અધ્યાય ૩

1 .હિયાજ પ્રમાણે, પત્નિઓ , તુમે તુમારે પતિણે આધીન રયા, ઈયાજ ફાગ કા જો કોઈ પતિ વચન માનનારો નાથ હા, તિયા તે પોતાણે પત્નીણે આચરણથી,

2 . હવે તુમારે ઈશ્વર પ્રત્યે મયૉદા યુક્ત ચોખ્ખા વતૅનથી વચન વગર મેળવી નેવાય. 3 . તુમારે શણગાર બાયરે, એટલે ગૂથીના નીબાલાહાય , સોનાને ધરેણા ને હારે કપળા પેરવાણે ની હોય.

4 . ફણ અંત: કરણ માં રયને ગુપ્ત માણહાણે, એટલે નમ્ર ને શાંત આત્માણે , જે ઈશ્વર ને નજરમાં ખણો મૂલ્યવાન હા, તિયાણે અવિનાશી આભૂષણો હોય. 5 . કેહ કા પ્રાચિન દેહમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પાર ફરહો રાખતી હા, તે પોતપોતાણે પતિણે આધીન રયને, તે જ રીતે પોતાણે શણગારતી હા.

6 . જેહ સારા ઈબ્રાહિમ ને સ્વામી કયને તીયાણે આધીન રતની, તીયાણે માન આપા, કા જેથી તુમારે પ્રાર્થના માં કાંઈ અવરોધ આવે ની. 7 . એજ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળી વ્યક્તિ હા, તેહ જાણીને તિયેહારી સમજી પૂર્વક રયા, તુમે તિયાહારી જીવનણે વારસા હા, એહે હમજીને તુમે માન આપા, કા જીયાથી તુમારે પ્રાર્થનામાં રુકાવટ ની આવે. 8 . હવે, તુમે બધે એક મનને, એક બીજાણે સુખ દુઃખમાં ભાગીદાર બના, ભાઈ પાર પ્રેમ રાખનારે, કરુણા કરનારે તુમે નમ્ર હોવા.

9 . વેર નો બદલો વેર થી ની વાલા, ને નીંદાણે બદલો વાલણે નીંદા ની કરા, ફણ તિયાણે ઉલટ આશીર્વાદ આપા, કેહ કા તીયા હારુ તુમાહાય પસંદ કરવામાં આવે હા, કા જીયાથી તૂમે આશીર્વાદણે વારસા હોવે. 10 . કેહ કા જી માણહુ જીવણે ને પ્રેમ કરને ઈચ્છતે હા, ને હારા દિહિ હેદણે ઈચ્છ તે હા, તિયે પોતાણી જીભણે ખોટા શબ્દથી ને પોતાણે હોઠણે ખોટી વાત બોનવાથી અટકાવી.

11 . તિયાણે પાપથી દૂર રવાણ; ને ફલ કરવ શાંતિ હેદવાણી ને તીયામાં પ્રવૃત રવાણ.

12 . કેહ કા ન્યાય માણહા પાહી પ્રભુણે નજર હા; ને તિયાણે તુમારે પ્રાર્થના વડે તિયાણે કાન ખુલ્લા હા; ફણ પ્રભુ પાપી કરનારાહાય વિરુદ્ધ હા. 13 . જી હાર હા , તિયાણે જો તુમે અનુસારતે હા, તો તુમારે નુકશાન કરનાર કીડ હા.?

14 . એટલે તુમે ન્યાયપણા ને ફાગ સહન કરતે હા, તિયાં તુમે આશીર્વાદ હા; તિયાણે ધમકી થી બીતે નખા, ને ખાબરાતે ફણ નખા. 15 . પણ ખ્રિસ્તને પ્રભુ તરીકે તુમારે અંત: કરણ માં પવિત્ર માનતે હા; ને તુમારે જે આશા હા, તિયાં વિષે જી કાંઈ પૂછે તો તિયાણે નમ્રતા ને હારી જવાબ આપણે સદા તિયાર રયા.

16 . ચોખ્ખ મન રાખા, કા જીયાથી જે બાબત વિષે તુમાહાય ખરાબ બોનતે હા, તે વિષે જે ખ્રિસ્તમાણે તુમારે હારા વતૅન ને નીંદા કરતે હા, તી સરમાય જાય.

17 . કેહ કા ઈશ્વર ને ઈચ્છા એવી હોય, કા દુષ્ટતા કરવાણે નેદે સહન કરવ તિયાં કરતા ભલ કરવાણે નેદે સહન કરવ તી વદારે હાર હા. 18 . કેહ કા ખ્રિસ્ત ફણ એકવાર પાપણે હારુ, એટલે ન્યાયીએ અન્યાય હી સહ્ય કા , જેથી તી આપણાહાય ઈશ્વર પાહી નાવે; તિયાણે પ્રુથ્વી માં માંરી નાખશો, ફણ આત્મામાં સજીવન કરવામાં આવો.

19 . તે આત્મામાં ફણ તિયે જાઈને બંધી ખાનામાં પડીનાહાય આત્મા હાય સંદેશ આપચો.

20 . તે આત્માહાય, નૂહણે સમયમાં અનજ્ઞાકિત હોત ના, જિયા વહાણ તીયાર હોતને, ને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતોનો, ને જિયા વહાણ માં થોડેક નોકે એટલે આઠ માણહે પાણીથી બચી ગયે. 21 . જી દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માણે પાણીથી શરીરનો મેલ દૂર કરવાથી કાયની, પણ ઈસુ ખ્રિસ્તણે પુનરુત્થાન વડે ઈશ્વર પાહી શુધ્ધ અંત:કરણ ને માંગણીથી અમુ તુમાહાય બચાવીએ હા.

22 . ઈસુ તે સ્વર્ગદૂત, અધિકારીઓ ને પરાક્રમીઓ ને આધીન કરીને સ્વર્ગ માં ગો, ને ઈશ્વર ને જમણે હાથે બીરાજમાન હા