અધ્યાય ૧૪
1
તીયા સમયે ગાલીલણા રાજકર્તા હેરોદે ઈસુણે કીર્તિ ઉનાય.
2
પોતાણા ચાકરોહોય કય કા ,"ઓ તે યોહાન બાપ્તિસ્મા કરનારો હા;તે મરણમાંથી જીવતો હોવા હા, ઈયા હારુ એવે પરાકૃમી કામો તીયાથી હોતે હા."
3
કેહે કા હેરોદ તીયણે ભાઈ ફિલીપણે પત્ની હેરોદિયાણે નેદે યોહાનને થયરો હોતનો અને તીયાણે બાંધીને જેલમાં નાંખી નો હોતનો.
4
કેહે કા યોહાને તીયાણે કય ન કા,"તીઈણે તોરે પત્ની તરીકે રાખવી યોગ્ય નાથ."
5
હેરોદે તીયાણે મારી નાખવાણે ઈચ્છતોનો,ફણ માણાહાથી તો બીતો નો,કેહેકા તેઓ તીયાણે પ્રબોધક માનતા ના.
6
.ફણ હેરોદણે વર્ષગાંઠ આવી,તીયા હેરોદીયાણે દીકરીએ તીયાણે આગાલ નાચીને હેરોદણે ખુશ કદો.
7
.તીયા તીયે સમ ખાઈને વચન આપીન કા જી કાંઈ તે માગી તી તીયેણે આપીહી.
8
.તીયા તીયાણે માનીની સૂચના પ્રમાણે તે બોની કા,"યોહાન બાપ્તિસ્મા કરનારને માથ માને થાલામાં આપ."
9
.હવે રાજા દિલગીર હોવો,તોયેફણ પોતે સમ ખાદા ના તીયાણે નેદે તથા તીયાણે હારી ખાણે બેઠીનાહાય નેદે તીયે તો આપવાણો હુકમ કદો.
10
.તીયે માણાહાય મોકનીને યોહાનણે માથ જેલમાં કપાવ્ય.
11
.ને થાલામાં તીયાણે માથ નાવીને છોકરીણે આપ્ચ ;ને છોકરીએ પોતાણે માને તી આપ્ય.
12
.તીયા તીયાણે શિષ્યોહોય પાહી આવીને તીયાણો મૃતદેહ ઉંચકી નેઈ જાઈને તીયાણે દફનાવ્યો ને જાઈને ઈસુણે ખબાર આપી.
13
.તીયા ઈસુએ ઉનાયને તીયેથી હોડીમાં એકાંત જગામાં ગો.માણેહે તી ઉનાયને નગરોમાંથી પગવાટે તીયાણે પાછાલ ગયે.
14
.ઈસુએ નીકલીને હમટે માણેહે હેજજે,તીયા તીયણે પાર તીયાણે કરુણા આવી ;ને તેએ તીણે માણાહાય માંદાહાય હારે કદે.
15
.સાંજ પડી તીયા તીયાણે શિષ્યો તીયાણે પાહાય આવીને કઅતા કા,"ઓ જાગા ઉજાડ હા,હવે સમય હોય ગો હા,માટે માણાહાય વિદાય કર કા તી ગામોમાં જાઈને પોતાણે હારુ ખાવાણ વેચાત નેઈ."
16
.ફણ ઈસુએ તીણાહાય કય કા,"તીણાહાય જાવાણી જરૂર નાથ,તુમે તીણાહાય ખાવાણ આપા."
17
તીણાહાય તીયાણે કય કા,"ઈયે આમારે પાહાય માત્ર પાંચ રોટની ને બે માછને હા."
18
તીયા ઈસુએ કય કા,"તી ઈયે મારે પાહાય નાવા."
19
.પૂઠી તીયે માણાહાય ઘાહાયા પાર બહેવાણી આજ્ઞા આપી.ને તી પાંચ રોટની તથા બે માછની નેઈ સ્વર્ગ ફણી હેદીને આશીર્વાદ માંગજો ને રોટની ભાંગીને શિષ્યોણે આપીને શિષ્યોહોય માણાહાય આપી.
20
તેઓ બદે ખાઈને ધરાયે ; પૂઠી કુડકા વધીના કકડાઓણે બાર ટોપની કરાઈ.
21
.જિણાહાય ખાધ તે સ્ત્રીઓ ને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હોતના.
22
.પૂઠી તરત તીયે શિષ્યોણે આગ્રહથી હોડીમાં બેહાડ્યા ને તીણાહાય પોતાણે આગાલ હલે પાર મોકનીના ને તેએ પોતે માણાહાય વિદાય કદે.
23
.માણાહાય વિદાય કર્યા પૂઠી,"ઈસુ પ્રાર્થના કરને પહાડ પાર એકાંતમાં ગો ને સાંજ પડી તીયા ઈસુ તીયે એખનો હોતનો.
24
.ફણ તે સમયે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોલ થાતી હોતની.કેહે કા વાયરઅ હામ હોતન.
25
.રાતણે ચોથા પહોરે ઈસુ સમુદ્ર પાર ચાનતા તીયણે પાહાય આવો.
26
.શિષ્યોએ તીયાણે સમુદ્ર પાર ચાનતા હેજજો,તીયા તીણાહાય ઘાબરાયને કય,"ઈ તે કોઈ ભૂત હા "ને બીકથી તીણાહાય બૂમ પાડી.
27
.ફણ તરત ઈસુએ તીણાહાય કય કા,"હિંમત રાખા ! ઓ તે હાય હામ ! ઘાબરાતા નખા."
28
.તીયા પિતરે જવાબ આપતા કય કા,"પ્રભુ એજો તુ હોય,તુ માને આજ્ઞા આપ કા હાય પાણી પાર ચાનીને તોરે પાહાય આવ."
29
.ઈસુએ કય કા " આવ." તીયા પિતર હોડીમાંથી ઉતરીને ઈસુ પાહે જાણે પાણી પાર ચાન્ને લાગો.
30
.ફણ વાયરાણે હેદીને તો ઘાબરાયો ને ડૂબણે લાગો તેથી તીયે બૂમ પાડતા કય કા,"ઓ પ્રભુ માને બચાવ."
31
. ને ઈસુએ તારાતુ જ હાથ લાંબો કદો તિયાણાે ધરી નેદો ને તીયાણે કય કા,"અરે અલ્પવિશ્વાસી,તુયે શંકા કેહ
કદી ?"
32
. પુઠી જહા યેસુ ને પિતર હોડીમા ચડયા એટલે તરાતુજ વાયરઅ બધ હોવ .
33
.હોડીમાં જે હોતના તીણાહાય તીયાણે આભાર માનતા કય કા,"ખેરેખર તુ ઈશ્વરણે દીકરોહ હા."
34
.તે પાર ઉતરીને ગનેસારેત દેશમાં આવા.
35
.જીયાર તીયા જગ્યાણા માણાહાય તીયાણે ઓલખીયો,તીયા તીયણાહાય તીયા આખા દેશણાં ચારેતરફ માણાહાય મોકનીને બદા માંદાહાય તીયાણે પાહાય નાવા.
36
.તીણાહાય ઈસુણે વિનંતી કરી કા,"કેવળ તોરે વસ્ત્રોણે કોરને જ તુ આમાહાય અટકીવા દે ; ને જતરે અટકીયે તતરે હારા હોવા.