અધ્યાય -૧૨

1 ૧ હવે, ભાઈઓ,આત્મિક દાનો વિષે તુમે અજાણ્યે રત હેવી મારે ઈચ્છા નાથ.

2 ૨ તુમે જાણતે હા કા,તુમે વિદેશી હોતને,તિયા જેહે કોઈ તુમાહાય દોરી જાય તેહે મુંગી મૂર્તિણે પાછાલા તુમે દોરવાઈ જાતને.

3 ૩ ને હાય તુમાહાય જાણીવતો હામ કા,ઈશ્વરણે આત્મિક બોનનારો કોઈ માણહ ઇસુણે શાપપાત્ર કતો નાથ;ને કોઈ માણહ,પવિત્ર આત્મા વગાર,ઇસુ પ્રભુ હા;હેવ કઈ અખતો નાથ. 4 ૪ કૃપાદાનો અનેક પ્રકારણે હા તો બી આત્મા તો એકણે એકુજ હા;

5 ૫ સેવાઓ અનેક પ્રકારની હા,ફણ પ્રભુ એકણે એકુજ હા.

6 ૬ કાર્યો અનેક પ્રકારણે હા,ફણ ઈશ્વર એક ણે એકુજ હા. 7 ૭ ફણ આત્માણે સ્પષ્ટીકરણ પ્રત્યેકણે સામાન્ય ઉપયોગણે ફાગ આપાયન હા.

8 ૮ કેહેકા એકણે આત્માથી ને જ્ઞાનણે વાત આપાયની હા;તો કોઈણે હિયાજ આત્માથી વિદ્યાણે વાત આપાયની હા. 9 ૯ કોઈણે હેજ આત્માથી વિશ્વાસ;ને કોઈણે હેજ આત્માથી હારે કરવાણે કૃપાદાન;

10 ૧૦ કોઈણે પરાક્રમી કામ કરવાણ; ને કોઈણે પ્રબોધ કરવાણ;કોઈણે આત્માણે પારીખ વાણ ને જાણવાણ, કોઈણે અલગ-અલગ ભાષા બોનવાણ ને કોઈણે ભાષાંતર કરવાણ કૃપાદાન આપાયન હા.

11 ૧૧ ફણ પોતાણે ઈચ્છા પ્રમાણે બદાહાય કૃપાદાન વેચી આપનાર ને બદે શક્ય કરનારણે હે ને હે જ આત્મા હાશે. 12 ૧૨ કેહેકા જેહે શરીર એક હા,ને તિણે અંગો ખણે હા,તિ એક શરીરણે અંગો ખણા હોવા છતાં બદાહાય અંગો મિલીને એક શરીર હાશે,તેહે ખ્રિસ્ત ફણ હા.

13 ૧૩ કેહેકા આપળે યહુદી કા ગ્રીક,દાસ કા સ્વતંત્ર,બદે એકુજ શરીરમાં ને એક આત્માથી બાપતિસ્મા પામ્યે;ને બદાહાય એક આત્મા પ્રદાન કરવામાં આવે હાશે. 14 ૧૪ ફણ શરીર તે એક અંગણે નાથ,ફણ ખણા અંગોણે હા.

15 ૧૫ જો પાગ કઈકા,હાય હાથ નાથ હિયા ફાગ હાય શરીરણો નાથ,તો તિયાથી તો શરીરણે નાથ?

16 ૧૬ જો કાન કય કા,હાય આંખ નાથ ફણ હાય શરીરણે નાથ,તે તો શરીરણો નાથ?

17 ૧૭ જો આખજ શરીર આંખ હોય તો કાન કાશે હોય? ને જો આખજ શરીર કાન હોય તો જ્ઞાનેન્દ્રિય કાશે હોય? 18 ૧૮ ફણ હવે ઈશ્વર બદાજ અંગણે પોતાણે મરજી પ્રમાણે શરીરમાં ગોઠીવિયે હા.

19 ૧૯ જો બદે એકુજ અંગ હોય,તો શરીર કાશે હોય?

20 ૨૦ ફણ હવે અંગો ખણે હા ફણ શરીર એકુજ હા. 21 ૨૧ આંખ હાથણે કઈ અખતી નાથ કા માને તોરે જરૂર નાથ;ને માથ પગણે કઈ અખત નાથ કા,માને તોરે જરૂર નાથ.

22 ૨૨ વલી શરીરણે જે અંગો ઓછા માનપત્ર દીસે હા તિણે વધારે અગત્ય હા;

23 ૨૩ શરીરણે જો ભાગ નબળો દિસતો હા.તીયાણે આપળે માન આપતે હામ;ને એહે આપળે કદરૂપા અંગોણે વધારે શોભાયમાન કરાત હા.

24 ૨૪ આપળે સુંદર અંગોણે એવી જરૂર નાથ.ફણ જિયાણે માન ઓછ હોતન તીયાણે ઇશ્વરે વધારે માન આપીને શરીરમાં ગોઠીવિય હા. 25 ૨૫ એવ કા શરીરમાં ફૂટ ની પડે,ફણ અંગો એકબીજાણે એક સરખી કાળજી રાખે.

26 ૨૬ ને જો એક અંગ દુઃખી હોય,તો તીયાણે હારી બદાજ અંગો ફણ દુઃખી હોતા હા;ને જો એક અંગણે માન મિલે,તો તીયા હારી બદાજ અંગો ખુશી હોતા હા.

27 ૨૭ ને હવે તુમે ખ્રિસ્તણે શરીર,ને તીયાણે જુદાં-જુદાં અંગો હાશે. 28 ૨૮ ઇશ્વરે મંડળીમાં કતરાકણે નિમ્યે હા,તી ઈયા પ્રમાણે હા;પ્રથમ પ્રિરીતો,બીજા પ્રભોધક,ત્રીજા ઉપદેશક પુઠી પ્રરાક્રમી કામો કરનારે,પુઠી સાજાપણાણે કૃપાદાનો,સહાયકો,વહીવટકર્તાઓ

ને વિવિધ ભાષા બોનનારે.

29 ૨૯ ને બદા પ્રિરીતો હા?ને બદા પ્રબોધક હા?ને બદા ઉપદેશકો હા?ને આપળે બદા પરાક્રમી કામો કરતે હામ. 30 ૩૦ ને બદાહાય સાજા કરવાણે કૃપાદાન હા? ને બદાહાય વિવિધ ભાષાઓ બોનવાણ હા?ને બધે ભાષાંતર કરતે હા?

31 ૩૧ જી કૃપાદાન વધારે ઉત્તમ હા તીયાણે પ્રાપ્ત કરવાણી ઉત્કઠાં રાખા;તો બી હાય તુમાહાય હી ઉત્તમ માર્ગ દેખાળતો હામ