અધ્યાય- ૧૦
1
પૂઠી ઈસુયે પોતાણા બાર શિષ્યોહોય પાહી હાદીને અશુદ્ધ આત્માઓણે કાઢવાણો,ને ઘણાં પ્રકારના મંદવાડ ને ઘણા જાતણો રોગ મટાડવાણો અધિકાર તીણાહાય આપ્યો.
2
અને બાર પ્રેરિતોહાય નામ એ હા પેલો જે પિતર કવાતો હા,ને તીયાણે ભાહાવ આન્દ્રિયા; ઝબદીણે દીકરો યાકુબ,તથા તીયાણે ભાહાવ યોહાન ;
3
ફિલીપ ને બર્થોલ્મી ;થોમા ને માથ્થી દાણી ;અલ્ફીનો દીકરો યાકુબ ને થદ્દી;
4
સિમોન જો ઘણો ઝનુની માણહુ હોતનો ને યહૂદા ઇશ્કરિયોત,જે ઈસુણે પરસ્વાધીન કરવાણો હોતનો.
5
ઈસુએ તે બાર શિષ્યોહોય મોકનીને એવી આજ્ઞા આપી કા,"તુમે વિદેશીઓને માર્ગ નખે જાતા ને સમરૂનીઓણે કોઈ નગરમાં જાવણ ની.
6
ફણ તીયા કરતાં ઈઝરાયેલણા ઘરના ખોવાયને ઘેટાંહાય પાહી જાયા ;
7
તુમે જાતા જાતા એહે પ્રગટ કરા કા,"સ્વર્ગણે રાજ્ય પાહી આવ હા."'
8
માંદાહાય હારો કરા, મરીનાહાય જીવતે કરા,કોઢીયા માણહાય હારે કરા,ને દુષ્ટાત્માહાય કાઢા.તુમે મફત પામ્યે હા,મફત આપા.
9
હન,ચાંદી કા પિત્તળ તુમારે કમરબંધમાં નખે રાખતા ;
10
મુસાફરી હારૂ થેલો,બે આગીથે,ચંપાલે,નાકડી ફણ નખે નેતા ;કેહે કા મજુર પોતાણા પોષણને યોગ્ય હા.
11
જીયા જીયા નગરમાં કા ગામમાં તુમે જાહાં,તીયામાં યોગ્ય કાંણા હા તીયાણે તાયહા કરા,તીયેથી નીકલતા હુદી તીયાણે તીયે રયા.
12
ઘરમાં જાઈને તીણાહાય સલામ કયા.
13
જો તી ઘર યોગ્ય હોય તે તુમારે શાંતિ તીયા પાર રય ;ફણ જો તી ઘર યોગ્યની હોય તો તુમારે શાંતિ તુમારે ઉપાર પાછી આવી.
14
જી કોઈ તુમારે આવકાર ની કરે ને તુમારે વાતો ની ઉનાય તો તીયા ઘરમાંથી અથવા તીયા નગરમાંથી નીકલતા તુમે તીણી ધૂળ તમારે પગ પારથી ખેખરી નાખા.
15
હાય તુમાહાય હાચુંજ કતો હામ કા,ન્યાય સમયે દિહી સાદોમ ને ગમોરા દેશણા હાલ તીયા નગર કરતાં હેલ હોવી.
16
હેદા,વરુઓમાં ઘેટાણે જેવા હાય તુમાહાય મોકીનતો હામ ;તીયા તુમે સાપણે કાણી હોશિયાર ને કબૂતરણે કાણી સાલસ બનાહા.
17
તુમે માણાહાથી સાવધાન રયા ;કેહે કા તી તુમાહાય ન્યાયસભાને હપી,ને તીણાહાય સભાસ્થાનોમાં તુમાહાય કોરડા મારી.
18
તીણાહાય ને બિનયહૂદીઓણે માટે સાક્ષીણે અર્થે મારે નેદે તુમાહાય અધિકારીઓણે ને રાજાઓણે આગાલ નેઈ જવાય.
19
ફણ જીયા તે તુમાહાય હોપી તીયા તુમે ચિંતા ની કરા કા કાણી રીતે અથવા કાજા બોનીહી ; કેહે કા કાજા બોનવ તી તેજ ઘડીએ તુમાહાય આપીહી.
20
કેહે કા જી બોનત હા,તી તુમે નાથ ફણ બાપણો આત્મા તુમારેમાં રયને બોનતો હા.
21
ભાહાવ ભાહાવણે ને બાપ બાળકને મારી નાખવાણે હોપી દેય ને બાળકો મા-બાપણે હામે ઊઠીને તીણાહાય મારી નાખાવી.
22
મારે નામણે નેદે બધે તુમારે વિરુદ્ધ કરી,ફણ જી કોઈ છેન્ને હુદી ટકી તીજ તારણ પામી.
23
જીયા તી તુમાહાય એક નગરમાં સતાવણી કરી તીયા તુમે બીજામાં નાહી જાયા,કેહે કા તુમાહાય હાચુંજ કતો હામ કા માણાહાણે દીકરોહો આવી તીયે હુદી ઈઝરાયેલનાં બધાં નગરોમાં તુમે ફીરી ની વલાહા.
24
શિષ્ય ગુરુ કરતાં મોટો નાથ ને નોકાર પોતાણે શેઠ કરતાં મોટો નાથ.
25
શિષ્ય પોતાણે ગુરુ જેવો ને નોકાર પોતાણે શેઠ જેવો હોય તો તે જ ખણ હા.ખરણા માલીકણે તીણાહાય બાલઝબૂલ કયો હા,તો તીયણે ઘરના માણાહાય કતર વિશેષ કરીને તીણાહાય એહેજ કય ;
26
તીયા માટે તીણાહાય તુમે ઘાબરાતે નખા, કેહે કા ઉગાડ ની કરાય હેવ કાંઈ ઢાંકીન નાથ,ને પ્રગટ ની હોવે એવ કાય ગુપ્ત નાથ.
27
હાય તુમાહાય આંધારામા જી કતો કામ તી ઉજાલામાં કહય, તુમે કાનેહે જી ઉનાહા તી ધાબા ઉપારથી પ્રગટ કરાહા.
28
શરીરને જી મારી નાખત હા,ફણ આત્માણે મારી નાખી હકતે નાથ,તીયાથી બીતે નખા.ફણ તીયાણે કરતાં આત્મા ને શરીર હીયા બેણો નાશ કરી હકત હા.તીયાથી ઘાબરાયા.
29
કેહે ચકલીઓ બે પયહે વેચાતી કાયની ? ;તોયે ફણ તુમારે બાપણે ઈચ્છા વગાર તીયામાંથી એક ફણ જમીન પાર પડવાણી નાથ.
30
તુમારે માથાણે બધે નિબાલે ફણ ગણીને હા.
31
૩૧.તીયા હારુ ઘાબરાતે નખા ;ઘણી ચકલીઓ કરતાં તુમે મૂલ્યવાન હા.
32
માટે માણાહાય આગાલ જી કોઈ માને કબૂલ કરી,તીયાણે હાય ફણ મારે સ્વર્ગમાંણા બાપણે આગાલ કબૂલ કરીહી ;
33
ફણ માણાહાય આગાલ જી કોઈ મારે ઇનકાર કરી,તીયાણે હાય ફણ મારે સ્વર્ગમાણે બાપણે આગાલ ઇનકાર કરીહી.
34
એહે ની ધારા કા હાય પૃથ્વી પાર શાંતિ નાવણે આવો હામ ;શાંતિ તો ની ફણ તલવાર નેઈને આવો હામ.
35
કેહે કા પુત્રણે તીયાણે બાપણે વિરુદ્ધ,દીકરી તીયીણે માણે વિરુદ્ધ ને પુત્રવધુણે તીયેણે સાસુણે વિરુદ્ધ કરાવણે હાય આવો હામ.
36
માણાહાણે દુશ્મન તીયણે ઘરમાણોજ હોવી.
37
મારે કરતાં જી પોતાણી માં અથવા પોતાણે બાપ પાર વધારે પ્રેમ કરત હા તી મારે યોગ્ય નાથ ;ને દીકરા કે દીકરી પાર જે મારે કરતાં વધારે પ્રેમ કરત હા તી ફણ મારે યોગ્ય નાથ.
38
જી પોતાણે વધસ્તંભ ઊંચકીને મારે પાછાલ આવત નાથ તી મારે યોગ્ય નાથ.
39
જી પોતાણે જીવન બચાવત હા તી તીયાણે ખોઈ,મારે નેદે જી પોતાણે જીવન ગુમાવત હા તી તીયાણે બચાવી.
40
જી તુમારે આવકાર કરત હા તી મારે આવકાર કરત હા,તે મારે મોકીનનારણો ફણ આવકાર કરત હા.
41
જી કોઈ માણુહુ પ્રબોધકણો આવકાર કરત હા,કેહે કા તો પ્રબોધક હા,તો પ્રબોધકણે બદલો પામી ;ને જે કોઈ વ્યક્તિ ન્યાયીણે આવકાર કરતો હા,કેહે કા તો ન્યાયી હા,તો ન્યાયીણે બદલો પામી.
42
હાય તુમાહાય હાચુંજ કતો હામ કા શિષ્યણે નામમાં જી કોઈ ઈયા નાનામાંનાં એકણે માત્ર ઠંડા પાણીનો પ્યાલો પીણે આપી તો તીયાણે બદલો પામ્યા વગાર રયજ ની."