્વરનો પ્રભુ ઈસુ વિષેણો સંદેશ તીયણા માણાહાય પ્રગટ કદો.પુઠી તે નીચેણી ફણી દરિયાકિનારે અત્તાલિયા નગરે ગયા. 26 . તીયે તે વાહાણમાં બેઠા ને સિરિયા વિસ્તારને અંત્યોખ હૈરામાં પાછા આવા. ઓ તો જાગો હોતનો જીયે પાઉલ ને બાર્નાબાસણે બીજે જાગહે જાઇને પ્રચાર કરને હારૂ પસંદ કરવામાં આવીના. ને જીયે વિશ્વાસીયોહે તીયણે હારૂ ઈશ્વર પાર માંગીન કા જી કામ હાલ તીયણાહાય પુર કદ હા તી કરને હારૂ તીયણાહાય મદદ કરે. 27 . જીયા તે અંત્યોખ હૈરામાં આવી પુંગા તીયા, તીયણાહાય વિશ્વાસીયોહોય એકઠે કદે, પુઠી પાઉલ ને બાર્નાબાસે તીયણાહાય કય કા ઈશ્વરે હી કરવામાં તીયણે મદદ કદી હા. ખાસ કરીને તીયણાહાય કય કા કેવી રીતે ઈશ્વરે બિનયહૂદી માણાહાય ઈસુમાં વિશ્વાસ કરવાણી શક્તિ આપી. 28 . પુઠી પાઉલ ને બાર્નાબાસ ખણા સમય હુદી બીજા વિશ્વાસીયોહે હારી અંત્યોખમાં ૨યા.