અધ્યાય: ૪

1 દરેક માણસ આમાહાય ખ્રિસ્તણે સેવકણેને ઈશ્વરણે મર્મણે પ્રગટ કરનારે કારભારીઓ માનવાણ.

2 ને બદે કારભારી એ વિશ્વાસુ હોવાણે હી બજ જરૂરીણ હા. 3 ફણ તુમે કા બીજા માણહે મારે ન્યાય કરાત.એ વિષે માને કાય ચિંતા નાથ.ને હાય પોતે બી પોતાણે ન્યાય કરતો નાથ.

4 કેહે કા માને પોતામાં કાય દોષ દેખાતો નાથ.ફણ હિયાથી હાય. ન્યાયી કરતો નાથ.ફણ મારે ન્યાય કરનાર તો પ્રભુ હા. 5 માટે તુમે સમય આગાલ, એટલે પ્રભુ આવે ત્યા હુદી,કાય બી ન્યાય નખે કરતે;તી ઓ અંધકાર ણે છુપી બાબતોણે જાહેર કરી,હૃદયણે ગુપ્ત ઈરાદા પ્રગટ કરી;તે સમયે દરેકણે પ્રશંશા ઈશ્વર તરફથી હોવી. 6 ભાઈઓ,મયે એ બદી વાત તુમારે હારું,ઉદાહરણ તરીકે માને પોતાણે ને આપોલસણે લાગુ પાડી હા.જિયાથી તુમે આમારેથી એવ હિખાત .કા ને જે નખવામાં આવ હા તીયાણે હદ ઓળગવાણી ની. એકણે પક્ષમાં રયને બીજાણે વિરુદ્ધ કોઈ બડાઈ ની કરે.

7 કેહે કા કિડ,તુમારેમાં ભેદ પાળતો હા. તોરે પાર એવ કાજા હા જે તે મફત પ્રાપ્ત કદ નાથ? જો તે મફત માં પ્રાપ્ત કદ હા.ને જાતે મેલીવ્ય હોય તેહે અભિમાન કેહે કરતો હા? 8 તુમે કિયારનાણે સંતુષ્ટ હોય ગયે હા.દ્રવ્યવાન બી હોય ગયે હા.આમારે વગાર તુમે રાજ કરને લાગેહા.આમારે બી ઈચ્છા એ જ હા કા તુમે રાજ કરાત કા જિયાથી આમે બી તુમારે હારી રાજ કરજે.

9 ને હાય વિચાર તો હામ કા,ઇશ્વરે આમે પ્રિરીતોણે જાણે કા છેલ્લા મરણદંડ પામનારા હોય હેવે દેખાયળે હાશે; કેહે કા આમે જગતણે ,સ્વર્ગદૂતોણે માણાહાણે આગલ તમાશો જેવે ખુલ્લાં હોવે હામ. 10 ખ્રિસ્તણે ફાગે આમે મુર્ખ,ફણ તુમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન હા.આમે નિર્બળ ફણ તુમે બળવાન; તુમે માન પામનારે, ફણ આમે અપામનાપામનરે હોવે હામ.

11 અમુ હુદી આમે ભુખ્યે, તરસ્ય વસ્ત્રો વગાર ને હામ.સતાવણે સહન કરતે હામ ને ઘરબાર વગાર ને હામ. 12 આમે હાથે કામ ને મહેનત કરતે હામ;નિંદા પામવા છતાં આમે આર્શીવાદ આપતે હામ;સતાવણી સહન કરતે હામ.

13 તિરસ્કૃત હોવા છતાંય વિનંતી કરતે હામ;આજ હુદી માનવ જગતથી ધિક્કાર પામીને ને કચરા જેવે હામ. 14 હાય તુમાહાય સરમાવવા ફાગુ એ બદી વાત નખતો નાથ;ફણ તુમાહાય મારે પ્રિય બાળકો હમજીને શિક્ષણ આપતો હામ.

15 જો કા તુમાહાય ખ્રિસ્તમાં દસ હજાર શિક્ષકો હોય.તો બી તુમાહાય ઘણા પિતા નાથ;કેહે કા ખ્રિસ્ત ઈશુમાં સુવાર્તા દ્રારા હાય તુમારે પિતા હોવો હામ.

16 ને હાય તુમાહાય વિનંતી કરતો હામ કા, તુમે મારે અનુયાયીઓ હોવા. 17 મયે તિમોથીણે તુમારે પાહી મોકનીનો હા, તે ખ્રિસ્તમાં મારે પ્રિય તથા વિશ્વાસુ પુત્ર હા.જેહે હાય દરેક જગ્યાએ બદે વિશ્વાસી સમુદાયમાં હિખીવતો હામ.તેહે તે ખ્રિસ્તમાં મારે માર્ગો વિષે તુમાહાય સ્મરણ કરાવી.

18 જાણે કા તુમારે પાહી પાછો આવવાણો ની હોય હેવ હમજીને તુમારેમાંણે કતરેક અભિમાની હોય ગયે હા. 19 ફણ પ્રભુણે ઈચ્છા હોય. તો હાય તુમારે પાહી વેલો આવીહી, ને અભિમાની હી હાય બોનાવ ની,ફણ તિણે સામર્થ્ય હેદી નેહી.

20 કેહેકા ઈશ્વરણે રાજ્ય બોનવામાં નાથ.ફણ સામર્થ્ય માં હા.

21 તુમારે કાજા ઈચ્છા હા? હાય તુમારે પાહી સોટી નેયને આવ કા, પ્રેમભાવે કા નમ્રભાવે આવ?