તે પોતાના શિષ્યો સાથે કિદ્રોન નાળાને પેલે પાર એક વાડીએ ગયો, અને તે તેમાં પ્રવેશ્યો.
તે તેના વિષે જાણતો હતો કારણકે ઇસુ ઘણીવાર પોતાના શિષ્યો સાથે ત્યાં જતો હતો.
યહુદા, પોતાની સાથે સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને, પણ તે વાડીએ આવે છે.
ઇસુએ તેમણે પૂછ્યું, “તમે કોને શોધો છો?”
સિપાઈઓ અને તેમની સાથે જે બીજા હતા તેઓ પાછા હઠયા અને ભોંય પર પડી ગયા.
ઇસુએ આ કહ્યું કે જેથી તે વચન પૂરું થાય કે તેણે કહ્યું: “જેઓને તે મને આપ્યા છે તેઓમાંથી, મે એકને પણ ખોયું નથી.”
ઇસુએ આ કહ્યું કે જેથી તે વચન પૂરું થાય કે તેણે કહ્યું: “જેઓને તે મને આપ્યા છે તેઓમાંથી, મે એકને પણ ખોયું નથી.”
ઇસુએ પિતરને કહ્યું, “તારી તરવાર મ્યાનમાં ઘાલ; જે પ્યાલો મારા બાપે મને આપ્યો છે તે શું હું ના પિઉં?
ઇસુએ પિતરને કહ્યું, “તારી તરવાર મ્યાનમાં ઘાલ; જે પ્યાલો મારા બાપે મને આપ્યો છે તે શું હું ના પિઉં.
પ્રથમ, તેને અન્નાસની પાસે લઈ ગયા.
અન્નાસ કાયાફા, જે તે વરસ નો પ્રમુખ યાજક હતો, તેનો સસરો હતો.
પિતર પ્રમુખ યાજકના ઘરના ચોકમાં કઈ રીતે ગયો?
બીજો શિષ્ય, જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તે દરવાજો સાચવનારીને કહીને, પિતરને અંદર લઈ ગયો.
પ્રમુખ યાજક ના ઘરના ચોકનો દરવાજો સાચવનાર સ્ત્રી, કોયલાના અગ્નિની આસપાસ ઊભા રહેલા લોકો અને પ્રમુખ યાજકના ચાકરોમાનો એક, કે જે માણસનો કાન પિતરે કાપી નાંખ્યો હતો તેનો સગો હતો, તે બધાએ પિતરને પુછ્યું કે શું તે ઇસુની સાથે હતો અથવા શું તે ઇસુનો શિષ્ય છે.
ટૂંકમાં, જ્યારે પ્રમુખ યાજકે ઇસુને તેના શિષ્યો અને તેના બોધ વિષે વિષે પૂછ્યું, ત્યારે ઇસુએ કેવો જવાબ આપ્યો?
ઇસુએ કહ્યું તે જગતની આગળ પ્રગટ રીતે બોલતો હતો. તેણે પ્રમુખ યાજકને જેમણે તેને તે જે બોલતો હતો તે સાંભળ્યુ હતું તેને પૂછવા કહ્યું.

અન્નાસે ઇસુએ પ્રશ્નો પૂછ્યા પછી ક્યાં મોકલ્યો?
અન્નાસે ઇસુને કાયાફા પ્રમુખ યાજક પાસે મોકલ્યો.
પ્રમુખ યાજક ના ઘરના ચોકનો દરવાજો સાચવનાર સ્ત્રી, કોયલાના અગ્નિની આસપાસ ઊભા રહેલા લોકો અને પ્રમુખ યાજકના ચાકરોમાનો એક, જે જે માણસનો કાન પિતરે કાપી નાંખ્યો હતો તેનો સગો હતો, તે બધાએ પિતરને પુછ્યું કે શું તે ઇસુની સાથે હતો અથવા શું તે ઇસુનો શિષ્ય છે.
પ્રમુખ યાજક ના ઘરના ચોકનો દરવાજો સાચવનાર સ્ત્રી, કોયલાના અગ્નિની આસપાસ ઊભા રહેલા લોકો અને પ્રમુખ યાજકના ચાકરોમાનો એક, જે જે માણસનો કાન પિતરે કાપી નાંખ્યો હતો તેનો સગો હતો, તે બધાએ પિતરને પુછ્યું કે શું તે ઇસુની સાથે હતો અથવા તે ઇસુનો શિષ્ય છે.
પિતરે ત્રીજી વાર ખ્રિસ્ત સાથે જોડાયેલા હોવાનો નકાર કર્યા પછી તરત જ, મરઘો બોલ્યો.
તેઓએ દરબારમાં પ્રવેશ કર્યો નહીં કે જેથી તેઓ અશુધ્ધ ન થાય અને જેથી તેઓ પાસ્ખા ખાઈ શકે.
તેઓએ જવાબ આપ્યો અને તેને કહ્યું, “જો એ માણસ ભૂંડું કરનાર ન હોત તો અમે એને તને સોંપત નહીં.”
તેઓએ જવાબ આપ્યો અને તેને કહ્યું, “જો એ માણસ ભૂંડું કરનાર ન હોત તો અમે એને તને સોંપત નહીં.”
યહુદીઓ ઇસુને મારી નાંખવા માંગતા હતા, પણ રોમન અધિકારીઓ (પિલાત)ની પરવાનગી વગર કોઈ માણસને મારી નાંખવો તે તેમના માટે ગેરકાયદેસરનું હતું.
પિલાતે ઇસુને પૂછ્યું, “શું તું યહુદીઓનો રાજા છે?”
પિલાતે ઇસુને પૂછ્યું, “શું તું યહુદીઓનો રાજા છે?”
પિલાતે ઇસુને પૂછ્યું, “શું તું યહુદીઓનો રાજા છે?”
ઇસુએ પિલાતને કહ્યું કે તેનું રાજ્ય આ જગતનો ભાગ નથી અને તેમાંથી આવતું નથી.
ઇસુ રાજા બનવા માટે અને સત્ય વિષે સાક્ષી આપવા જન્મ્યો હતો.
પિલાતે યહુદીઓને કહ્યું, “મને તો તેનામાં કંઈ પણ ગુનો માલૂમ પડતો નથી.”
યહુદીઓએ ફરી બૂમ પાડી અને કહ્યું, “આ માણસ નહીં પણ બરબ્બાસ.”
યહુદીઓએ ફરી બૂમ પાડી અને કહ્યું, “આ માણસ નહીં પણ બરબ્બાસ.”