Matthew 14

Matthew 14:1

૧૨ માં અધ્યાય માં જે ઘટનાઓ દર્શાવી છે તે અહિ જે બન્યું એ પહેલા બની હતી.

તે વખતે

“તે દિવસોમાં” અથવા “ઈસુ જ્યારે ગાલીલ માં સેવાકાર્ય કરી રહ્યાં હતા ત્યારે.”

હેરોદ

હેરોદ અંતીપાસ, ઇસ્રાએલના ચોથા ભાગનો અધિકારી/રાજા

ઈસુ વિશે સાંભળ્યું

“ઈસુ વિશે રિપોર્ટ સાંભળ્યો” અથવા “ઈસુની પ્રસિદ્ધ વિશે સાંભળ્યું”

તેણે કહ્યું

“હેરોદે કહ્યું”

Matthew 14:3

હેરોદે યોહાન બાપ્તિસ્મી ને કેવી રીતે મારી નાંખ્યો તે પ્રકરણ અહીં આગળ વધે છે.

હેરોદે યોહાન બાપ્તિસ્મી પર પોતાનો હાથ નાંખ્યો, તેને પકડીને કેદખાનામાં નાંખ્યો

જો કે હેરોદે અન્યને તેના માટે આ બધું કરવાનું કીધું હશે. (જુઓ: )

હેરોદે યોહાન પર હાથ નાંખ્યો

“હેરોદે યોહાનને પકડાવી કેદખાનામાં નાંખ્યો”

કારણ કે યોહાને તેને કીધું હતું, “તારે તેને પત્ની તરીકે રાખવી ઉચિત નથી”

“કારણ કે યોહાને તેને કીધું હતું કે તારે તેને પત્ની તરીકે રાખવી ઉચિત નથી.” (જુઓ: )

કારણ કે યોહાને તેને કીધું હતું

“કારણ કે યોહાને હેરોદને વારંવાર કીધું હતું” (જુઓ: )

ઉચિત નથી

એનો મતલબ જ્યારે હેરોદે હેરોદીઅસ સાથે લગ્ન કર્યા ત્યારે ફિલીપ હયાત/જીવતો હતો, મૂસાના નિયમમાં પણ માણસને તેના ભાઈ ની વિધવા સાથે લગ્નની મનાઈ ફરમાવેલ છે.

Matthew 14:6

હેરોદે યોહાન બાપ્તિસ્મી ને કેવી રીતે મારી નાંખ્યો તે પ્રકરણ અહીં આગળ વધે છે.

વચમાં

બધા મહેમાનોની હાજરીમાં કે જેઓ વર્ષગાંઠની ઉજવણીમાં હિસ્સો લેવો આવ્યા હતા. (જુઓ: )

Matthew 14:8

હેરોદે યોહાન બાપ્તિસ્મી ને કેવી રીતે મારી નાંખ્યો તે પ્રકરણ અહીં આગળ વધે છે.

તેની માતાના શીખવ્યા પ્રમાણે

એટલે: “તેની માતાએ તેને શીખવ્યું પછી.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

શીખવ્યું

“સમજાવી તૈયાર કરી”

શું માગવું તે વિશે

આને આ રીતે પણ સમજી શકાય, “શું માંગવુ તે”. આ શબ્દો મૂળભૂત ગ્રીકમાં નથી. તે અહીં સંદર્ભ પ્રમાણે સમજાય છે. (જુઓ: )

તેણે કહ્યું

સર્વનામ “તેણે” હેરોદીઅસની દીકરી માટે વપરાયું છે.

તેણીની માંગણીને લીધે રાજા બહુ ખેદિત થયો

“તેની માંગણીએ રાજાને બહુ દુઃખી કર્યો.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

રાજા

હેરોદ અંતીપાસ (૧૪:૧)

Matthew 14:10

હેરોદે યોહાન બાપ્તિસ્મી ને કેવી રીતે મારી નાંખ્યો તે પ્રકરણ અહીં આગળ વધે છે.

તેનું માથું કથરોટમાં લાવી છોકરીને અપાયું

“કોઈક તેનું માથું કથરોટમાં લાવીને છોકરીને આપ્યું.” (પ્રત્યક્ષ યાં પરોક્ષ)

કથરોટ

એક મોટી ડીશ/પ્લેટ

છોકરી

એક જુવાન અવિવાહિત છોકરી

તેના શિષ્યો

“યોહાનના શિષ્યો”

તેનું ધડ

“તેની લાશ”

તેઓએ જઈને ઈસુને કીધું

“યોહાનના શિષ્યોએ જઈને ઈસુને યોહાન સબંધી શું થયું તે ખબર આપી. (જુઓ: )

Matthew 14:13

યોહાનના મરણ પછી ઈસુ એકાંત ઠેકાણે જતો રહ્યો.

સાંભળ્યું

“યોહાનને શું થયું તે સબંધી સાંભળ્યું” અથવા “યોહાન વિશે સમાચાર જાણ્યા” (જુઓ: )

તે ગયો

તે ભીડમાંથી નીકળી શાંત ઠેકાણે ગયો

જ્યારે લોકો એ તે સાંભળ્યું ત્યારે

“જ્યારે લોકોના ટોળાએ સાંભળ્યું કે તેઓ ક્યાં ગયા છે” (જુઓ: ) અથવા “જ્યારે ટોળાએ સાંભળ્યું કે તે જતો રહ્યો છે”

ટોળું

“લોકોનું ટોળું” અથવા “લોકો”

પછી ઈસુ તેમની આગળ આવ્યો અને મોટી જનમેદની જોઈ

“જ્યારે ઈસુ કિનારે આવ્યો, તેણે મોટું ટોળું જોયું.”

Matthew 14:15

ઈસુ લોકોના ટોળાને જમાડે છે કે જેઓ વેરાન ઠેકાણે તેની પાછળ ગયા.

શિષ્યો તેની પાસે આવ્યા

“ઈસુના શિષ્યો તેની પાસે આવ્યા”

Matthew 14:16

ઈસુ લોકોના ટોળાને જમાડે છે કે જેઓ વેરાન ઠેકાણે તેની પાછળ ગયા.

તેમને (જવાની) જરૂર નથી

“ટોળામાંનાં લોકને કંઇ જરૂર નથી”

તમે તેમને આપો

અહીં “તમે” બહુવચન છે, જે શિષ્યોને સંબોધે છે. (જુઓ: )

તેઓએ તેને કહ્યું

“શિષ્યોએ ઈસુને કહ્યું”

પાંચ રોટલી અને બે માછલી

૫ રોટલી અને ૨ માછલી (જુઓ: નંબર)

તેને મારી પાસે લાવો

“રોટલી અને માછલીને મારી પાસે લાવો”

Matthew 14:19

ઈસુ લોકોના ટોળાને જમાડે છે કે જેઓ વેરાન ઠેકાણે તેની પાછળ ગયા.

નીચે બેસો

પલાંઠી વાળી ઘાસ પર બેસો

લઈ

“હાથમાં લઈ” તેણે તેમને છુપાવ્યાં નહીં. (જુઓ: રૂઢિપ્રયોગ)

જોતા

આનો મતલબ ૧) જોવા દરમ્યાન જ , ૨) જોયાં પછી

તેમને ભેગી કરી

શિષ્યોએ ભેગી કરી.

Matthew 14:22

ઈસુ પાણી પર ચાલે છે.

તરત જ

“ઈસુએ પાંચ હજારને જમાડ્યા પછી તરત જ”

જ્યારે સાંજ બરાબર પડી ત્યારે

“મોડી સાંજે” અથવા “જ્યારે અંધારું થયું ત્યારે”

મોજાને કારણે બેફામ

“મોજાં હોડીને જોરથી અથડાતા હતા.”

Matthew 14:25

ઈસુ પાણી પર ચાલે છે.

તે પાણી પર ચાલતો હતો

“ઈસુ પાણીની ઉપર ચાલતો હતો”

તેઓ અત્યંત ગભરાઈ ગયા

“શિષ્યો ગાભરા થઇ ગયા”

ભૂત

મૃત વ્યક્તિનો આત્મા

Matthew 14:28

ઈસુ પાણી પર ચાલે છે.

પિત્તરે તેને ઉત્તર આપ્યો

પિત્તરે ઈસુને ઉત્તર આપ્યો”

Matthew 14:31

ઈસુ પાણી પર ચાલે છે.

“ઓ અલ્પવિશ્વાસી”

જુઓ ૬:૩૦.

તેં સંદેહ કેમ આણ્યો

“તારે સંદેહ કરવો જોઈતો નહોતો.” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

Matthew 14:34

એકાંત ઠેકાણે થી પાછા ફર્યા પછી ઈસુ ગાલીલમાં પોતાનું સેવા કાર્ય જારી રાખે છે.

જ્યારે તેઓ પાર ઉતર્યા

“જ્યારે ઈસુ અને શિષ્યો સરોવરને બીજે પાર ઉતર્યા”

ગેન્નેસારેત

ગાલીલના સમુદ્રના ઉત્તર પશ્ચિમી કાંઠે આવેલું એક નાનું શહેર (જુઓ: નામનું ભાષાંતર)

તેઓએ સંદેશ મોકલ્યો

“તે પ્રદેશના લોકો એ સંદેશ મોકલ્યો”

કપડા

“ઝભ્ભો” અથવા “તેણે જે પહેર્યું હતું તે”