Matthew 22

Matthew 22:1

Matthew 22:4

Matthew 22:5

જયારે રાજાના ચાકરો રાજાના દીકરાના લગ્નની મિજબાની માટે આમંત્રણ આપવા ગયા ત્યારે આમંત્રિત લોકોએ શું કર્યું?

ઘણાએ આમંત્રણ ગંભીરતાથી ના લીધું અને તેમના વ્યવસાય પર ગયા અને ઘણાએ રાજાના ચાકારોને મારી નાખ્યા [૨૨:૨-૬]

લગ્નની મિજબાનીમાં પ્રથમ આમંત્રિત કરાયેલા લોકો સાથે રાજાએ શું કર્યું?

રાજાએ પોતાનું સૈન્ય મોકલીને તેઓને મારી નખાવ્યા અને તેમના નગરો સળગાવી દીધા [૨૨:૭]

Matthew 22:8

પછી રાજાએ લગ્નની મિજબાનીમાં કોને બોલાવ્યા?

પછી રાજાએ લગ્નની મિજબાનીમાં જેટલા તેમના ચાકારોને મળે તેટલા સારા અને નરસાને બોલાવ્યા [૨૨:૯-૧૦]

Matthew 22:11

Matthew 22:13

જે માણસ લગ્નનો પોશાક પહેરીને આવ્યો ન હતો તેની સાથે રાજાએ શું કર્યું?

રાજાએ તેને બાંધીને બહાર ફેંકી દીધો [૨૨:૧૧-૧૩]

Matthew 22:15

ઈસુ સાથે ફરોશિઓએશું કરવાનો પ્રયત્ન કર્યો?

ફરોશિઓએ ઈસુને તેની જજ વાતોમાં ફસાવાનો પ્રયત્ન કર્યો [૨૨:૧૫]

ફરોશીઓના શિષ્યોએ ઈસુને શું પ્રશ્ન પૂછ્યો?

તેઓએ પૂછ્યું કે કાઈસારને કર આપવો ઉચિત છે શું? [૨૨:૧૭]

Matthew 22:18

Matthew 22:20

ઈસુએ ફરોશીઓના શિષ્યોના શું જવાબ આપ્યો?

ઈસુએ કહ્યું કે કાઈસારનું છે તે કાઈસારને આપવું અને ઈશ્વરનું છે તે ઈશ્વરને આપવું [૨૨:૨૧]

Matthew 22:23

પુનરુત્થાન વિષે સદુકીઓ શું માનતા હતા?

સદુકીઓ માનતા હતા કે પુનરુત્થાન છે જ નહિ [૨૨:૨૩]

Matthew 22:25

સદુકીઓની વાર્તામાં, પત્નીને કેટલા પતિઓ હતા?

પત્નીને સાત પતિઓ હતા [૨૨:૨૪-૨૭]

Matthew 22:29

સદુકીઓ જે નહોતા જાણતા એવી કઈ બે બાબતો ઈસુએ કહી?

ઈસુએ કહ્યું કે સદુકીઓ ના તો શાસ્ત્રને જાણે છે કે ના તો ઈશ્વરના સામર્થ્યને [૨૨:૨૯]

પુનરુત્થાનમાં લગન વિષે ઈસુએ શું કહ્યું?

ઈસુએ કહ્યું કે પુનરુત્થાનમાં પરણતા નથી [૨૨:૩૦]

Matthew 22:31

ઈસુએ શાસ્ત્રમાં થી કેવીરીતે બતાવ્યું કે ત્યાં પુનરુત્થાન છે?

ઈસુએ કહ્યું કે શાસ્ત્ર કે જ્યાં ઈશ્વરે કહ્યું છે કે તે ઇબ્રાહિમ, ઇશાક,અને યાકૂબનો ઈશ્વર છે -ઈશ્વર જીવતાઓનો ઈશ્વર છે [૨૨:૩૨]

Matthew 22:34

ફરોશી પંડિતે ઈસુને શું પૂછ્યું?

ફરોશી પંડિતે ઈસુને પૂછ્યું કે સૌથી મોટી આજ્ઞા કઈ છે [૨૨:૩૬]

Matthew 22:37

ઈસુએ કઈ બે મોટી આજ્ઞા કહી?

ઈસુએ કહ્યું કે પ્રભુ તારા ઈશ્વરને પુરા મનથી, આત્માથી અને પૂરા અંત:કરણથી પ્રેમ કર અને જેવો પોતાને તેવો તારા પાડોશીને પ્રેમ કર [૨૨:૩૭-૩૯]

Matthew 22:39

Matthew 22:41

ઈસુએ ફરોશીઓને કયો પ્રશ્ન પૂછ્યો?

ઈસુએ તેઓને પૂછ્યું કે ખ્રિસ્ત કોનો દીકરો છે[૨૨:૪૨]

ફરોશીઓએ ઈસુને શું જવાબ આપ્યો?

ફરોશીઓએ કહ્યું કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે [૨૨:૪૨]

Matthew 22:43

ઈસુએ ફરોશીઓને બીજો કયો પ્રશ્ન પૂછ્યો?

ઈસુએ પછી તેઓને પૂછ્યું કે દાઉદ તેના દીકરા ખ્રિસ્તને પ્રભુ કહીને કેમ બોલાવે છે[૨૨:૪૩-૪૫]

Matthew 22:45

ફરોશીઓએ ઈસુને શું જવાબ આપ્યો?

એક પણ શબ્દનો જવાબ ફરોશીઓ ઈસુને આપી શક્યા નહિ [૨૨:૪૬]