2 જીયા આપળે ઈશ્વર પાર પ્રેમ રાખતે હામ, ને તિયાણે આજ્ઞા પાલતે હામ, તીયા ઇયાથી આપળે જાણતે હામ, કા આપળે ઈશ્વર ને બાળકો પાર ફણ પ્રેમ રાખતે હામ.
3 . કેહે કા ઈશ્વર પારનો પ્રેમ ઓજ હા, કા આપળે તીયાણે આજ્ઞાણે પાલજે, કેહે કા તીયાણે આજ્ઞાણે પાલવી એ ફારી કાયની. 4 . કેહે કા જી ઈશ્વરથી જન્મીયે હા, તી જગતણે જીત્ચ હા, ને જી વિજય જગતણે જીત્ચ હા,તો આપળે વિશ્વાસ હા.
5 . જી વિશ્વાસ કરતે હા, કા ઈસુ ઈશ્વર ને ડિખરો હા , તીયા વગર અન્ય કિડ જગતણે જીતી શકત હા.? 6 . પાણી થી ને રક્તથી જી આવે તી ઇ હા; ને ઈસુ ખ્રિસ્ત, તો કેવલ પાણીથી કાયની, ફણ પાણી ને રક્તથી આવો હા.
7 . જી સાક્ષી પુરતે હા, તી તે પવિત્ર આત્મા હા, કેહે કા આત્મા માં સત્ય હા.
8 . સ્વર્ગ માં તીન સાક્ષી આપતે હા, પવિત્ર આત્મા, પાણી ને રક્ત ઇ તીન એક હારી સમંત હા. 9 . જો આપળે માણાહાય સાક્ષી માનતે હામ, તો ઇયા કરતા ઈશ્વર ને સાક્ષી મહાન હા, કેહે કા ઈશ્વરે પોતાણે ડિખરા સંબંધી જી સાક્ષી આપત હા તી ઇજ હા.
10 . જી ઈશ્વરને ડિખરા પાર વિશ્વાસ રાખતે હા, તીયાણે પોતાણે માં તે સાક્ષી હા; જી ઈશ્વર પાર વિશ્વાસ રાખતો કાયની તીયણાહાય તુમાહાય જૂઠે પાયળે હા, કેહ કા ઈશ્વરે પોતાણે ડિખરા વિષે જે સાક્ષી આપી હા, તે સાક્ષી પાર તીયણાહાય વિશ્વાસ રાખશો કાયની. 11 . એ સાક્ષી એવી હા, કા ઈશ્વરે આપણાહાય અનંત જીવન આપ્ચ હા, ને એ જીવન તીયાણે ડિખરા ઈસુ માં હા.
12 . જીયાણે પાર ઈશ્વર ને ડિખરા હા, તીયાણે જીવન હા, જીયાણે પાર ઈશ્વર ને ડિખરા કાયની, તીયાણે જીવન કાયની. 13 . તુમાહાય અનંત જીવન હા, ઇ તુમે જાણા, માટે તુમારે ઉપાર, એટલે ઈશ્વર ને ડિખરાણે નામ પાર વિશ્વાસ રાખનારાહા ઉપાર, માયે એ વાત નખી હા.
14 . તીયા વિષે આપણાહાય જે હિંમત હા, તે એ હા કા જો આપળે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાંઈ પણ માંગજે , તો આપળે ઉનાતો હા.
15 . જો આપળે જાણજે કા, આપળે જી કાંઈ માંગજે તી સંબંધી ઈશ્વર આપળે ઉનાતો હા, તો જી આપળે તીયાણે પાહાય માંગજ હા, તી આપણાહાય મીલય હા, હી ફણ આપળે જાણતે હામ. 16 . જો કોઈ પોતાણે ભાહાવણે મરણકારક કાયની, એવો પાપ કરતો હેદે, તો તીયાણે તીયા માટે પ્રાર્થના કરવી, એટલે ઈશ્વર તીયાણે જીવન આપી, મરણકારક થી કાયની એવ પાપ વિષે માય કતો હામ; તીયા વિષે માય કતો કાયની, કા મધ્યસ્થા કરવી.
17 . સવૅ અન્યાય પાપ હા, ફણ મરણકારક કાયની એવ ફણ પાપ હા. 18 . આપણે જાણતે હામ કા દરેક જી ઈશ્વર થી જન્મીયે હા, તી પાપમાં ચાનુ રતે કાયની, ફણ જી ઈશ્વર થી જન્મીયે હા, તો તીયાણે હાચીવતો હા, એટલે દુષ્ટણે નુકસાન કરી અખતોકાયની.
19 . આંખ માનવજગત તી દુષ્ટ ણે સત્તામાં રતે હા, ફણ આપળે જાણતે હામ કા આપળે ઈશ્વર ને હામ. 20 . વળી આપણે જાણતે હામ કા ઈશ્વર ને ડિખરો આવો હા, ને જી સત્ય હા, તીયાણે ઓલખીવાણે હારુ તીયાયે આપણાહાય સમજણ આપી હા, ને જી સત્ય હા, એટલે તીયાણે ડિખરો ઈસુ ખ્રિસ્ત, તીયામાં આપળે હામ; ઇ જ ઈશ્વર હાચો સત્ય ને અનંત જીવન હા.
21 . વાહલા બાળકો, મૂર્તિઓથી સાવધાન રયા.