અધ્યાય ૪

1 .હવે ખ્રિસ્ત આપળે ફાગે માણસને રુપમાં દુઃખ વેઠય હા, માટે આપણે ફણ એવજ મન રાખીને સજ્જ હોવા; કેહ કા જિયે માણસને રુપમાં દુઃખ વેઠય હા તી પાપથી મુક્ત હોવે હા.

2 . કા જેથી તે બાકીણ જીવન માણાહાય વિષય વાસના પ્રમાણે કાયની, ફણ ઈશ્વરણે ઈચ્છા પ્રમાણે વિતાવે. 3 . કેહ કા વિદેશીઓ જિયામા આનંદ માનતે હા, તે પ્રમાણે કરવામાં તુમે તુમારે જીવન ણે ખણો સમય વિતાવ્યો હા, તે બસ તે હા, તે સમય તુમે વ્યભિચાર માં, વિષય ભોગમાં, મધપાનમા, મોજશોખમાં, ને તિરસ્કૃત મૂર્તિ પૂજામાં મગ્ર હોતને.

4 . એ બાબત માં તુમે તીયણે હારી જે દુરાચારને પૂરમાં ધસી પડતે નાથ, તેથી તી આ નાગની હા, ને તુમારે નીંદા કરતે હા.

5 જીવતાહાય ને મરણ પામનારા હાય ન્યાય કરવાને જે તીયાર હા, તીયાણે તેઓ હિસાબ આશ્વચર્ય પામતે .;

6 .કેહ કા મુત્યુ પામેલાહી ફણ સુવાર્તા પ્રગટ કરાઈની હા, કા જેથી શરીરમાં તિયણે ન્યાય હોય, ફણ આત્મા વિષે તેઓ ઈશ્વર માં જીવે. 7 . બધી બાબત ણો અંત પાહી આવો હા, માટે તુમે સંયમી હોવા, ને સાવચેત રયા, જેથી તુમે પ્રાર્થના કરી હખાત.

8 . વિશેષ કરીને તુમે એકબીજા પાર આગ્રહ થી પ્રેમ કરા, કેહ કા પ્રેમ ખણા પાંપણે ઢાંકત હા.

9 . કાંઈ ફણ ફરિયાદ વગાર તુમે એકબીજાણે સત્કાર કરા. 10 . દરેકણે જી કૃપાદાન મીલ્ય હા, તે એકબીજાણે સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાણે હારા કારભારહીય તરીકે વાપીરવં.

11 . જો કોઈ પ્રચાર આપત હા, તો તિયે ઈશ્વર ને વચન પ્રમાણે ઉપદેશ આપવાણો; જો કોઈ સેવા કરે, તો તિયે ઈશ્વર ને આપીન સામથૅ પ્રમાણે સેવા કરવાની; કા જેથી સવૅ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર ને મહિમાવાન હોવે, તિયાણે સદા સવૅકાળ મહિમા ને સત્તા હો! આમીન 12 .. વાહલાઓ, તુમારે કસોટી કરવાણે હારુ તુમારે પાર જે અગ્નિનરુપી દુઃખ પયળ હા, તુમાહાય કાંઈ વિચિત્ર હોવ હોય તેહ હમજીને આશ્વર્ય નિ પામાં .

13 .ફણ ખ્રિસ્તના દુઃખ માં તુમે ફાગીદાર હોવા, તિયાણે નેદે આનંદ કરા; કા જીયાથી તીયાણે મહિમા પ્રગટ હોવે તીયા ફણ તુમે બોજ ખુશીથી આનંદ કરા.

14 .જો ખ્રિસ્તણે નામણે કારણે તુમારે નીંદા હોતી હોય, તો તુમે આશીર્વાદ હા, કેહ કા મહિમાણે ને ઈશ્વર ને આત્મા તુમારે પાર હા. 15 .ફણ ખુની, ચોર, દુરાચારી ને બીજાણે કામમાં દાખલ કરનાર તરીકે તુમારેમાણે તુમારે શિક્ષા ની હોવે.

16 . ફણ ખ્રિસ્ત હોવાણે કારણે જો કોઈણે સહn કરવા પડત હા, તો તિયાં થી શરમાય ની, ફણ તે નામમાં તે ઈશ્વર ને મહિમા કરે. 17 . કેહ કા ન્યાય ચુકાદાનો આરંભ ઈશ્વરણે પરિવાર માં હોવાણો સમય આવો હા, ને જો તિયાણે પ્રારંભ આપડેમાં હોય, તો ઈશ્વરની સુવાર્તા જી કાયની માનતે તિયણાહાય હાલ કેવો હોવી. ?

18 . જો ન્યાયી માણહાણે ઉદ્ધાર મુશ્કેલી થી હોય, તો અધર્મી ને પાપી માણહાય કાજા હોય.?

19 . માટે જી ઈશ્વરની ઈચ્છા પ્રમાણે દુઃખ સહન કરતે હા, તી ફલ કામ કરવાને ચાનુ રાખતે પોતાણે જીવણે વિશ્વાસુ સૃજન હારને સોંપા