2 સ્વર્ગણે રાજ્ય એક રાજાણે જેવ હા.જીયે પોતાણા દીકરાણે લગ્નમાં ખાવાણો સમારંભ યોજાયો.
3 ખાવાણે માટે મહેમાનોણે હાધણે તીયે પોતાણા ચાકરોણે મોકીન્ના,ફણ તીણાહાય આવવાણ હોવા કાયની. 4 પૂઠી તીયે બીજા ચાકરોણે મોકનીને કય કા,મહેમાનોણે કયા,હેયા ,માળે મારે ખાવાણ તૈયાર કદ હા,મારે બળદો તથા પુષ્ટ પ્રાણીઓ કાપયાં હા ને બધી વસ્તુ તીયાર હા.વેવામાં આવા." 5 ફણ તીણાહાય તી ગણકાર્ય ની ;તે પોતે પોતાણે વાટે ચાનિયા ગયા,કોઈ તીયાણે પોતાણે ખેતામાં ને કોઈ પોતાણે ધંધા પાર
6 બાકીણાહાય તીયાણે ચાકરોણે ધયરા ને તીયાણે અપમાન કરીને તીણાહાય મારી નાખયા.
7 એટલે રાજા ગુસ્સે હોવો,તીયે પોતાણ લસ્કર મોકનીને તે હત્યારાહાય નાશ કદા ને તીયાણે નગર બાલી નાખય. 8 પૂઠી તો પોતાણા ચાકરોને કય કા,'વેવામાં ખાવાણ તીયાર હા ખર,ફણ મહેમાનો યોગ્ય નાથ.
9 ઈયા માટે તુમે રસ્તાણે નાકા પાર જાઆ ને જતરા તુમાહાય મીલે તતરાહાય વેવામાં હાદા ;
10 તિયાં ચાકરોએ બાર રસ્તાઓમાં જાઈને સારા નઠારા જતરા તીણાહાય મિલ્લાં તિયાં બધાહાય એકઠા કદા,એટલે મહેમાનોથી વેવામાં હાજર હોવે . 11 મહેમાનોણે હેદણે હારું રાજા અંદર આવો,તિયાં તિણાહાય તિયે લગ્નોણો વસ્ત્રો પહેર્યા વાગારનો એક માણાહાણે હેજજો.
12 તીયા તે તીયાણે કતો હા કા,ઓ ભાઈ,તું વેવાણે વસ્ત્રો પહેર્યા વગાર ઈયે કેહે આવો ? તો ચૂપ રયો. 13 તીયા રાજાએ ચાકરોણે કય કા,તીયાણે હાથ પાગ બાદીને તીયાણે બાયરે અંધકાર ફેંકી દીયા ;તીયે રડવ ને દાંત પીસવ હોય ;
14 કેહે કા હાદીને ઘણે હા,ફણ પસંદ કરીને થોડે હા." 15 તીયા પૂઠી ફરોશીઓએ જાઈને ઈસુણે કેવ રીતે વાતમાં ફસાવણે હીયા સબંધી મનસુબો કદો.
16 પૂઠી તીણાહાય પોતાણા શિષ્યોણે હીરોદિઓ સહીત તીયાણે પાહાય મોકનીને કહડાવ્ય કા,"ઉપદેશક,આમે જાણતા હામ કા,તું હાચો હા,સત્યથી ઈશ્વરણો મર્મ હિખીવતો હા ને તુમે કોઈણે પરવા કરતૉ નાથ,કેહે કા તુમે માણાહા વચ્ચે પક્ષપાત કરતા નાથ.
17 એટલે તુમે કાજા ધારતા હા ? કૈસરને કર આપવાણો ઉચિત હા કાઈની તી આમાહાય કઅ ?" 18 ફણ ઈસુએ તીયાણે ભુડાઈ ઈરાદો જાણીને કય કા,"ઓ ઢોગીઓ,તુમે મારે પરીક્ષા કેહે કરતાં હા ?
19 કરણે નાણું માને દેખાળા ."તીયા તે એક દીનાર તીયાણે પાહાય નાવા. 20 ઈસુએ તીણાહાય કય કા."ઈ સૂરત તથા લેખ કીડાણે હા ?"
21 તીણાહાય તીયે કય કા."કૈસર 'તીયા ઈસુએ તીણાહાય કય કા જી કૈસર હા તી કૈસરને ,ને જી કૈસરને ઈશ્વરનાં તી ઈશ્વરને ભરી આપા.
22 ઈ ઉનાયને તે નવાય પામયા,ને તીયાણે મૂકીને ભતા રઅધા . 23 તીયેજ દિહી સદુકીયો,જીયા કઅતા હા કા મરણ પૂઠી પુનરુત્થાન નાથ,તીણાહાય તીયાણે પાહાય આવીને પૂછય.
24 ઓ ઉપદેશક,મુસાએ કય હા કા,જે કોઈ પુરુષ મરી જાય,તે તીયાણે ભાઈ તીયાણે સ્ત્રીણે હારી વેવા કરીને પોતાણો ભાઈણે હારું વંશ ઉપજાવે." 25 તે આમારેમાં હાંત ભાઈ હોતના,ને પેલાં વેવા કરીને મરણ ગો.તો ની સંતાન હોવાથી પોતાણા ભાઈણે હારું પોતાણે પત્ની મૂકી ગો.
26 તીયા પરમાણે બીજો તથા તીજો એહે સાતેય મરણ પામાં.
27 બધાહાથી છેન્ને તે સ્ત્રી ફણ મરણ પામી.
28 ઈયા માટે પુનરુત્થાન પામીના પેલાં સાતમાંથી તે કીડાણે પત્ની હોવી ?
કેહ કા તે બધાજ ભાઈયોણે પત્ની હોવી હોતની."
29 તીયા ઈસુએ જવાબ આપયો કા,"પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરને પરાક્રમ ની જાયણાણે નીદે તુમ ભૂલ ખાતા હા.30 કેહે કા પુનરુત્થાન પૂઠી તે વેવા કરતાં કા કરાવતાં કાયની,ફણ તે સ્વર્ગમાંણા સ્વર્ગદૂતો જેવા હોતા હા. 31 ફણ મરણ પામીનાહાય પુનરુત્થાન સબંધી,ઈશ્વરે જી તુમાહાય કય તી શું તુમાહાય કાયની વાંચ્ય ?
32 હાય ઈબ્રાહીમણો,ઈસહાકણો,તથા યાકુબણો ઈશ્વર હામ.'તો મરણ પામીનાહાય કાયની ફણ જીવતાઓણે ઈશ્વર હા."
33 માણેહે તી ઉનાયને તીયાણે બોધથી નવાઈ પામ્યા. 34 જીયા ફરોશીઓએ ઉનાય કા તીયે સદુકીઓણે મુઉ બંદ કદે તીયા તે ભેગા હોવા.
35 તીયાણેમાંથી એક શાસ્ત્રીએ તીયાણે પરીક્ષા કરને હારું તીયાણે પૂછય કા,
36 ઓ ઉપદેશક,નિયમશાસ્ત્રમાં બધાહાથી મોટી આજ્ઞા કાણી હા.?" 37 તીયા ઈસુએ તીયાણે કય કા,"પ્રભુ તોરે ઈશ્વર પાર તું તારે પુરા હૃદયથી,તોરે પુરા જીવથી તથા તોરે પુરા મનથી પ્રેમ કર.'
38 પેલી ને મોટી આજ્ઞા એ હા, 39 બીજી આજ્ઞા હીયા જેવીજ હા,એટલે જેવો પોતા પાર તેવો પોતાણા પડોશી પાર તું પ્રેમ કર !
40 એ બે અજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોણો પાપો હા." 41 હવે ફરોશીઓ ભેગા મિલીના હોતના,તીયા ઈસુએ તીણાહાય એવે કય કા,
42 "ખ્રિસ્ત સબંધી તુમે કાજા ધારતા હા ? તે કીડાણે દીકરો હા ?"
તીણાહાય તીયાણે કય કા,"દાઉદણો."
43 ઈસુએ તીણાહાય કય કા,તે પવિત્રઆત્મા વડે દાઉદ તીયાણે પ્રભુ કેહે કતો હા ?'44 જેહે કા પ્રભુ ઈશ્વરે મારે પ્રભુણે કય કા,તોરે શત્રુઓણે હાય તોરે પાગા તળિયે કર તીયે હુદી તું મારે જમણે હાથે બેહે." 45 હવે જે દાઉદ તીયાણે પ્રભુ કતો હા,તો તી કેવી રીતે તીયાણે દીકરો કવાય ?"
46 એક ફણ વાતણે જવાબ કોઈ તીયાણે આપી શકીય કાયની,વલી તીયા દિવસથી કોઈએ તીયાણે કાંઈ પૂછવાણી હિંમત કરી ની.