અધ્યાય ૨૦

1 કેહેકા સ્વર્ગણે રાજ્ય એક ખેડૂતમાલિકણે જેવે હા, જીયે પોતાણી દ્વાક્ષાવાળી હારુ મજૂરો નક્કી કરને વહેલો હવારે બાર ગો.

2 તીયે મજીરાહાય હારી રોજણે એક દીનાર નક્કી કયરાને પોતાણે દ્રાક્ષાવાળીમાં તીણાહાય મોકીના. 3 તીયા દિહીણે આશરે હવારના તીન વાગેત બાર જાઈને તીયે ચોકમાં બીજાહાય કામણે હોદામાં ઊભા રયના દેખશા.

4 તીયા માલિકે તીણાહાય કય કા,તુમે ફણ દ્રાક્ષાવાડીમાં જાયા. ને જી કાંઇ ઉચિત હોઈ , તી હાય તુમાહાય આપીહી તીયા તે ગયા. 5 ને તે જ દિહી આ શરે બપોરે ને તીન વાગે પાછો બાર જાઈને તીણાહાય તીયાજ પ્રમાણે કયર.

6 તીયાર પૂઠી આશરે અગિયારયામાં કલાકે ફણ તીયે બાર જાઈને બીજાહાય કામ નવરા ઊભા ઉવીનો દેખશો,તે માલિક તીણાહાય કય કા,આખો દિહી તુમે કેહે ઈયે કામ વગારના ઊભા રયાહા ?

7 તીણાહાય તીયાણે કય કા,"કેહે કા કોઈએ આમહાય મજૂરીએ રાખ્યા નાથ તીયે તીણાહાય કય કા,'તુમે ફણ દ્રાક્ષાવાળીમાં જાયા."" 8 સાંજ પડી તીયા દ્રાક્ષાવાળીણો માલિક પોતાણે કારબારીણે કય કા,"મજુરાહાય હાદીને છેલ્લી વ્યક્તિથી માંડીને તે પેલ્લી વ્યક્તિ હુદીણાહાય તીણાહાય વેતન આપ.

9 જીયણાહાય આશરે અગિયારમાં કલાકે કામ પાર રાખીયા હોતના.તે જીયા આવા તીયા તીણાહાય એક એક દીનાર આપવામાં આવો.

10 પૂઠી જે પેલા આવા હોતના તે વિચારતા ના કા આમાહાય વદારે મીલી."પરંતુ તીણાહાય એક દીનાર આપયો. 11 તીયા તે નેઈને તીણાહાય ખેડૂત માલિકણે વિરુદ્ધ કચકચ કદી.

12 ને કય કા,"એ મોડેથી આવનારાહાય ફક્ત એકુંજ કલાક કામ કર્ય હા ને આમે આખા દિહીણો બોજો તથા લુ સહન કદો.તેહે છતાં તે તીણાહાય આમારે બરાબર ગયણા હા."" 13 ફણ તીયે તીયાણે માણા એકણે જવાબ આપયો કા,મિત્ર,હાય તુમાહાય કાઈ અન્યાય નાથ કરતો;શું તુયે મારી હારી એક દીનાર નક્કી કર્યો ની હોતનો ?

14 તોરે જી હા તી નેઈને ચાન્યો જા ;જતર તુને તતરજ ઈયા છેન્નાહાય ફણ આપવાને મારી મરજી હા. 15 જી મારે હા તી મારે મરજી પ્રમાણે વાપીરવાણો શું માને હક નાથ ? અથવા હાય હારો હામ માટે મારી આંખ દુષ્ટ હા શું ?

16 એહે જેઓ છેન્ના તે પેલાં ને જેઓ પેલા તેઓ છેન્ના થાય !' 17 ઈસુએ યરુશાલેમ જાતા,રસ્તા પાર બાર શિષ્યોણે એકાંતમાં નેઈ જાઈને તીણાહાય કય કા,

18 હેદા,"આપડે યરુશાલેમ જાતે હામ,માણહાણે દીકરાણે મુખ્ય યાજકોણે તથા શાસ્ત્રીઓણે હાથ પરાધીન કરાય ને તે તીયા પાર મૃત્યુ દંડ ઠરાવી.

19 ને ઠઠ્ઠા-મશ્કરી કરાવણે,કોરડા મારાવણે,વધસ્તંભે જડાવાણે તે તીણાહાય વિદેશીઓણે સોંપી ;ને તીજે દિહી તો પાછો જીવતો હોવી." 20 તીયા ઝબદીણા દીકરાઓણે માએ પોતાણા દીકરાઓણે હારી ઈસુણે પાહાય આવીને તથા પગે પડીને તીયાણે પાહાય કાયક માંગણી કદી.

21 ને ઈસુએ તીણાહાય કય કા,"તોરે કેવી ઈચ્છા હા ?" તીઈણે તીયે કય કા,"તોરે રાજ્યમાં એ મારે બે દીકરામાંણા એકણે તોરે જમણે હાથે ને બીજાણે તોરે ડાબા હાથે બેહે હેવી આજ્ઞા તું કર. 22 ફણ ઈસુએ તીણાહાય જવાબ આપયો કા,"તુમે જી માંગાહા તી તુમે હમજીતા નાથ ;જો પ્યાલો હાય પીવાણો હામ તો તુમે પીઇ હકાહા ?"તીણાહાય તીયાણે કય કા,આમે પીઇ હકતે હામ."

23 તીયે તીણાહાય કય કા,"તુમે મારે પ્યાલો પીહા ખરા,ફણ જીયાણે માટે મારે પિતાએ તીયાર કયર હા તીયાણે વગાર બીજાહાય મારે જમણે હાથ ને ડાબે હાથે બેહેવા દેવા હો મારે અધિકારમાં નાથ."

24 જીયા બીજા દહ શિષ્યોએ તી ઉનાય તીયા તો બે ભાઈઓ પાર ગુસ્સે હોવો. 25 ફણ ઈસુએ તીણાહાય પાહાય હાદીને કય કા,"તુમે જાણતા હા કા વિદેશીઓણે કરતાન તીયા પાર સત્તા ચાનીવતો હા ને જે મોટા હા તે તીયાણે પાર અધિકાર ચાનીવતા હા.

26 ફણ તુમારેમાં એવ ની હોય.તુમારેમાં જી કોઈ મોટો હોણે માગે,તો તુમારે ચાકાર હોય ;

27 ને જે કોઈ તુમારેમાં મુખ્ય હોણે માગે,તો તુમારે દાસ હોય;

28 જેહે માણાહાણે દીકરો સેવા કરાવણે ની,ફણ સેવા કરને,તથા ઘણાં માણાહાય ખંડણી હારુ પોતાણો જીવ આપણે આવો હા તેહે." 29 જીયાર તો યરીખોમાંથી નીકીલતો હોતનો,તીયા માણાહાય મોટો સમુદાય તીયાણે પાછાલ ચાનતો હોતનો.

30 હેદા,બે આંધળાઓ વાટીણે બાજુમાં બેઠા હોતના,ઈસુ તીયાણે પાંહાય રયને જાતો હા.તી ઉનાયને તીણાહાય ઉંચા અવાજે કય કા,"ઓ દાઉદણા દીકરા,આમારે પાર દયા કર."

31 ફણ લોકોએ તીયાણે ધમકાવીને ચૂપ રણે કય,ફણ તીણાહાય વધારે મોટેથી બૂમ પાડતા કય કા,ઓ પ્રભુ,દાઉદણા દીકરા,આમારે ઉપાર દયા કર." 32 તીયા ઈસુએ ઊભા રયને તીણાહાય હાદીને કય કા,"હાય તુમારે માટે કાજા કર.ઈયા વિષે તુમારે કાજા ઈચ્છા હા ?"

33 તીણાહાય તીયે કય કા,"પ્રભુ આમારે ડોલા ઉગાડ."

34 તીયા ઈસુણે દયા આવી,ને તો તીયાણે ડોલાહાય અટકીયો ને તરાત તે દેખતા હોવા ને તે ઈસુણે પાછાલ ચાનીયા.