આ અધ્યાય માં ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે.
આગળના અધ્યાય માં અને અહીં જે બાબતો બની તે બધું એક જ દિવસે બન્યું.
ઈસુ કોના ઘરમાં રહ્યાં તેનો ઉલ્લેખ કરેલ નથી.
આ કદાચને એક લાકડાની ખુલ્લી શઢવાળી હોડી હતી.
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે.
“ઈસુએ તેમને દ્રષ્ટાંતો માં ઘણી બધી વાતો કીધી”
ટોળામાંનાં લોકોને
વૈકલ્પિક ભાષાંતર: “દેખો” અથવા “સાંભળો” અથવા “હું તમને જે કહેવા જઈ રહ્યો છું તેની પર ધ્યાન આપો.
“એક ખેડૂત ખેતરમાં દાણા વેરવાને માટે ગયો.”
“જ્યારે વાવનાર વાવતો હતો”
ખેતર ની બાજુમાં જે કેડી હોય તે. લોકો તેના પરથી ચાલતા હોવાને લીધે લીધે ભૂમિ/જમીન કઠણ થઇ ગઈ હશે.
“બધા જ બીજ/દાણા ખાઈ ગયા”
પત્થર પર છીછરી માટી
“બીજ ઝડપથી ફૂટી નીકળ્યા અને વધ્યા”
“સૂર્યના સખત તાપમાં છોડવા તપીને બળી ગયા” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ પરોક્ષ)
“છોડવા સુકાયને મરી પરવાર્યા”
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે.
“ત્યાં પડ્યા જ્યાં કાંટાળા છોડ પણ ઉગી નીકળે”
“નવા ફણગાને દાબી નાંખ્યાં.”
“પાક પેદા કર્યો” અથવા “બહુ જ બીજ ઉત્પન્ન થયાં” અથવા “ફળવંત થયાં”
“તમે જેઓને સાંભળવાને કાન છે તેઓ સાંભળો” (જુઓ: પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરુષ)
“જે પણ સાંભળી શકે તે” અથવા “જેઓ મને સાંભળે છે તેઓ”
“સારી પેઠે સાંભળે” અથવા “હું જે કહું છું તે પર ધ્યાન આપે”
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે.
શિષ્યોને
આને પ્રત્યક્ષ વાણી માં પણ સમજી શકાય, “દેવે તમને આકાશના રાજ્યના મર્મો સમજવાનું સદભાગ્ય આપ્યું છે પરંતુ દેવે આ લોકોને એવું સદભાગ્ય આપ્યું નથી” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ )
શિષ્યો
ગુપ્ત રખાયેલું સત્ય કે જે ઈસુ હવે પ્રગટ કરી રહ્યાં છે. વૈકલ્પિક ભાષાંતર: “રહસ્ય” અથવા “ગુપ્ત રાખેલ સત્ય” (જુઓ: )
“જેની પાસે સમજણ છે” અથવા “હું જે શીખવું તેનો જે કોઈ સ્વીકાર કરે”
આને પ્રત્યક્ષ વાણીમાં પણ સમજી શકાય: “દેવ તેને વધુ સમજણ શક્તિ આપશે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
આને પ્રત્યક્ષ વાણીમાં પણ સમજી શકાય: “દેવ તેની પાસે જે છે તે પણ લઇ લેશે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે.
આ બંને કલમ માં સર્વનામ “તેમની” ટોળામાંનાં લોકને દર્શાવે છે.
આ સમાંતરણનો ઉપયોગ કરી ઈસુ શિષ્યોને કહે છે કે તેમને સમજવાનો નકાર કર્યો છે. (જુઓ: સમાંતરણ)
“જોવા છતા તેઓ સમજતા નથી”, “તેઓ બધી બાબતો જુએ છે ખરા પણ તેને સમજતા નથી” અથવા “બધી બાબતો બનતા તેઓ જુએ છે પણ તેનો શો મતલબ થાય તે તેઓ સમજતા નથી”>” (જુઓ: ક્રિયાપદ)
“જો કે તેઓ સાંભળે છે પણ તેઓ સમજતા નથી.”
યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી અહીં જે અવતરણ લીધું છે તેની શરૂઆત થાય છે જે યશાયા પ્રબોધકે તેના સમયના અવિશ્વાસુ લોકોને કહ્યું હતું.ઈસુ અહીં જે લોકો તેને સાંભળી રહ્યા હતા તેમને આ (યશાયાની વાણી) ટાંકે છે. આ સમાંતરણનું અન્ય ઉદાહરણ છે. (જુઓ: સમાંતરણ)
અને આ રીતે પણ સમજી શકાય, “તમે સાંભળશો પણ સમજશો નહીં.” અથવા “તમે આ બધી બાબતો સાંભળશો પણ તેને સમજશો નહીં.”
“તમે બધી બાબતો જોશો પણ તેનો મતલબ જાણશો નહીં.”
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે. ઈસુ યશાયાની પ્રબોધવાણી ઉચ્ચારે છે જે ૧૪ મી કલમથી શરૂ થઇ.
“આ લોકો કઈ પણ શીખવા માંગતા નથી” (જુઓ: )
“તેઓ કઈ સાંભળવા ચાહતા નથી” (જુઓ: ).
“તેમણે જોવાનો ઇનકાર કર્યો છે.”
અને ફરી પાછા ફરે
“કે જેથી જેઓ પોતાની આંખો વડે જુએ નહીં, કાનો વડે સાંભળે નહીં, તેમનાં હૃદયમાં સમજે કે જેથી પાછા ફરી જાય.”
“પાછા વળે” અથવા “પસ્તાવો કરે”
“અને મને તેમને સાજા કરવા દે.” વૈકલ્પિક ભાષાંતર: “કે જેથી હું તેમનો ફરીથી સ્વીકાર કરી શકું.” (જુઓ: રૂપક)
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે.
ઈસુ અહીં શિષ્યો સાથે વાત કરી રહ્યાં છે.
ઈસુ અહીં શિષ્યો સાથે વાત કરી રહ્યાં છે.
“કેમ કે તેઓ સાંભળી શકે છે” અથવા “સાંભળવા ચાહે છે”
“તમે જે વાતો મને કહેતા સાંભળો છો”
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે. ઈસુએ જે દ્રષ્ટાંત ૧૩:૮ માં કહ્યું તેને અહિ સમજાવી રહ્યાં છે.
શેતાન તેને દેવનું જે વચન તેણે સાંભળ્યું તે ભુલાવી દે છે.
“તેની પાસેથી લઈ લે છે”
આને પ્રત્યક્ષ વાણી માં પણ સમજી શકાય, “દેવનું વચન જે તેના ર્હદયમાં વાવવામાં આવ્યું.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
સાંભળનારના હૃદયમાં
“રસ્તાની કોરે બી વાવવાથી કંઇક આવું બને છે.” (જુઓ: ઉપમા અને )
“પગદંડી” અથવા “કેડી.” જુઓ: ૧૩:૮.
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે. ઈસુએ જે દ્રષ્ટાંત ૧૩:૮ માં કહ્યું તેને અહિ સમજાવી રહ્યાં છે.
“પથરાળ જમીન પર બી વાવવાથી કંઇક આવું બને છે.”( જુઓ: ઉપમા)
“તેના મૂળ ઊંડા ન હોવાથી/છીછરા હોવાથી” અથવા “પથરાળ જમીન નવા છોડવાને મૂળ ફેલાવવા જગ્યા આપતું નથી” (જુઓ; અતિશયોક્તિ)
“સંદેશના કારણે”
“તરત જ તે ગબડી પડે છે” અથવા “તરત જ તેના વિશ્વાસનો ત્યાગ કરે છે. (જુઓ: રૂઢિપ્રયોગ)
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે. ઈસુએ જે દ્રષ્ટાંત ૧૩:૮ માં કહ્યું તેને અહિ સમજાવી રહ્યાં છે.
અહીં ઈસુ એ વાવનાર, તેનું વચન/શિક્ષણ/સંદેશ જે બીજ છે અને સાંભળનાર એ કાંટાળા ઝાંખરાવાળી જમીન છે. શક્ય ભાષાંતર: “કાંટાના ઝાંખરાવાળી જમીન પર વાવવાથી આવું થાય છે...સારી જમીન પર વાવવાથી આવું થાય છે.” (જુઓ: ઉપમા”
“સંદેશ”
અને આ રીતે પણ સમજી શકાય: “બિનજરૂરી ઘાસ/નીંદણ વધી ને સારા છોડની વૃદ્ધિને અટકાવે છે, જગતની ચિંતા અને ધનની માયા આ વ્યક્તિને ફળવંત થતા રોકે છે.” (જુઓ: રૂપક)
“જગતની બાબતો જેના માટે લોકો ચિંતા કરતા હોય”
“બિનઉપયોગી/બિનઉપજાઉ થઈ જાય છે.”
“આ એ લોકો છે કે જેઓ સારા ફળ ઉત્પન્ન કરે છે અને ફળવંત છે.” ( જુઓ: રૂપક અને ઉપમા)
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે.
લોકોના ટોળાને ઈસુ એક બીજું દ્રષ્ટાંત કહે છે.
“આકાશનું રાજ્ય એક માણસના જેવું છે કે જે...” (જુઓ: )
“સારા ખાવાલાયક બીજ” અથવા “સારા અનાજના દાણા.” શ્રોતાઓને કદાચને એમ હશે કે ઈસુ ઘઉંના દાણાની વાત કરે છે. (જુઓ: )
“તેનો શત્રુ ખેતરમાં આવે છે”
આના છોડ અન્ય સારા છોડ જેવા જ દેખાય છે પણ તે કડવા/ઝેરી હોય છે.
“જ્યારે ઘઉંના છોડ અંકુરિત થયાં” અથવા “જ્યારે છોડવા વૃદ્ધિ પામ્યા”
“દાણા લાગ્યા” અથવા “પાક તૈયાર થઇ ગયો”
વૈકલ્પિક ભાષાંતર: “ત્યારે લોકો જોઈ શક્યા કે ખેતરમાં સારા ની સાથે કડવા દાણા પછી છે.”
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે. આ કલમમાં કડવા દાણાના દ્રષ્ટાંતની સમજૂતી આગળ વધે છે.
આ એ જ વ્યક્તિ છે જેણે પોતાના ખેતરમાં સારા બી વાવ્યા હતા.
“તેં તારા ખેતરમાં સારા બી જ વાવ્યા હતા.” ખેતરના માલિકે પોતાના ચાકરો દ્વારા ખેતરમાં બીજ વાવ્યા હશે. (જુઓ: ). (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
“માલિકે તને ચાકરોને કહ્યું”
અહિ “અમે” ચાકરોને દર્શાવે છે.
“કડવા દાણાને ઉખાડી દો” જેથી તેને ફેંકી દેવાય. (જુઓ: )
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે. આ કલમમાં કડવા દાણાના દ્રષ્ટાંતની સમજૂતી સંપન્ન થાય છે.
“ખેતરના માલિકે ચાકરોને કહ્યું”
આને અપ્રત્યક્ષ અવતરણ તરીકે પણ સમજી શકાય, “હું લણનારાઓને કહીશ કે પહેલા કડવા દાણાને એકઠા કરી બાળવા સારુ પુળીઓ બનાવો અને પછી ઘઉંને મારી વખારમાં એકઠા કરો. (જુઓ: વક્તવ્ય અવતરણ)
ખેતરની પાસે અનાજનો સંગ્રહ કરવા માટેની મોટી બાંધણી/ગોડાઉન.
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે.
“લોકોના ટોળાને ઈસુએ એક બીજું દ્રષ્ટાંત કહ્યું”
જુઓ ૧૩:૨૪.
એક ખુબ જ નાનું બીજ જે એક મોટા છોડવા તરીકે ઉગી નીકળે છે. (જુઓ; )
મૂળ શ્રોતાઓને માટે રાઈનું બી એ નાનામાં નાનું બી હતું. (જુઓ: )
“જ્યારે તેનો છોડવો ઊગે છે”
“મોટું વૃક્ષ બની જાય છે” (જુઓ: અતિશયોક્તિ અને ઉપમા)
“પક્ષીઓ” (જુઓ: રૂઢિપ્રયોગ)
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે.
“લોકોના ટોળાને ઈસુએ એક બીજું દ્રષ્ટાંત કહ્યું”
જુઓ ઉપમા, ૧૩:૨૪.
“ખાસો બધો લોટ” અથવા “ઘણા બધા લોટ માં”
“બધો લોટ આથાવાળો થઇ ગયો.” ગર્ભિત અર્થ એ છે કે બધો લોટ મેળવણ ને લીધી આથાવાળો થઈ શેકવા માટે તૈયાર થઇ ગયો. (જુઓ: )
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે.
આ એ બાબત કે ઈસુએ તેમને દ્રષ્ટાંતો માં જ કહ્યું એની પર ભાર મુકે છે.
“આ બાબતો” ઈસુએ જે કહેવાની શરુઆત ૧૩:૧ થી કરી હતી તે.
“દ્રષ્ટાંતો દ્વારા શીખવવા સિવાય બીજું કઈ કહ્યું નહીં.” વૈકલ્પિક ભાષાંતર: “તેણે તેમને જે કઈ પણ કીધું તે દ્રષ્ટાંત માં જ કીધું.”
અને પ્રત્યક્ષ ક્રિયાપદ થી પણ સમજી શકાય: “બહુ જ પહેલા પ્રબોધકે જે દેવવાણી કરી હતી તે પરિપૂર્ણ કરી” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
“જ્યારે પ્રબોધકે કહ્યું”
અને પણ પ્રત્યક્ષ ક્રિયાપદ સાથે સમજી શકાય, “દેવે જે બાબતો ગુપ્ત રાખી હતી.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
“જગતની શરૂઆત થઇ ત્યારથી” અથવા “જ્યારથી દેવે જગત રચ્યું.”
ઈસુ પોતાના શિષ્યો સાથે એક ઘરમાં ગયા જ્યાં દેવના રાજ્યના દ્રષ્ટાંતો સવિસ્તર સમજાવે છે.
“અંદર ગયા” અથવા “જે ઘરમાં તે રહેતા હતા ત્યાં ગયા.”
વાવનાર
ઈસુ પોતાને સંબોધી કહી રહ્યા છે.
“જે લોકો રાજ્યના રહેવાસી છે”
“જે લોકો શેતાનના છે તેઓ”
એ શત્રુ કે જેણે કડવા દાણા વાવ્યા.
“યુગનો અંત”
ઈસુ પોતાના શિષ્યો સાથે ઘરમાં ગયા જ્યાં દેવના રાજ્યના દ્રષ્ટાંતો સવિસ્તર સમજાવી રહ્યાં છે.
આને પ્રત્યક્ષ ક્રિયાપદ વડે પણ સમજી શકાય: “તેથી જેમ લોકો ભૂસું ભેગું કરી બાળી નાંખે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
“આ યુગનો અંત”
ઈસુ અહીં પોતાની વાત કરી રહ્યાં છે. આને આ રીતે પણ સમજી શકાય, “હું, માણસનો દીકરો, મારા દૂતોને મોકલીશ.”
“જેઓ નિયમભંગ કરે છે” અથવા “દુષ્ટ લોકો”
અગ્નિથી બળતી મોટી ચુલા જેવી ભઠ્ઠી
“સૂર્ય સમાન ઝળહળશે” (જુઓ: ઉપમા)
બીજા પુરુષમાં તેને આ પ્રમાણે કહી શકાય, “તમારે કાન છે તો સાંભળો.” (જુઓ: પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરુષ)
ઈસુ પોતાના શિષ્યો સાથે ઘરમાં ગયા જ્યાં દેવના રાજ્યના દ્રષ્ટાંતો સવિસ્તર સમજાવે છે. આ બે દ્રષ્ટાંતોમાં ઈસુ બે ઉપમા વાપરી આકાશનું રાજ્ય કેવું છે તે શીખવી રહ્યાં છે. (જુઓ: ઉપમા)
જેને ઉપમા આપી સમજાવ્યું છે.
દ્રવ્ય એ બહુ જ મૂલ્યવાન અને કીમતી વસ્તુઓનો સંગ્રહ છે. અને પ્રત્યક્ષ ક્રિયાપદ ના ઉપયોગથી પણ સમજી શકાય, “દ્રવ્ય કે જે કોઈકે એક ખેતરમાં છુપાવ્યું” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
સંતાડ્યું/જમીનમાં દાટી દીધું
ગર્ભિત અર્થ એ છે કે એ વ્યક્તિ દ્રવ્યનો કબજો લેવા માટે ખેતર વેચાતું લે છે. (જુઓ: )
વેપારી એક ધંધાદારી વ્યક્તિ છે જે છૂટક કે જથ્થાબંધ વસ્તુઓ અલગ અલગ જગ્યાએથી મેળવતો હોય.
મતલબ, કે એ વેપારી મૂલ્યવાન મોતી કે જે તે ખરીદી શકે તેની શોધમાં લાગ્યો. (જુઓ: )
અને “સુંદર મોતી” અથવા “અદભુત મોતી” સમજી શકાય. મોતી
એક લીસો, સખત અને સફેદ અથવા આછા રંગનો મણકો કે જે દરિયામાં છીપમાંથી મળે છે અને જે બહુ જ મૂલ્યવાન શણગાર તરીકે વપરાય છે.
ઈસુ પોતાના શિષ્યો સાથે ઘરમાં ગયા જ્યાં દેવના રાજ્યના દ્રષ્ટાંતો સવિસ્તર સમજાવે છે. આ દ્રષ્ટાંતમાં પણ ઈસુ ઉપમાનો ઉપયોગ કરી આકાશનું રાજ્ય કેવું છે તે શીખવી રહ્યાં છે. (જુઓ: ઉપમા)
જેને ઉપમા આપી સમજાવ્યું છે.
પ્રત્યક્ષ ક્રિયાપદ વડે પણ આને સમજી શકાય, “એક જાળના જેવું કે જે એક માછીમારે દરિયામાં ફેંકી.”
“નાંખવામાં આવી”
“દરેક પ્રકારની માછલીઓ પકડાઈ”
“જાળ ને કિનારે ખેંચી લાવ્યા’
“સારી/ઉપયોગી”
“ખરાબ માછલીઓ” અથવા “ખાઈ ન શકાય એવી માછલીઓ”
“રાખી નહીં/સંગ્રહ કર્યો નહીં”
ઈસુ પોતાના શિષ્યો સાથે ઘરમાં ગયા જ્યાં દેવના રાજ્યના દ્રષ્ટાંતો સવિસ્તર સમજાવે છે.
“આ યુગના અંતે”
“બહાર આવીને” અથવા “આકાશમાંથી આવીને”
“દુષ્ટોને ફેંકી દેશે”
આને “બળતી અગ્નિની ભઠ્ઠી” પણ કહી શકાય, જુના કરારમાં દાનીયેલ 3:૬ માં વપરાયેલ નર્કનું રૂપક અહીં વપરાયું છે. (જુઓ; રૂપક)
“જ્યાં દુષ્ટો રડશે અને દાંત કચડશે”
ઈસુ પોતાના શિષ્યો સાથે ઘરમાં ગયા જ્યાં દેવના રાજ્યના દ્રષ્ટાંતો સવિસ્તર સમજાવે છે.
આને પરોક્ષ રીતે પણ સમજી શકાય, “ઈસુએ શિષ્યોને પૂછ્યું કે શું તમે આ બધી બાબતો સમજ્યા છો, અને તેમણે કહ્યું કે હા, તેઓ સમજ્યા છે.” (જુઓ: )
“શીખ્યો છે”
દ્રવ્ય એ મૂલ્યવાન તથા કીમતી વસ્તુઓ નો સંગ્રહ/જથ્થો છે. અહીં જ્યાં તેનો સંગ્રહ કરવામાં આવે છે તે જગ્યાને માટે વપરાયું છે, ભંડકિયું કે ભંડારરૂમ.
આ પ્રકરણમાં ઈસુના જ્યારે સિનેગોગ/સભાસ્થાનમાં શીખવતો ત્યારે વતનના લોકો કેવો તેનો નકાર કરતા તેનો ઉલ્લેખ છે.
“તેના વતન માં” (જુઓ: )
સર્વનામ “તેમનાં” તે પ્રદેશના લોકોને માટે વપરાયું છે.
“તેઓ આશ્ચર્ય પામ્યાં”
“અને આ ચમત્કારો કરવાનું સામર્થ્ય તેને ક્યાંથી મળે છે” (જુઓ: )
સુથાર એ લાકડાં અને પથ્થર માંથી વસ્તુઓ બનાવે એ જો ' જો 'સુથાર' થી કોઈ અજાણ હોય તો બાંધનાર શબ્દ વાપરી શકે.
આ પ્રકરણમાં ઈસુ જ્યારે સિનેગોગ/સભાસ્થાનમાં શીખવતો ત્યારે વતનના લોકો કેવો તેનો નકાર કરતા તેનો ઉલ્લેખ છે.
“ઈસુના વતનના લોકોએ તેના સબંધી ઠોકર ખાધી” અથવા “... તેનો સ્વીકાર કર્યો નહીં”
“પ્રબોધક સર્વ જગ્યાએ માનવંત છે” અથવા “પ્રબોધક ને સર્વ સ્થળે માન મળે છે”
“તેના પોતાના ઘરમાં
“ઈસુએ પોતાના વતનમાં ઘણાં ચમત્કારો કર્યા નહીં”