2 . ઈસુ ખ્રિસ્ત દેહમાં આવો હા, એવ જી દરેક આત્મા કબૂલ કરે તીયા તો ઈશ્વરને હા, તીયાથી તુમે ઈશ્વર ને આત્મા ઓલખી અખાત.
3 . જો આત્મા ઈસુ ખ્રિસ્ત દેહમાં આવો તેવ કબૂલ કરતો કાયની, તો ઈશ્વર ને કાયની; ને ખ્રિસ્ત _વિરોધી ણે આત્મા જીયા વિષે તુમાહાય ઉનાયકા તો આવતો હા, તી ઇજ હાસે ને તી અમુ ફણ દુનિયા માં હા. 4 . તુમે બાળકો, ઈશ્વર ને હા ને તુમે તેવાં આત્મા ણે પાર વિજય પામતે હા, કેહે કા જી જગતમાં હા, તીયા કરતા જી તુમારેમાં હા, તી મહાન હા.
5 . જેવો જગતણે હા, તીયા માટે તો જગત વિષે બોનતો હા, ને જગત તીયાણે ઉનાતે હા.
6 . આપણે ઈશ્વરને હામ; જી ઈશ્વર ને ઓલખીતે હા તી આપણે ઉનાતે હા, જી ઈશ્વર ને કાયની તી આપણે ઉનાતે કાયની; તીયાથી આપણે હાચીણો આત્મા ને ભમાવનાર આત્મા વચ્ચે ણા તફાવતણે પારખી શકતે હામ. 7 . ભાઈઓ _ને બહેનો આપણે એકબીજા પાર પ્રેમ રાખવા ણ, કેહકા પ્રેમ ઈશ્વર થી હા, ને દરેક જી પ્રેમ કરતે હા, તી ઈશ્વર થી જન્મીયે હા, ને ઈશ્વર ણે ઓલખીતે હા.
8 . જી પ્રેમ કરતે કાયની, તી ઈશ્વર ને ઓલખીતે કાયની, કેહે કા ઈશ્વર પ્રેમ હા. 9 . ઈશ્વર પોતાણે એકણોએક ડિખરોહો દુનિયા માં ઈયા માટે મોકીનીનો, કા તીયાથી આપણે જીવજે, ઇયા દ્વારા આપણે પાર ઈશ્વર ને પ્રેમ પ્રગટ હોવે.
10 . આપણે ઈશ્વર પાર પ્રેમ રાખશો , તીયામાં પ્રેમ કાયની, ફણ તીયાયે આપળે પાર પ્રેમ રાખશો ને પોતણે ડીખરોહો આપળે પાપણે પ્રાયશ્વિત બનાવણે મોકની આપ્ચો તીયામાં પ્રેમ હા. 11 . વાહલાઓ, જો ઈશ્વરે આપળે પાર એવો પ્રેમ કદો, તો આપળે ફણ એકબીજા પાર પ્રેમ રાખવા જોજે.
12 . કોઈયે ઈશ્વર ને કોઈ દિહ હેદજો કાયની; જો આપળે એકબીજા પાર પ્રેમ કરજે ઈશ્વર આપળેમા રતો હા, ને તીયાણે પ્રેમ આપળેમા સંપૂર્ણ હોયનો હા.
13 . તીયાયે પોતાણે પવિત્ર આત્માણે દાન આપણાહાય આપ્ચ હા, તીયા પારથી આપણે જાણતે હામ કા આપણે તીયામાં રઅતે હામ, ને તો આપળે માં રતો હા.
14 . આમહાય હેદજ હા, ને સાક્ષી આપતે હામ, કા પિતાયે ડિખરાહાણે જગતણે ઉદ્ધાર કતૉ હોવા મોકીન નો હા 15 . જી કોઈ કબૂલ કરત હા, કા ઈસુ ઈશ્વર ને ડિખરો હા , તીયામાં ઈશ્વર રતો હા, ને તે ઈશ્વર માં રતો હા.
16 . ઈશ્વર ને જો પ્રેમ આપળે પાર હા, તી આપણે જાણતે હામ, ને તીયા પાર વિશ્વાસ કદો હા, ઈશ્વર પ્રેમ હા, ને ઈશ્વર તીયામાં રતો હા. 17 . એટલે આપળે માં પ્રેમ સંપૂર્ણ હોવો હા, કા ન્યાયકાળે આપણાહાય હિંમત પ્રાપ્ત હોવે, કેહે કા જેવો તો હા, તેવે આપણે ફણ ઈયા જગત ણે હામ.
18 . પ્રેમ માં બીક કાયની, ફણ પૂર્ણ પ્રેમ બીકણે દૂર કરત હા, કેહકા બીક માં શિક્ષા હા, ને જી ભયભીત હા, તી પ્રેમમાં સંપૂર્ણ હોયનો કાયની. 19 . આપળે પ્રેમ રાખતે હામ, કેહે કા પેલા ઈશ્વરે આપળે પાર પ્રેમ રાખશો.
20 . જી કોઈ કય કા, માય ઈશ્વર પાર પ્રેમ રાખતો હામ, ફણ પોતાણે ભાઈ પાર દ્વેષ કરતો હા, તો તી જૂઠો હા, કેહે કા પોતાણે ભાઈણે તિયાયે હેદજો હા, છતાંય તીયા પાર જો પ્રેમ કરતો કાયની, તો ઈશ્વર ને તીયે કોઈ દીહી હેદજો કાયની, તીયા પાર તો પ્રેમ રાખી શકતો કાયની.
21 . જી ઈશ્વર પાર પ્રેમ રાખતે હા, તીયાયે તીયાણે ભાઈ પાર ફણ પ્રેમ રાખવા જોજે, એવી આજ્ઞા તીયાણે તરફથી આપણાહાય મીલી હા.