અધ્યાય- ૧૦

1 ૧ મારે ભાઈઓ,હાય ઈચ્છતો નાથ કા તુમે ઈયા બાબત વિષે અજાણ્યે રત કા,આપણે બદા પૂર્વજો વાદળાંણે છાયા નીચે સમુદ્રમાં હોય ને પાર હોવા;

2 ૨ તી બદે મુસાણે અનુયાયી હોવાણે વાદળામાં ને સમુદ્રમાં બાપતિસ્મા પામ્યે.

3 ૩ બદાહાય એકુજ આત્મિક અન્ન ખાદ,

4 ૪ તિયા બદાહાય એકુજ આત્મિક પાણી પીદ; કેહેકા તિણે પાછાલ ચાલનારે આત્મિક ખડકણે પાણી તીણાહાય પીદ; તો ખડક તો ખ્રિસ્ત હોતનો. 5 ૫ ફણ તિણેમાંણે કતરાહાક પાર ઈશ્વર પ્રસન્ન નાથ હોતનો, ને તી અરણ્યમાં મરી ગયે.

6 ૬ જેહે તી બદે દુષ્ટ વસ્તુઓણે વાસના રાખનારે હોતને તેવે આપણે ની હોવા જોજે,તિયા ફાગ ઈ વાત આપણે હારું ચેતવણીરુપ હોતની. 7 ૭ જેહે તિણેમાણે કતરેક મૂર્તિપૂજક હોવે,તેવે તુમે ની હોવા; નખીન હા કા,લોકો ખાણે ને પીણે બેઠે,ને ઉઠી ને નાચણે લાગે.

8 ૮ જેહે તિણેમાણે કતરાકહી વ્યભિચાર કદો,ને એક દિહીમાં ત્રેવીસ હજાર મરી ગયે,હેવ આપણે ની કરવાણ. 9 ૯ જેહે તીણેમાંણે કતરાકહી ખ્રિસ્તણે કસોટી કદી,ને સાપથી નાશ પામ્યે,તેહે આપળે ઈશ્વરણે કસોટી કરજે ની.

10 ૧૦ વલી જેહે તીણેમાણે કતરેક કચકચ કદી,ને સંહારકે તિણે સંહાર કદો,હેવી કચકચ તુમે નખે કરતે. 11 ૧૧ હવે તી બદ તિણે પાર આવી પયળ તી તે આપણાહાય હમજે તિયા ફાગ હોવ; જીણે પાર યુગોણે અંત આવણે લાગો હા બોધ આપણાહાય મિલે તિયા ફાગ તી નખવામાં આવ હા.

12 ૧૨ ને જે કોઈ પોતાણે સ્થિર ઉભો હમજતો હા,તે તો પળે ની તિયા ફાગ તીયે સાવચેત રવાણ.

13 ૧૩ માણહ સહન ની કરી અખે તેવ કોઈ બી પરીક્ષણ તીણહાય હોત નાથ. વલી ઈશ્વર વિશ્વાસુ હા,તી તુમારે શક્તિ ઉપરાંત પરીક્ષણ તુમારે પાર આવવા દેતો નાથ;ફણ તુમે તી સહન કરી અખાત,ને પરીક્ષણ હારી છુટકારોણે માર્ગ ફણ રાખી. 14 ૧૪ હિયા ફાગુ,મારે પ્રિયજન,મૂર્તિપૂજાથી તુમે નાહી જાયા.

15 ૧૫ તુમે હમુજક માણહેને હમજીને,હાય એ તુમાહાય કતો હામ તુમે મારે વાતણે વિચાર કરા.

16 ૧૬ આશીર્વાદણે જો પ્યાલા પાર આપણે આશીર્વાદ માગતે હામ,તી ખ્રિસ્તણે રક્તમાં હારી મિલીને ફાગ નાથ નેતે?આપળે જે રોટલી ફાગતે હામ,તી ખ્રિસ્તણે શરીરમાં હારી મિલીને ફાગ નાથ નેતે?

17 ૧૭ રોટલી એકુજ હા,ને આપળે ખણે હા છતાં એક શરીરરુપ હા.કેહેકા આપળે બદે એકુજ રોટલીણે ફગીદાર હાશે. 18 ૧૮ જે જાતિ ઈઝરાયલી હા તીણાહાય હેદા;ને યજ્ઞ બલિદાન ખાનારો યજ્ઞવેદીણે સહભગી નાથ?

19 ૧૯ તો હાય કાજા કતો હામ કા? મૂર્તિણે પ્રસાદી કાણી હા?ને મૂર્તિ કાણી હા? 20 ૨૦ ને, ફણ હાય કતોહામ કા,વિદેશીઓ જી બલિદાન આપતે હા તી તો ઇશ્વરણે નાથ,ફણ દુષ્ટત્માણે આપતે હા.તુમે તિણે સંગ નખે કરતે,હેવી મારે ઈચ્છા હા.

21 ૨૧ તુમે પ્રભુણે પ્યાલા હારી દુષ્ટત્માઓણે પ્યાલો પી શકતા નાથ;તેહેજ તુમે પ્રભુણે ખાવાણા હારી દુષ્ટત્માઓણે ખાવાણાણે ફાગીદાર હોઈ અખતે નાથ,

22 ૨૨ તો આપળે પ્રભુણે ચીળવતે હામ? ને આપળે તિયા કરતા વદારે બળવાન હા? 23 ૨૩ બદીજ વસ્તુ ઉચિત હા; ફણ બદી ઉપયોગી નાથ,ને બદી જ વસ્તુ ઉચિત હા;ફણ બદી ઉન્નતિકારક નાથ.

24 ૨૪ માત્ર પોતાણે જ ની,ફણ દરેક બીજાણે હિત હેદવાણ. 25 ૨૫ જી કાઈ બજારમાં વેચાત હા,તી તે પ્રેરકબુદ્ધિણે ખાતર કાઈ બી પુછપરછ વગાર ખાજા;

26 ૨૬ કેહેકા પૃથ્વીણે તિયામાણ બદજ પ્રભુણે હા.

27 ૨૭ જો કોઈ અવિશ્વાસી તુમાહાય નિમંત્રણ આપે ને તુમે જાણે ઈચ્છા રાખતે હોય,તો તુમારે આગાલ જી કાઈ પીરસવામાં આવે તી પ્રેરકબુદ્ધિણે ખાતર કાઈ પૂછપરછ કદા વગાર ખાજા. 28 ૨૮ ફણ જો કોઈ તુમાહાય કય કા,તી મૂર્તિણે પ્રસાદ હા,તો જીયે તી દેખાયળ તિયા ખાતુર,ને પ્રેરકબુદ્ધિણે ખાતર તી નખે ખાતે,

29 ૨૯ હાય જે પ્રેરકબુદ્ધિણે કતો હામ,તે તોરે પોતાણે ની,ફણ બીજા વ્યકિતણે કેહેકા બીજાણે પ્રેરકબુદ્ધિથી મારે સ્વતંત્રતાણે ન્યાય કેહે હોત હા?

30 ૩૦ જો હાય આભારપુર્વક તી ખાવા માં ફાગીદાર હોવ,તો જિયાણે હારું હાય આભાર માનતો હામ,તિયા વિષે મારે નિંદા કેહે કરવામાં આવતી હા? 31 ૩૧ ને તુમે ખાયા ને,પિયા ને,જે કાંઈ કરાત તી બદ ઈશ્વરણે મહિમાણે અર્થ કરા.

32 ૩૨ તુમે યહુદીઓણે,ગ્રીકોણે કા ઈશ્વરણે વિશ્વાસી સમુદાયણે અવરોધરુપ ની હોયા;

33 ૩૩ તી ઉદ્ધાર પામાત ને જેહે હાય બી બદીજ બાબત બદાહાય ખુશ રાખીને મારે પોતાણે ની,ફણ ખણાહાય હિત હેદ તો હામ,તેહેજ તુમે કરા.