અધ્યાય ૧૫

1 ૧. હવે ભાઈઓ ને બહેનો, જે સુવાર્તા મયે તુમાહાય પ્રગટ કદી હા, જીયાણે તુમાહાય બી સ્વીકારી હા ને જીયામાં તુમે સ્થિર બી રયે હા.

2 ૨. જે વચનો મયે તુમારે આગાલ પ્રગટ કદે હા તીયાણે તુમે અનુસરતે હા ને કલ્પનિક વિશ્વાસ તુમે કરતે તીયાજ ઉદ્ધાર પામાંહાત, તે સુવાર્તા હાય તુમાહાય જણાવતો હામ. 3 ૩. કેહેકા જી માને પ્રાપ્ત હોવ હા, તી મયે તુમાહાય પેલ્લા આપી દેદ હા કા શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણે પાપણે હારું મરણ પામ્યો ;

4 ૪. વલી શાસ્ત્રવચનો પ્રમાણે ઈસુણે દફનાવવામાં આવો ને તીજે દિહી તો સજીવન હોવો.''' 5 ૫. કેફાણે ને પૂઠી શિષ્યોણે તીયે દર્શન આપ્ચ.

6 ૬. ત્યાર પૂઠી પાંન્સો કરતા વદારે ભાઈઓ આગાલ એકુજ સમયે તો પ્રગટ હોવો; તીણેમાણે ખણે આજુ હુદી જીવતા રયા હા, ફણ કતરાક મરી ગયા હા.

7 ૭. તીયા પૂઠી યાકુબણે ને પૂઠી બદાજ પ્રેરિતોણે ઈસુએ દર્શન આપ્ચ. 8 ૮. બદાહાથી છેન્ના જેહે અકાળે જન્મીયો હોય તેહે માને બી ઈસુએ દર્શન આપ્ચ.

9 ૯. કેહેકા પ્રેરિતોમાણે બદાહાય કરતા હાય નાનો હામ; ને હાય પ્રેરિત ગણાવા ફણ લાયક નાથ, કારણ કા મયે ઈશ્વરણે મંડળીણે સતાવણી કદની. 10 ૧૦. ફણ હાય જો હામ તો ઈશ્વરણે કૃપાથી હામ; મારે પાર તીયાણે જે કૃપા હા તીયા વિનાકારણ હોવી નાથ, ફણ તી બદાહા કરતા મયે વદારે મહેનત કદી; મયે તે નાથ ફણ ઈશ્વરણે જે કૃપા મારે પાર હા તીયા નેદે.

11 ૧૧. હાય કા તી, એહે આમે સુવાર્તા પ્રગટ કરતે હામ, ને તીયા પાર તિણાહાય વિશ્વાસ કદો હા. 12 ૧૨. ને ખ્રિસ્ત મરણ પામીનાહા માંથી સજીવન હોવો હા. એવ જો પ્રગટ કરાય, તો તુમારે માણે કતરેક એહે કતે હા કા,`મરણ પામીનાહાય પુનરુસ્થાન નાથ?

13 ૧૩. ફણ જો મરણ પામીનાહાય પુનરુસ્થાન નાથ તો ખ્રિસ્ત ફણ સજીવન હોવો નાથ.

14 ૧૪. ને જો ખ્રિસ્ત સજીવન હોવો નાથ. તો આમે જો ઉપદેશ કરતે હા તો તે વ્યર્થ હા, ને તુમે જો વિશ્વાસ કરતે હા તો ફણ વ્યર્થ હા. 15 ૧૫. ને આમે ઈશ્વરણે સાક્ષીઓ કરતે હામ, કારણકા આમે ઈશ્વર વિશે એવી સાક્ષી આપી,કા તિણાહાય ખ્રિસ્તણે સજીવન કદો, ફણ જો મરીને ઉઠતે નાથ, તો ઈસુણે બી સજીવન કરવામાં આવો નાથ.

16 ૧૬. કેહેકા જો મરીનાહાય પુનરુસ્થાન નાથ, તો ખ્રિસ્ત બી સજીવન હોવો નાથ.

17 ૧૭. ને જો ખ્રિસ્ત સજીવન હોવો નાથ, તો તુમારે વિશ્વાસ વ્યર્થ હા ; આજુ હુદી તુમે તુમારે પાપ માં જ હા. 18 ૧૮. ને ખ્રિસ્તમાં જી હુવી ગયે હા તી ફણ નાશ પામીયે હા.

19 ૧૯. જો કેવળ ઇયા જીવન ફાગુ જ આપણે આશા ખ્રિસ્તમાં હા, તો બદાહા માણહા કરતા દયાપાત્ર હામ. 20 ૨૦. ફણ હવે ખ્રિસ્ત મરણ પામીના માંથી સજીવન હોવો હા. ને તો હુવી ગયે હા તીણે મા પ્રથમ ફળ હોવો હા.

21 ૨૧. કેહેકા મરણથી મરણ હોવ, હેવીજ રીતે માણહાથિ મરીનાણે પુનરુસ્થાન ફણ હોવ હા. 22 ૨૨. કેહેકા આદમ મા બદેજ મરતે હા, તેહે ખ્રિસ્તમાં બદેજ સજીવન હોવી.

23 ૨૩. ને દરેક પોતપોતાણે અનુક્રમે;ખ્રિસ્ત પ્રથમ ફળ, તીયા પૂઠી જીયા તો આવી તીયા જી ખ્રિસ્તણે હા તિણાહાય સજીવન કરવામાં આવી. 24 ૨૪. જીયા ખ્રિસ્ત ઈશ્વરણે એટલે પોતાણે રાજ્ય હોફિ દેય, તીયા બદી સત્તા, સર્વ અધિકાર ને પરાક્રમ નષ્ટ કરી તીયા અંત આવી.

25 ૨૫. કેહેકા બદાજ શત્રુઓણે તો પોતાણે પાગ નીચે છૂદી ની નાખે, તીયા હુદી તીયે રાજ કરવા જોજે.

26 ૨૬. જો છેન્ના શત્રુ નાશ પામી તો તે મરણ હા. 27 ૨૭. કેહેકા ઈશ્વરે પોતાણે પગ નીચે બદાહાય આદીન કદે હા; ફ્ણ જિયા તિયે ક્ય કા, ' બદજ આધીન કરાત હા , તિયા બધા હાય આધીન કરનારા જુદા હા, તી સ્પષ્ટ દેખાત હા."'

28 ૨૮. ફ્ણ જિયા બદેજ તિયાણે આધીન કરાય, ઇસુ આધીન હોવનાણા હાય આધીન ની હોવે. ફણ પિતાણે આધીન હોવી હિ હાર કા ઈશ્વર સર્વમાં સર્વોચ્ચ હોવો. 29 ૨૯. જો એવ ની હોય તો જી મરણ પામીનાહાય ફાગુ બાપતિસ્મા પામ્યે, તિણાહાય કાજા હોવી ? ને જો મરીનાહાય પુનરુસ્થાન નાથ તો મરીનાહાય ફાગ તિ કાજા ખન્ને બાપતિસ્મા પામતે હા?

30 ૩૦. આમે ફ્ણ વારવાર જોખમમાં કાજા ખન્ને પળતા હામ ? 31 ૩૧. ખ્રિસ્ત ઇસુ આપણો પ્રભુમાં તુમારે વિષે મારે જો આનંદ હા તિયાણે ખાતરીથી કતો હામ કા, હાય દિનપ્રતિદિન મરતો હામ.

32 ૩૨. જો એફેસસમાં જંગલી જાનવરોણે હારી વિડાયો તો માને કાજા લાભ હા? ને જો મરીનાહાય પુનરુસ્થાન નાથ તો આપળે ખાતે હા કા પીતે હા હિયા માં કાજા ખોટ હા. કેહેકા કાને મરવાણે તે હામ ને. 33 33. ખાસ યાદ રાખા; ખરાબ સંગત હારા આચરણ ને બગાળતો હા.

34 ૩૪. ન્યાયી સભાનતાથી જીવા ને પાપ કરતે નખા. કેહેકા ક્તરેક ઈશ્વર વિષે અજ્ઞાની હા; હિ તુમે શરમાવવા ફાગુ કતો હામ. 35 ૩૫. ફ્ણ કોઈ કતો હા કા મરીને કેવી રીતે પુનરુસ્થાન પામે ? ને કેવ શરીર ધારણ કરીને આવતો હા ?

36 ૩૬. ઓ નિબૃદ્ધિ , તુ જી વાવતો હા તી જો મરે ની તે તિયાણે જીવન બી પ્રાપ્ત હોવ નાથ. 37 ૩૭. જી શરીર હોવાણ નાથ તી તે વાત્ય હા, ફણ તી કેવળ દાણા, કદાચ ઘઉંણે કા બીજા કોઈ અનાજણે.

38 ૩૮. ફ્ણ ઈશ્વર પોતાણે ઇચ્છા પ્રમાણે તિયાણે શરીર આપતો હા, ને પ્રત્યેક દાણાણે પોતાણે શરીર આપતો હા.

39 ૩૯. બદાજ દેહ એકુંજ જાતણા નાથ, ફણ માણાહાય દેહ જુદો હા, પશુઓણે જુદો ને માછનાહાય જુદો તેહે જ પક્ષીઓણે દેહે બી જુદો હા. 40 ૪૦. સ્વર્ગીય શરીરો હા તેહે જ પૃથ્વી પારણે શરીરો ફણ હા. સ્વર્ગીય શરીરોણે વૈભવ જુદો હા, ને પૃથ્વી પારણે શરીરણે વૈભવ જુદો જ હા.

41 ૪૧. સૂર્યણે વૈભવ જુદો. ને ચંદ્રણે વૈભવ જુદો. તેહે જ ચમકતા તારાઓણે મહિમા ફણ જુદીજ હા. કેહેકા ચમકતા તારા તારામાં ફણ ફિરતા હા. 42 ૪૨. મરીનાહાય પુનરુત્થાન ફણ એવ હા ; જી દફનાવાય તી નાશવંત હા, ને જી સજીવન કરાય હા તી સદાકાળ હુદી ટકનાર હા.

43 ૪૩. અપમાનમાં વાવત હા, મહિમામાં ઉઠાડાત હા; નિર્બળતા મા વવાય, પરાક્રમ મા ઉઠાડાય.

44 ૪૪. ભૌતિક શરીર વાવાત હા ને આત્મિક શરીરમાં સજીવન કરાત હા; ને જો ભૌતિક શરીર મા હા તો આત્મિક શરીર ફણ હા. 45 ૪૫. નખીન હા કા,' પેલ્લો માણહ આદમ સજીવ જીવંત પ્રાણી હોવો, છેન્ના આદમ જીવન દાયક આત્મા હોવો.

46 ૪૬. આત્મિક પેલ્લ હોત નાથ, ભૌતિક પેલ્લા પૂઠી આત્મિક. 47 ૪૭. પેલ્લા માણહ પૃથ્વીણે માટીણે બનીને હોતન, બીજ માણહ સ્વર્ગથી આવનાર પ્રભુ હા.

48 ૪૮. જો માટીણે હા તેવા જ જી માટીણે હા તી ફણ હા, ને જો સ્વર્ગીય હા તી જેવે હા તેવેજ તી સ્વર્ગીય હા તી ફણ હા.

49 ૪૯. આપળે જેહે માટીણે પ્રતિમા ધારણ કરતે હા તેહે સ્વર્ગીય સ્વરૂપ બી ધારણ કરહુ. 50 ૫૦. હવે ભાઈઓ, હાય ઈ કતો હામ કા, માસને લોહી ઈશ્વરણે રાજ્યણે વારસ હોઈ અખતે નાથ; તે હે જ વિનાશીપણ અવિનાશી પણાણે વારસો પામી અખવાણે નાથ

51 ૫૧. હેદા ,હાય તુમાહાય મર્મ ક્તો હામ; આપળે બદે હું વુહું ની, છેન્ના રણશિંગળ વાગાળતા જ ફણ એક ક્ષણમાં આખણે પલકારામાં આપળે બદલાઈ જા હુ . 52 ૫૨. કેહેકા રણશિંગળ વાગી,તીયા મરીને અવિનાશી હોઈને ઉઠી ને આપળે સ્વરૂપ બદલાઈ જાય.

53 ૫૩. કેહેકા ઇ વિનાશી અવિનાશી પણું ધારણ કરી ને ઇ મરનારે અમર પણ ધારણ કરી. 54 ૫૪. જીયા ઈ વિનાશી અવિનાસીપણ ધારણ કરી, ને ઈ મરણ અમરપણ ધારણ કરી, તીયા ઈ નખીની વાત પૂર્ણ હોવી કા, 'મરણ જયમાં ગરક હોવી ગ હા.'''

55 ૫૫. અરે મરણ, તોરે પરાક્રમ કાશે હા? અરે મરણ, તોરે ડંખ તે પાપ કાશે હા; 56 ૫૬. મરણણે ડંખ તે પાપ હા; ને પાપણે સમર્થ્ય નિયમશાસ્ત્ર હા ;

57 ૫૭. ફણ ઈશ્વર જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે નેદે આપણાહાય વિજય આપતો હા, તીયાણે આભરસ્તુતિ હોવે. 58 ૫૮. ને મારે પ્રિય ભાઈઓ, તુમે સ્થિર ને દ્રઢ હોવા ને પ્રભુણે કામમાં તલ્લીન રયા, કેહેકા તુમે જાણતે હા કા પ્રભુમા તુમારે કામ નિષ્ફળ નાથ