2 . ઈશ્વરણે નોકાહાય જી ચેલે તુમારે સંભાળમાં હા, તિયાણે પ્રતિપાલન કરા, અધ્યક્ષણે કામ ફરજ પડવાથી ની, ફણ સ્વેચ્છાએ કરા; લોભ હાર નાથ, આતુરતાથી કરા.
3 . વલી તુમારે જવાબદારીવાલે સમુદાય પાર માલિક તરીકે કાયની, ફણ તુમાહાય આદર્શરૂપ હોવા.
4 . જીયા મુખ્ય ધેટાં પાળક પ્રગટ હોવે, તીયા કોઈ ફણ કરમાઈ ની જાનારે મહિમાણે મુગટ તુમે પામાહા. 5 . હીયાજ પ્રમાણે જુવાનો, તુમે વડિલોને આધીન હોવા; ને તુમે બદે એકબીજાણે આધીન હોઈને નમ્રતા ધારણ કરા.
6 . હીયા માટે ઈશ્વરના સામથૅ હાથ નીચે તુમે પોતાણે નમ્ર કરા ને તુમાહાય યોગ્ય સમયે ઉચ્ચસ્થાને બેસાડી.
7 . તુમારે બધી ચિંતા તીયાણે પાર નાખા, કેહ કા તે તુમારે સંભાળ રાખતો હા. 8 . સાવચેત હોવા, જાગતે રયા; કેહ કા તુમારે વૈરી શૈતાન ગાજનાર સિંહણે જેહ કોઈ મિલે તિયાણે ગીલી જાણે હોદતો ફીરતો હા.
9 . તુમે વિશ્વાસમાં દ્વઢ હોઈને તિયાણે હામે હોવા, કેહ કા તુમે જાણતે હા કા, દુનિયામાણે તુમારે ભાઈઓ પાર એજ પ્રકારણા દુઃખો પડતા હા. 10 . સવૅ કૃપાણે ઈશ્વર જીયાયે ખ્રિસ્તમાં તુમાહાય પોતાણે અનંતકાળણે મહિમાને હારુ બોનાવ્યે હા, તે પોતે તુમે થોડીવાર સહન કરા ત્યાર પૂઠી, તુમાહાય પૂર્ણ, સ્થિર હોતા બળવાન કરી.
11 . તુમાહાય સદા સવૅકાળ સત્તા હો જો, આમીન. 12 . સિલ્વાનાસ, જીયણે હાય વિશ્વાસુ ભાઈ માનતો હામ, તિયાણે હસ્તક મા ટૂંકમાં તુમારે ઉપાર નખશ હા, ને વિનંતી કરીને સાક્ષી આપી હા, કા જે કૃપામાં તુમે સ્થિર ઉભે રતે હા, તે ઈશ્વરની ખરી કૃપા હા.
13 . બાબીલમાણે મંડળી જીયાણે તુમારે હારી પંસદ કરીને હા, તે તથા મારે દિકરો માકૅ
તુમા હાય સલામ કરી હા.
14 . તુમે પ્રેમણે ચુંબનથી એકબીજાણે સલામ કરજા, ઈસુ ખ્રિસ્તમાં તુમે સવૅ ણે શાંતિ હોવે, આમીન.