અધ્યાય 22

1 ઈસુએ પૂઠી તીણાહાય દ્રષ્ટાંતોમાં કય કા, 2 "સ્વર્ગણે રાજ્ય એક રાજાણે જેવ હા. જીયે પોતાણા ડિખરાણે લગ્નમાં ખાવાણો સમારંભ રાખ્યો. 3 ખાવાણે માટે મહેમાનોણે હાદણે તીયે પોતાણા ચાકરોણે મોકીન્ના, ફણ તીણાહાય આવણ હોવા કાયની. 4 પૂઠી તીયે બીજા ચાકરોણે મોકનીને કય કા, 'મહેમાનોણે કયા, "મારે ખાવાણ તૈયાર કદ હા, મારે બળદો ને પુષ્ટ પ્રાણીઓ કાપયાં હા ને બદી વસ્તુ તીયાર હા, વેવામાં આવા." 5 ફણ તીણાહાય તી ગણકાર્ય ની; તે પોતે પોતાણે વાટે ચાનિયા ગયા, કોઈ તીયાણે પોતાણે ખેતામાં ને કોઈ પોતાણે ધંદા પાર 6 બાકીણાહાય તીયાણે ચાકરોણે ધયરા ને તીયાણે અપમાન કરીને તીણાહાય મારી નાખયા. 7 એટલે રાજા ગુસ્સે હોવો, તીયે પોતાણ લસ્કર મોકનીને તે હત્યારાહાય નાશ કદા ને તીયાણે નગર બાલી નાખય. 8 પૂઠી તો પોતાણા ચાકરોને કય કા, 'વેવામાં ખાવાણ તીયાર હા ખર, ફણ મહેમાનો યોગ્ય નાથ. 9 ઈયા માટે તુમે રસ્તાણે નાકા પાર જાઆ ને જતરા તુમાહાય મીલે તતરાહાય વેવામાં હાદા.' 10 તિયાં ચાકરોએ બાર રસ્તાઓમાં જાઈને સારા નઠારા જતરા તીણાહાય મિલ્લાં તિયાં બદાહાય એકઠા કદા, એટલે મહેમાનોથી ફોજન સમારંભ ફરાઈ ગો. 11 મહેમાનોણે હેદણે હારું રાજા અંદર આવો, તિયાં તિણાહાય તિયે લગ્નોણો વસ્ત્રો પહેર્યા વાગારનો એક માણહાણે હેદી કાળયી. 12 તીયા તે તીયાણે કતો હા કા, ઓ ફાવાહા, તું વેવાણે વસ્ત્રો પહેર્યા વગાર ઈયે કેહે આવો?' તો ચૂપ રયો. 13 તીયા રાજાએ ચાકરોણે કય કા, તીયાણે હાથ પાગ બાદીને તીયાણે બાયરે અંદકારમાં ફેંકી દીયા; તીયે રડવ ને દાંત પીસવ હોય; 14 કેહે કા હાદીને ખણે હા, ફણ પસંદ કરીને થોડે હા." 15 તીયા પૂઠી ફરોશીઓએ જાઈને ઈસુણે કેવ રીતે વાતમાં ફસાવણે હીયા સબંદી મનસુબો કદો. 16 પૂઠી તીણાહાય પોતાણા શિષ્યોણે હીરોદિઓ સહીત તીયાણે પાહાય મોકનીને કહડાવ્ય કા, "ઉપદેશક, આમે જાણતા હામ કા, તું હાચો હા, સત્યથી ઈશ્વરણો મર્મ હિખીવતો હા ને તુ કોઈણે પરવા કરતો નાથ, કેહે કા તુ માણહા વચ્ચે પક્ષપાત કરતો નાથ. 17 એટલે તુમે કાજા દારતા હા? કૈસરને કર આપવાણો ઉચિત હા કાઈની, તી આમાહાય કઅ?" 18 ફણ ઈસુએ તીયાણે ભુડાઈ ઈરાદો જાણીને કય કા, "ઓ ઢોગીઓ, તુમે મારે પરીક્ષા કેહે કરતાં હા? 19 કરણે નાણું માને દેખાળા." તીયા તે એક દીનાર તીયાણે પાહાય નાવા. 20 ઈસુએ તીણાહાય કય કા. "ઈ સૂરત ને લેખ કીડાણે હા?" 21 તીણાહાય તીયે કય કા. 'કૈસારને,' તીયા ઈસુએ તીણાહાય કય કા જી હા તી કૈસરને, ને જી કૈસરને ઈશ્વરનાં તી ઈશ્વરને ફરી આપા. 22 ઈ ઉનાયને તે નવાય પામયા, ને તીયાણે મૂકીને જાતા રયા. 23 તીયેજ દિહી સદુકીયો, જીયા કતા હા કા મરણ પૂઠી પુનરુત્થાન નાથ, તીણાહાય તીયાણે પાહાય આવીને પૂછય. 24 ઓ ઉપદેશક, મુસાએ કય હા કા, જે કોઈ પુરુષ મરી જાય, તે તીયાણે ફાવાહા તીયાણે સ્ત્રીણે હારી વેવા કરીને પોતાણો ફાવાહાણે હારું વંશ ઉપજાવે." 25 તે આમારેમાં હાંત ફાવાહા હોતના, ને પેલાં વેવા કરીને મરી ગો. તો ની સંતાન હોવાથી પોતાણા ફાવાહાણે હારું પોતાણે પત્ની મૂકી ગો. 26 તીયા પરમાણે બીજો ને તીજો એહે સાતેય મરણ પામાં. 27 બદાહાથી છેન્ને તે સ્ત્રી ફણ મરણ પામી. 28 ઈયા માટે પુનરુત્થાન પામીના પેલાં સાતમાંથી તે કીડાણે પત્ની હોવી? કેહ કા તે બદાજ ફાવાહાયોણે પત્ની હોવની." 29 તીયા ઈસુએ જવાબ આપયો કા, "પવિત્રશાસ્ત્ર ને ઈશ્વરને પરાક્રમ ની જાયણાણે નીદે તુમે ફૂલ ખાતા હા. 30 કેહે કા પુનરુત્થાન પૂઠી તે વેવા કરતાં કા કરાવતાં કાયની, ફણ તે સ્વર્ગમાંણા સ્વર્ગદૂતો જેવા હોતા હા. 31 ફણ મરણ પામીનાહાય પુનરુત્થાન સબંદી, ઈશ્વરે જી તુમાહાય કય તી કાજા તુમાહાય કાયની વાંચ્ય? 32 હાય ઈબ્રાહીમણો, ઈસહાકણો, ને યાકુબણો ઈશ્વર હામ;' તો મરણ પામીનાહાય કાયની ફણ જીવતાઓણે ઈશ્વર હા." 33 માણેહે તી ઉનાયને તીયાણે બોદથી નવાઈ પામ્યા. 34 જીયા ફરોશીઓએ ઉનાય કા તીયે સદુકીઓણે મું બંદ કદે તીયા તે ફેગા હોવા. 35 તીયાણેમાંથી એક શાસ્ત્રીએ તીયાણે પરીક્ષા કરને હારું તીયાણે પૂછય કા, 36 "ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં બદાહાથી મોટી આજ્ઞા કાણી હા?" 37 તીયા ઈસુએ તીયાણે કય કા, "પ્રભુ તોરે ઈશ્વર પાર તું તોરે પુરા હૃદયથી, તોરે પુરા જીવથી ને તોરે પુરા મનથી પ્રેમ કર.' 38 પેલી ને મોટી આજ્ઞા એ હા, 39 બીજી આજ્ઞા હીયા જેવીજ હા, એટલે જેવો પોતા પાર તેવો પોતાણા પડોશી પાર તું પ્રેમ કર.' 40 એ બે અજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર ને પ્રબોધકોણો પાપો હા." 41 હવે ફરોશીઓ ફેગા મિલીના હોતના, તીયા ઈસુએ તીણાહાય એહે કય કા, 42 "ખ્રિસ્ત સબંદી તુમે કાજા દારતા હા? તે કીડાણે ડિખરો હા?" તીણાહાય તીયાણે કય કા, "દાઉદણો." 43 ઈસુએ તીણાહાય કય કા, તે પવિત્ર આત્મા વડે દાઉદ તીયાણે પ્રભુ કેહે કતો હા?' 44 જેહે કા, 'પ્રભુ ઈશ્વરે મારે પ્રભુણે કય કા, તોરે શત્રુઓણે હાય તોરે પાગા તળિયે કર તીયે હુદી તું મારે જમણે હાથે બેહે." 45 હવે જે દાઉદ તીયાણે પ્રભુ કતો હા, તો તી કેવી રીતે તીયાણે ડિખરો કવાય?" 46 એક ફણ વાતણે જવાબ કોઈ તીયાણે આપી હખીય કાયની, વલી તીયા દિવસથી કોઈએ તીયાણે કાંઈ પૂછવાણી હિંમત કરી ની.