2 ફરોશીઓએ તી હેદીને ઈસુણે કય કા,"આરામણે જી કરવ ઉચિત નાથ તી તોરે શિષ્યો કરતાં હા." 3 ફણ ઈસુએ તીણાહાય કય કા,"જીયા દાઉદ તથા તીયાણે હારીણા ભૂખ્યા હોવના,તીયા તીણાહાય જી કયર તી કેહે તુમાહાય વાંચ્ચં નાથ ?
4 તીયે દેવણા ઘરમાં પેહીન અર્પણ કદની રોટની,જે તીયાણે તથા તીયાણે હારીણાહાય ખાવાણી ઉચિત નાથ હોતની,ફણ એખના યાજકોણે ઉચિત હોતની તે તીયે ખાધી. 5 અથવા કેહે નિયમશાસ્ત્રમાં તુમાહાય હી વાચ્ચ કા,વિશ્રામવારણે દિહી ભક્તિસ્થાનમાં યાજકોહોય વિશ્રામવારણે દિહી અપવિત્ર કર્યા છતાં ફણ નિર્દોષ હા ?
6 ફણ હાય તુમાહાય કતો હામ કા ભક્તિસ્થાન કરતાં ઈયે એક મોટો હા. 7 વલી બલિદાન કરતાં હાય દયા ચાહતો હામ ;ઇયાણે અર્થ તુમે જાણતે હોય,તીયા નિર્દોષણે તુમે દોષિત ની ઠરાવાત.
8 કેહે કા માણાહાણે દીકરો વિશ્રામવારનો પ્રભુ હા." 9 9.ઈસુ તીયેથી નીકલીને તીયાણે સભાસ્થાનમાં આવો.
10 ૧૦.તીયા હેદા,તીયે એક માણુંહું હોતનો,જીયાણે હાથ હુકાઈ ગનો હોતનો ઈસુ પાર દોષ મુકણે હારૂ ફરોશીઓએ તીયાણે પૂછય કા,"કેહે વિશ્રામવારે હાર કરવાણે ઉચિત હા ?" 11 તીયા તીયે તીયણા હાય કય કા,"તુમારેમાં કાણો માણસ એવો હા કા,જીયાણે એક ઘેટ હોય,ને વિશ્રામવારે જ તી ખાડામાં પડે તે તીયાણે થરીને બાર ની કાઢે ?
12 તો માણહું ઘેટા કરતાં કતરો મૂલ્યવાન હા ? હીયા હારુ વિશ્રામવારે હાર કરવ ઉચિત હા." 13 તીયા હલા માણાહાણે ઈસુએ કય કા,તોરે હાથ લાંબો કર."તીયે તો લાંબો કદો તરાત તીયાણે હાથ બીજા હાથણે જેવો હારો હોવો.
14 તીયા ફરોશીઓએ નીકલીને તીયાણે મારી નાખવાણે હારુ તીયાણે વિરુદ્ધ મસલત કરી. 15 ફણ ઈસુએ હી જાણીને તીયેથી નીકલી ગો.ઘણે માણેહે તીયાણે પાછાલ ગયે.ને તીયે બધાહાય હારે કયરે.
16 તીણાહાય કઠાણ આજ્ઞા આપી કા,'તુમારે માને જાહેર કરવાણો ની ;
17 ઈયા માટે કા પ્રબોધક યશાયાએ જી કય હોતને તી પૂર હોવે કા, 18 હેદ,મારે સેવક,જીયાણે મયે પસંદ કદો ;મારે પ્રિય,જીયા પાહાય મારે જીવ પ્રસન્ન હા,તીયા પાહાય હાય મારે આત્મા મુકીહી,ને તો બધીજ જાતિહીય ન્યાયચુકાદો પ્રગટ કરી. 19 તો ઝગડો ની કરે,બૂમ ની પાડે ;તીયાણે વાણી રસ્તાઓમાં કોઈની ઉનાઈ
20 જીયે હુદી ન્યાયચુકાદાણે જયમાં ની પુગાડે,તીયા હુદી છુદીન બરુ ભાગી ની નાખાય,ધૂંઆતુ શણ ફણ તી ની ઉનવાય.
21 બધેજ દેશણે માણેહે તીયાણે નામ પાહાય આશા રાખી." 22 તીયા દુષ્ટાત્મા વીલગીનાણે કોઈ આડલો ને મૂગો માણાહાને તે તીયાણે પાહે નાવા ;તીયે તીયાણે હારો કદો,એટલે જો આડલો ને મૂગો હોતનો તો બોનણે ને હેદણે નાગો.
23 બદે માણહે આશ્વર્ય પામીને કય કા,"કામ ઓ દાઉદણે દીકરો હોઈ શકે ? 24 ફણ ફરોશીહીય તી ઉનાયને કય કા,"ભુતોહોય સરદાર બાલઝબુલણે મદદથી જ તો ભુતોહોય કાઢતો નથી ,"
25 તીયા ઈસુએ તીયાણે વિચાર જાણીને તીણાહાય કય કા,"બધાં જ રાજ્ય જે ભાગલા પડે,તે તૂટી પડતા હા ;બધાજ નગર અથવા ઘર જો પડે,તે સ્થિર ની રય. 26 જો શેતાન શેતાનણે કાઢે તો તી પોતે પોતાણે હામે હોવો ;તો પૂઠી તીયાણે રાજ્ય કાણી રીતે સ્થિર રય ?
27 જો હાય બાલઝબુલણે મદદથી ભુતાહાય કાઢતો હામ,તો તુમારે માણહે કીડાણે કાઢતો હા ? માટે તી તુમારે ન્યાયધીશો બની. 28 ફણ જો હાય ઈશ્વરણે આત્માથી ભુતાહાય કાઢતો હામ,તીયા ઈશ્વરને રાજ્ય તુમારે પાહાય આવ હા એહે હમજા.
29 વલી બલવાનને ઘરમાં જાઈને તે બલવાનને પેલો બાંદજા વગાર તીયાણે સામાન કોઈથી કેહ લૂંટાય ? ફણ તીયાણે બાંદજા પૂઠી તો તીયાણે ઘર લૂંટી નેઈ.
30 જો મારે પક્ષણો નાથ તો મારે વિરુદ્ધ હા,જો મારે હારી એકઠ નાથ કરતો તો વિખેરી નાખતો હા. 31 ઈયા માટે હાય તુમાહાય કતો હામ કા,બદાજ પાપ ને દુર્ભાષણ માણાહાય માફ કરાય ;ફણ પવિત્ર આત્માણે વિરુદ્ધ જો દુર્ભાષણ કરી તીયા માણહાણે માફ ની કરાય.
32 માણહાણો દીકરાણે વિરુદ્ધ જી કોઈ કાંઈ કય,તી તીયાણે માફ કરાય ; ફણ પવિત્ર આત્માણે વિરુદ્ધ જી કોઈ કાંઈ કય,તી તીયાણે માફ ની કરાય ;ઈયા યુગમાં ફણ ની ,ને આવનાર યુગમાં ફણ ની 33 ઝાડવ હાર ને તીયાણે ફળ હાર હોવી.અથવા ઝાડ ખરાબ ને તીયાણે ફળ ખરાબ હોવી ;કેહે કા ઝાડવ ફળથી ઓલખાત હા.
34 ઓ હાપણે વંશ,તુમે દુષ્ટ છતાં હારી વાત તુમારેથી કાણી રીતે કય હકાય ? કેહે કા મનનાં ભરપૂરીપણાંમાંથી મુ બોનત હા.
35 હાર માણહુ મનના હારા ભંડારમાંથી હાર કાઢત હા,ખરાબ માણહુ મનનો ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢત હા. 36 વલી હાય તુમાહાય કતો હામ કા,માણહે જી બદી નકામી વાત બોની તીયા સબંધી ન્યાયકાળે તીણાહાય જવાબ આપવા પડી.
37 કેહે કા તોરે વાતોથી તું ન્યાયી ઠરાવાય;ને તોરે વાતોથી અન્યાયી ઠરાવાય." 38 તીયા કતરાક શાસ્ત્રીઓહી ને ફરોશીઓહી તીયાણે જવાબ આપતા કય કા,"ઓ ઉપદેશક,આમે તોરે પાહાયથી ચમત્કારિક ચિન્હ હેદણે માગતે હામ."
39 ફણ ઈસુએ જવાબ આપતા તીણાહાય કય કા,"દુષ્ટ ને પેઢી વ્યાભીચારી ચમત્કારિક ચિન્હ માગતે હા,ફણ યુના પ્રબોધકણે ચમત્કારિક ચિન્હ સિવાય કોઈ ચમત્કારિક ચિન્હ તીયાણે આપાય ની.
40 કેહે કા જેહ યુના તીન રાતદિહી મોટી માછનીણે બોકામાં રહ્યો ,તેહે માણહાણે દીકરો ફણ તીન રાતદિહી પૃથ્વીણે પેટાળમાં રઈ. 41 ન્યાયકાળે નિનવેહણા માણસ ઈયા પેઢી હારી ઊઠીને ઉબા રઈ ને તીણાહાય અપરાધી ઠરાવાય;કેહે કા યુનાણે ઉપદેશ ઉનાયને તીણાહાય પસ્તાવો કયરો,ફણ હેદા યુના કરતાં ઈયે એક મોટો હા. 42 દક્ષિણની રાણી ઈયા પેઢીઆરી હારી ન્યાયકાળે ઊઠીને તિણાહાય અપરાધી ઠરાવી ;કેહે કા પૃથ્વીણે છેડેથી સુલેમાનણે જ્ઞાન ઉનાણે તે આવી ;ને હેદા ઈયે જે હા તે સુલેમાન કરતાં મહાન હા. 43 જીયા અશુદ્ધ આત્મા માણહામાંથી નીકલતો હા તીયા તે ઉજાડ જગામાં રવાણો હેદતો ફીરીતો હા,ફણ નાથ પામતો.
44 તીયા તો કતો હા કા,જીયા ઘરમાંથી હાય નીકીલો તીયામાં જ હાય પાછો જાહાય ;ને આવીને હેદાહા તીયા તી ઘર વાલીન ખાલી તથા શોભાયમાન કરીન હોત હા.
45 પૂઠી તો જાયને પોતા કરતાં ઘણાં દુષ્ટ હેવા સાત દુષ્ટાત્માહાય પોતાણે હારી નાવતો હા,ને તે તીયામાં ઓરાયને તીયે રતાં હા,તીયા તે માણાહાણે શેન્ની અવસ્થા પેલાણે કરતાં વધારે ખરાબ હોતી હા,તેહે ઈયા દુષ્ટ પેઢીણે ફણ હોઈ." 46 ઈસુ લોકોણે આજુ વાત કતો નો અતરામાં હેદા,તીયાણે મા તથા તીયાણે ભાહાવ બાયરે આવીને ઊભા હોતના,ને તીયણે હારી વાત કરને માંગતાના ;
47 તીયા કોયએ તીયાણે કય કા,"હેદા,તોરે મા તથા તોરે ભાહાવ બાયરે ઊભા હા,તે તોરે હારી વાત કરને માગતે હા," 48 ફણ હલા કઅનારાણે તીયે જવાબ આપતા કય કા,"મારે મા કીડ હા ?ને મારે ભાહાવ કીડ હા ?
49 તીયે પોતાણે શિષ્યોણી તરફ પોતાણે હાથ લાંબો કરીને કય કા,"હેદા મારે મા તથા મારે ભાહાવ !
50 કેહે કા મારે સ્વર્ગમાંણે બાપણે ઈચ્છા પ્રમાણે જી કોઈ કરે,તી જ મારો ભાહાવ,બેન તથા મા હા."