2 ૨ જો કા હાય બીજાહાય દ્રષ્ટિમાં પ્રેરીત ની હોઉં,તો બી નિશ્રે તુમારે નજરે તો હામ,કેહેકા પ્રભુમાં તુમે મારે પ્રેરીતપદણે પુરાવો હા. 3 ૩ માને પૂછનારાહાય મારે ઓજ પ્રત્યુત્તર હા;
4 ૪ ને આમાહાય ખાવાણો ને પીવાણો અધિકાર નાથ?
5 ૫ ની જેવો બીજા પ્રેરીતોણે,પ્રભુણે ભાઈઓણે ને કેફાણે હા તેવો માને બી વિશ્વાસી સ્ત્રીણે હારી નેઈને ફિરવાણો અધિકાર નાથ?
6 ૬ એટલે કા ઘંઘો રોજગાર કરીને ગુજરાન ચાનીવવાણ કેવળ મારે ને બાર્નાબાસણે ફાગ જ હા? 7 ૭ હેવો કાણો સિપાઈ હા કા તો પોતાણે ખર્ચાથી લડાઈ માં જાતો હા? દ્રાક્ષાવાળી રોપીને તીયાણે ફળ કિડ ખાત નાથ? ને કોઈ જાનવર પાલીને તીયાણે દૂધળે ઉપયોગ કરતો નાથ?
8 ૮ હી વાત કાજા હાય માણહાયણે વિચારથી કતો હામ? ને નિયમશાસ્ત્ર ફણ હી વાત કત નાથ? 9 ૯ કેહે કા મુસાણે નિયમશાસ્ત્રમાં નખીન હા,કા પારે ફિરનાર બલજાહિ મુ પાર જાળી ની બાંધ. ને એવી આજ્ઞા આપવામાં ને ઈશ્વર બલજાહાય ચિંતા કરતો હા?
10 ૧૦ કા વિશેષ આપળે નેધે તો એહે કતો હા? આપણે નેધે તી નખ્ય હા.કા જે ખેડતોહા તો આશાથી ખેડતો હા ને જો મસળ તો હા તો ફળ પામવાણી આશાથી તી કરા.
11 ૧૧ જો આમે તુમારે ફાગ આત્મિક બાબતો વાવી હા,તો આમે તુમારે શરીર ઉપયોગી બાબતો લણીએ હી કાઈ વધારે પળત કવાય? 12 ૧૨ ને બીજે તુમારે પારનો ને હકણે લાભ નેતે હા તો તિણે કરતા આમે વિશેષ દાવેદાર નાથ કા? તો બી એ હકણો આમે ઉપયોગ કદો નાથ,ફણ ખ્રિસ્તણે સુવાર્તાણે કાઈ અટકાવરુપ ની હોજે તિયા ફાગ આમે બદે સહન કરતે હામ.
13 ૧૩ હી તુમે નાથ જાણતે કા જી બદે ભક્તિસ્થાનમાં સેવાણે કામ કરતે હા તી બદે સભાસ્થાનણે ખાતે હા; ને જી બદે યજ્ઞવેદીણે સેવા કરતો હા,તી બદે યજ્ઞવેદીણે અર્પણણે ભાગીદાર હા.હી તુમે નાથ જાણતે?
14 ૧૪ એહેજ પ્રભુએ ઠરાવ્ય હા,કા જી બદે સુવાર્તા પ્રગટ કરતે હા,તી બદે સુવાર્તાથી પોતાણે ગુજરાન આનિવતે. 15 ૧૫ ફણ એવો કોઈ વહીવટ મયે નાથ કદો; માને એવો લાભ મિલે તિયા ફાગ હાય ઈ નખતો હામ એવ નાથ. કેહેકા કોઈ મારે અભિમાન કરવાણ કારણ વ્યર્થ કરે, હિયા કરતા મરવાણ તી મારે ફાગ બહેતર હા.
16 ૧૬ કેહેકા જો હાય સુવાર્તા પ્રગટ કર, તો મારે ફાગ હી ગર્વણે કારણ નાથ; કેહેકા હી મારે ફરજ હા, ને જો હાય સુવાર્તા પ્રગટ નિ કર, તો માને અફસોસ હા. 17 ૧૭ જો હાય ખુશીથી તી પ્રગટ કર, તો માને બદલો મિલતો હા.ફણ જો ખુશીથી ની કર, તો માને હિયાણે કારભાર હોપવામાં આવો હા.
18 ૧૮ ને માને કેવો બદલો હા? એવ કા સુવાર્તા પ્રગટ કરતા હાય ખ્રિસ્તણે સુવાર્તા મફત પ્રગટ કર,હિયા ફાગ કા સુવાર્તા માં મારે જે અધિકાર તીયાણે હાય પુરેપુરો લાભ નેમ ની. 19 ૧૯ કેહેકા બદાથી સ્વંતંત્ર હોવનાણો છતાં,હાય બદાહાયણે દાસ હોવો કા જિયાથી ખણે માણહાણે બચાવ.
20 ૨૦ યહૂદી ફાગ હાય યહૂદી જેવો હોવો કા જિયા યહૂદીઓણે બચાવ;નિયમશાસ્ત્રણે આધીન માણહાય ફાગ હાય નિયમશાસ્ત્રણે આધીન માણહ જેવો હોવો કા જિયાથી નિયમશાસ્ત્રણે આધીન લોકોહી બચાવ. 21 ૨૧ નિયમશાસ્ત્રરહિત લોકો ફાગ નિયમશાસ્ત્રરહીત માણહે જેવો હોવો; જોકા હાય પોતે ઈશ્વરણે નિયમશાસ્ત્રરહિત કાયની ફણ ખ્રિસ્તણે નિયમશાસ્ત્રણે આધીન હા;
22 ૨૨ નિર્બળોણે હારી હાય નિર્બળ હોવો ને જિયાથી નિર્બળોણે બચાવા.બદાહા હારી બદાહા જેવો હોવો હામ કા જિયાથી હાય બદી રીતે કતરાકણે બચાવ.
23 ૨૩ હાય સુવાર્તાણે નેધે બધ કરતો હામ,હિયા ભાગ કા હાય તીયાણે સહભાગી હોમ. 24 ૨૪ ને તુમે નાથ જાણતા કા શરતમાં દોળનારા બદાહાય તે ઈનામણે ફાગ દોળતે હા,ફણ ઈનામ એકુજણે મિલત હા? તુમે એવ દોળા કા ઈનામ તુમાહાય મિલે.
25 ૨૫ દરેક પહેલવાન બદા જ પ્રકારણે સ્વદમન કરતો હા; તી તે વિનાસી મુગટ પામવાણો ફાગ એવ કરતો હા; ફણ આપણે અવિનાશી મુગટ પામવા ફાગ.
26 ૨૬ હિયા ફાગ હાય એવી રીતે દોળતોહામ,ફણ શંકા રાખનારાહાય જેહે કાયની; હાય મુક્કેબાજ હામ ફણ હવામાં મુક્કા મારનારહાય જેવો નાથ.
27 ૨૭ હાય મારે શરીરણે શિસ્ત ને સંયમમાં રાખતો હામ,રખેને બીજાહાય સુવાર્તા પ્રગટ કદા છતાં કદાચ હાય પોતે પળતો મુકામ.