2 તુમે ઈચ્છા રાખતે હાશે, ફણ તે તૃપ્ત કાયની હોતી, એટલે તુમે હત્યા કરતે હાશે ને ઝંખના રાખતે હાશે ફણ કાંઈ મેલવી હખતે કાયની ; તુમે લડાઈ ઝઘડા કરતે હાશે ; ફણ તુમારે પાહાય કાંઈ નાથ, કેહ કા તુમે માંગતે કાયની.
3 તુમે માંગતે હાશે, તી પામતે કાયની, કેહ કા તુમે પોતાણે મોજશોખ પાર ખર્ચી નાખવાણા ઈરાદાથી માગતે હાશે. 4 ઓ બેવફા નોકે, કેહ તુમે જાણતે કાયની કા, કા દુનિયાણે મિત્રતા ઈશ્વર પ્રત્યે દુશ્મનાવટ હાશે, હિયા માટે જી કોઈ દુનિયાણે મિત્ર હોણે માગતો હાશે, તો ઈશ્વરને વૈરી હાશે.
5 જો આત્માણે તુમાહાય આપડેમાં વસાવ્યો, તીયાણે તું પોતાણે જ કરવાણી ઈચ્છા રાખતો હાશે, હેવ શાસ્ત્રવચનમાં કત હાશે કા તી કેહ ફોકટ હાશે એહ તુમે થારતે હાશે? 6 ફણ તી તે વદારે કૃપાદાન આપતો હાશે, એટલે શાસ્ત્રવચન કત હાશે કા, ઈશ્વર અહંકારીહીય ધિક્કારતો હાશે, ફણ નમ્ર પાર કૃપા રાખતો હાશે.
7 એટલે તુમે ઈશ્વરને આધીન હોવા, ફણ શેતાનને હામાં હોવા, એટલે તે તુમારે પાહાયથી નાહાય જાય. 8 તુમે ઈશ્વરને પાહાય જાયા, એટલે તે તુમારે પાહાય આવી; ઓ પાપીઓ, તુમારે હાથ શુદ્ધ કરા ને ઓ બે મનવાલાહા તુમે તુમારે હૃદય પવિત્ર કરા.
9 તુમે ઉદાસ હોવા, શોક કરા ને રડા; તુમારે હાસ્ય શોકમાં બદલાય ને આનંદ ને બદલે ખેદ હોવે.
10 પ્રભુણે કાણી નમ્ર હોવા એટલે તો તુમાહાય ઊંચા કરાય. 11 ઓ ભાઈઓ ને બેનો, તુમે એકબીજાણે નિંદા કરતે નખા ; જી પોતાણે ભાઈણે નિંદા કરતે હાશે ને પોતાણે ભાઈણે દોષિત ઠરાવતે હાશે તી નિયમશાસ્ત્રણે ન્યાય કરતે હાશે ; ને જો તું નિયમશાસ્ત્રણે ન્યાય કરતે હાશે, તે તું નિયમશાસ્ત્રણો અમલ કરનારો કાયની ફણ તીયાણે ન્યાય કરનારો હાશે.
12 નિયમ આપનાર ને ન્યાય કરનાર એકુ જ હાશે, તો તે ઉદ્ધાર કરને ને નાશ કરને શક્તિમાન હાશે. ફણ તું કીડો હા કા બીજાણે ન્યાય કરતો હાશે ? 13 હવે ચાના, તુમે કતે હાશે કા, આજે ને કાને આમે ઇયા કા તે હેરામાં જાઈને તીયે એક વરહા હુદી રહું ; ને વેપાર કરીને લાભ મેલવુંહ.
14 હવે તુમે તે કાયની જાણતે કા કાને કાજા હોવાણ હાશે. તુમારે જિંદગી કીડા જેવી હાશે? કેહ કા તુમે તે ધુમસ્સ જેવે હાશે, કા જી થોડીકવારમાં દેખાતે હાશે ફૂટી ગાયબ હોય જાતે હાશે. 15 ફણ તીયાણે બદલે તુમારે એહ કવા જુજે, કા જો પ્રભુણે ઈચ્છા હોય, તે આમે જીવતે રહું ને એહ કા તેહ કરુહુ.
16 ૧૬.ફણ હવે તુમે તે ગર્વ કરીને બડાઈ કરતે હાશે, હે બધી બડાઈ ખોટી હાશે.
17 હિયા માટે જી ભલ કામ જાણતે છતાં કરતે કાયની તીયાણે પાપ નાગી
યાકુબનો પત્ર :