2 તિયે પોતાણે મુ ઉઘાળીને તિણાહાય ઉપદેશ આપતાં ક્ય કા,
3 " આત્મામાં જી રાંક હા તિ ધન્યા હા; કે હે કા સ્વર્ગણં રાજ્ય તિણે હા.
4 જી રળત હા તેવે ધન્યા હા; કેહે કા તી દીલાશો પામી. 5 જી નમ્ર હા તી ધન્યા હા; કેહે કા પૃથ્વીણ વતન પામી.
6 જીણાહાય ન્યાયીપણાની ભૂખ ને તરસ હા તી ધન્યા હા; કેહે કા તી ધરાઈ
7 દયાળુ હા તી ધન્યા હા; કેહે કા તિ દયા પામી.
8 મનમાં જી શુદ્ધ હા તી ધન્યા હા; કેહે કા તી ઇશ્વરને હેદી હકી. 9 સલાહ કરનાર ધન્યા હા; કેહે કા તે ઇશ્વરના દીકરા કવાય.
10 ન્યાયપણાને નેદે જીણે સતાવણી કરવામાં આવી હા તી ધન્યા હા; કેહે કા સ્વર્ગણ રાજ્ય તીણે જ હા. 11 જીયા માણેહે તુમારે નિંદા કરે ને તુમહાય સતાવે ને મારે નેદે તુમારે વિરૂદ્ધ જાત જાતણી ખોટી વાત અસત્યતા થી કઅણે નાગે, તિયાં તુમે ધન્યા હા.
12 તુમે આનંદ કરા ને ખુબ હરખાયા, કેહે કા સ્વર્ગણો તુમારો બદલો મોટો હા, તુમારે આગાલણા પ્રબોધક હારી માણેહે હેવી જ રીતે જ જુલુમ કરતે ને. 13 તુમે માંણહુ જગતણે મીઠા હા; ફણ જો મીઠ બેસ્વાદ હોય તો તી કેવાથી ખાર કરાઈ? બોપરે ઉડાડી નાખાઈ ને માણાહાય પાગા નીચે છુંદાયા વગાર તિ કાય કામણ નાથ.
14 તુંમે માનવ જગતણે હુજાલ હા, ડોગરા પાર વહાવીન નગર દપીને રઈ હકત નાથ 15 દીવો કરીને ટીપાંણે વાહાણા નીચે કાઈની, ફણ દીવી પાર મૂકવામાં આવત હા, તિયાં ઘરમાંણા બદાહાય તી હુજાલ આપત હા.
16 તેહે જ તુમે તુમારે હુજાલ માણાહાય આગાલ હેવ પ્રકાશવા દેયા કા તી તુમારે હારાકામ હેદીને સ્વર્ગમાણા તુમારે બાપણે મહિમા કરાત. 17 એહે ની માના કા હાય નિયમશાસ્ત્ર અથવા પ્રબોદકો હેય વાતો હોય નાશ કરાવણે આવો હામ; હાય નાશ કરને કાઈની ફણ પુર કરને આવો હામ
18 કેહે કા હાય તુમાહાય નક્કી જ કતા હામ કા, આકાશ ને પૃથ્વી જાતે રય તીયે હુદી બદ પુર હોયા વગાર નિયમશાસ્ત્રમાંથી એકે કાનો અથવા માત્રો જતો રઈ ની 19 ઇયા માટે અ બધાથી નાની આજ્ઞાઓમાણી એકણે જો કોઈ તોડી અથવા માણાહાય હેવ. કરાવણે હિખવી તો તી સ્વર્ગણા રાજ્યમાં બધાથી નાનો કવાઈ ફણ જો કોઈ તી પાલી ને હીખવી તી સ્વર્ગણા રાજ્યમાં મોટો કવાઈ
20 કેહે કા હાય તુમાંહાય કતો હામ કા શાસ્ત્રોઓના ને ફેરીશીઓના ન્યાયપણા કરતાં જો તુમાંરે ન્યાયપણા વધારે ની હોય તીયા સ્વર્ગમાં તુમે પ્રવેશ ની જ કરી હખાહા. 21 હત્યા ની કર, ને જી કોઈ હત્યા કરે તિયાણે અપરાધી કરાવાણા જોખમમાં આવી; એહે પેલાણા સમયમા લોકાહાય કઈન હોત ન, તી તુમાહાય ઊનાય હા.
22 ફણ હાય તુમાહાય કતો હામ કા જી કોઈ પોતાણે ભાઈ પાર વગાર કામણો ગુસ્સો કરતો હા. તો અપરાધી કરાવાણા જોખમમાં આવી; જો પોતાણે ભાઈણે ઊજડ કઈ તો ન્યાયસભામાં અપરાધી ઠરાવાણા જોખમમાં આવી; જો કોઈ તિયાણે કતો હા, કા તુ મૂર્ખો હા તી નરકણે અગ્નિણે જોખમમાં આવી. 23 હીયા માટે જો તુ તોરે અપર્ણ પરાવેઈ પાહાય નાવે ને જો તીયા તુને યાદ આવે કા મારે ભાયણે વિરૂદ્ધ કાઈક હા.
24 તો તિયે યસવેદી આગાલ તોરે અપર્ણ મૂકીને જો પેલા તોરે ભાહાવ હારી સમાધાન કર ને તિયા પૂઠી આવીને તોરે અપર્ણ ચઢાવ 25 જીયા હુદી તુ તોરે દુશ્મનણે હારી રસ્તામાં હા, તીયે હુદી તીણે હારી તરાત સમાધાન કર હેદજે ને તોરે દુશ્મન તુને ન્યાયધીશણે હોયે ન્યાયધીશ ને સિપાઇણે હોયી ને તુને જેલમાં નાખી દેવામાં આવે.
26 હામું જ હાય તુમાહાય કતો હામ કા, તુ મે બરાબર સજા મૂકવાહા ની, તીયે હુદી તુ 27 ફણ હાય તુમાહાય ક તો હામ કા કોઈની પાહાય જી કોઈ ખોટી નજર કરત હા, તીયે અતરામાજ પોતાણે મનમા તીયી હારી કિયાનીણો વ્યેભિચાર કયરો હા.
28 જો તોરે જમણો ડોલો તુને પાપ કરાવણે દોરે, તે તિયાણે કાઢી નાખીને તોરે પાહાય થી ઉડાળી નાખ, કેહે કા તોરે અંગોમાણા એકણો નાશ હોય, ને તોરે આખ શરીર નર્કમા ની નાખાય,હી તુને ગુણકારક હા. 29 જો તોરે જમણો હાથ તુને પાપ કરાવણે દોરે તિયાં તિયાણે વાડીને તોરે પાહાયથી ઉડાળી નાખ, કેહે કા તોરે અંગોમાણા એકણો નાશ હોય, ને તોરે આખ શરીર નર્કમા ની નાખાય,હી તુને ગુણકારક હા.
30 જો કોઈ પોતાણે ઘરાવાલીણે છોડી દેય, તે તુને ફારગતી નખી આપે, એહે ફણ કઈન હોતન. 31 ફણ હાય તુમાહાય કતો હામ કા, વ્યભિચારને કારણ વગર જો કોઈ પોતાણે ઘરાવાલીણે છોડી દેય તે તિયણે પાહાય વ્યભિચાર કરાવતો હા; ને જે કોઈ તે છોડી દેદ ની ઘરવાલી હારી વેવા કરતો હા તો બી વ્યભિચાર કરતો હા.
32 વળી તું જુઠા હમ ની ખા ફણ પ્રભું પ્રત્યે તોરે હમ પૂરા કર; એહે પેલાણા સમયમાં માણાહાય કઈન હોતન તી તુમાહાય ઉનાય હા. 33 ફણ હાય તુમાહાય કતો હામ કા, કોઈ બી જાતણા હમ ની ખાયા; સ્વર્ગના કાઇની કેહે કા તી ઇશ્વરને રાજ્યસન હા.
34 પૃથ્વીણે કાઇની, કેહે કા તી તિયાણે પાપાસન હા; ને યરુંશાલેમણે કાઇની કેહે કા તી મોટા રાજાણે નગર હા
35 તુમે તુમારે માથાણે બી હમ ની ખાયા, કેહે કા તુમે એક બી નિબાલાણે ફણ ઉજલ અથવા કાલ કરી હક તે કાઇની. 36 ફણ તુમારે બોનવાણ તી હા. " તેં હા ' ના ' તે ' ના ' હોય કેહે કા હિયા કરતા વધારે જે કાંઈ હા તી દુષ્ટ પાહાય થી હા.
37 ડોલાણે બદલે ડૉલો ને દાતણે બદલે દાત તેહ કઇન હોતન તી તુમાહાય ઉનાય હા. 38 ફણ હાય તુમાહાય કતો હામ કા જો દુર્જન હોય તિયાણે હાબે ની હોવા; ફણ જો કોઈ તોરે જમણાં ગડાળ પાહાય થાપડ ઠોકે, તીયા ફણી બીજો, ફણ ફેરવ.
39 જો તોરે કોટ નેણે ફાગણો દાવો કરીને તુને ન્યાયભામાં નેઈ જાણે ધારે તિયાણે તોરે પેરવાણ બી નેવા દે. 40 જો કોઈ તુને જોરજોરથી એક માઈલ નેઇ જાય, તો તિયા હારી બે માઈલ જા.
41 જી કાંઈ તોરે પાહાય માગે તિયાણે તું આપ ને તોરે પાહાય જી ઓછીન નેણ આવે તીયાથી મું ની ફેરૂવ.
42 તું તોરે મેરેણાહાય પાહાય પ્રેમ કર ને તોરે દુશ્મન પાહાય દ્વેષ ની કર, તેહે કઈન હોતન, તી તુમાહાય ઉનાય હા. 43 ફણ હાય તુમાહાય કતો હામ કા, તુમે તુમારે દુશ્મન પાહાય પ્રેમ કરા ને જો તુમાહાય સતાવતે હા, તિયાણે ફાગી પ્રાથૅના કરા.
44 હીયા માટે કા તુમે સ્વર્ગમાણા તુમારે બાપણે ડીખરેહે હોવા, કેહે કા તો સુર્પ દુષ્ટ ને ભલા પાહાય ઉગાડતો હા ને ન્યાયી ને અન્યાયી પાહાય વરહાત મોકલીનતો હા.
45 કેહે કા જી તુમારે પાહાય પ્રેમ કરત હા, તિયાણે પાહાય જો તુમે પ્રેમ કરતે હા, તીયા તુમાહાય કેવો બદલ મિલી? દાણીઓ બી. એહે કાઈની કરતાં? 46 જો તુમે કેવલ તુમારે ફાવાહાય સલામ કરતે હા, તો તુમે વિશેષ કામ કરતે હા? દેવ વગારને માણહે ફણ એહે નાથ કરતે?
47 હીયા માટે જેવો તુમારે સ્વર્ગમાણો બાપ સંપૂર્ણ હા, તેવે તુમે બી સંપૂર્ણ હોવા.
48 હીયા માટે જેવો તુમારે સ્વર્ગમાણો બાપ સંપૂર્ણ હા, તેવે તુમે બી સંપૂર્ણ હોવા.