આ વિભાગમાં શેતાને ઈસુ નું પરીક્ષણ કેવી રીતે કર્યું તેનું વર્ણન છે.
આ એક જ જણ સબંધી વાત કરે છે.
અહીં ઈસુ ની વાત છે.
આના શક્ય અર્થ: ૧) પોતાના લાભ માટે ચમત્કાર કરવાનું પરીક્ષણ, “તું દેવ નો દીકરો છે તેથી તું હુકમ કરી શકે” અથવા ૨) દોષ અથવા પડકાર, “હુકમ કરીને સાબિતી આપ કે તું દેવનો દીકરો છે.” એવું માનવું વધારે યોગ્ય લાગે છે કે ઈસુ દેવનો દીકરો છે તેની શેતાનને જાણ હતી જ.
“આ પત્થરોને હુકમ કર કે ‘રોટલી બની જાઓ!’”
શેતાને ઈસુ નું પરીક્ષણ કેવી રીતે કર્યું તેનું વર્ણન ચાલુ છે.
આના શક્ય અર્થ: ૧) પોતાના લાભ માટે ચમત્કાર કરવાનું પરીક્ષણ, “તું દેવ નો દીકરો છે તેથી તું પોતાને નીચે પાડી શકે” અથવા ૨) દોષ અથવા પડકાર, “તારી જાતને નીચે પાડી દઈ સાબિતી આપ કે તું દેવનો દીકરો છે.” એવું માનવું વધારે યોગ્ય લાગે છે કે ઈસુ દેવનો દીકરો છે તેની શેતાનને જાણ હતી જ.
ભૂમિ પર
“દેવ પોતાના દૂતોને આજ્ઞા આપશે કે તેઓ તને સાંભળી લે” અથવા “દેવ પોતાના દૂતોને કહેશે, ‘તેને સંભાળો.’”
શેતાને ઈસુ નું પરીક્ષણ કેવી રીતે કર્યું તે પ્રકરણ અહીં આગળ વધે છે.
આને આ રીતે પણ કહી શકાય, “ફરીથી, શાસ્ત્રમાં જે લખેલું છે તે હું તને કહીશ.”
“શેતાને ઈસુને કીધું”
“આ સઘળાં હું તને આપીશ.” શેતાન એ વાત પર ભાર મુકે છે કે તે “આ સઘળું” આપશે, અને થોડું કઈ નહીં.
શેતાને ઈસુ નું પરીક્ષણ કેવી રીતે કર્યું તે પ્રકરણ આગળ વધે છે.
માથ્થી અહીં શેતાનને માટે એક અલગ શબ્દ વાપરે છે, જો કે તે પણ શેતાનને જ દર્શાવે છે.
અહીં “જુઓ” આપણને આગળ આપવામાં આવેલી માહિતી તરફ ધ્યાન દોરવા સાવચેત કરે છે.
આ વિભાગ ગાલીલ માં ઈસુએ કરેલી સેવાની શરૂઆત વર્ણવે છે.
“રાજાએ યોહાન ને બંદીવાન બનાવ્યો છે.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
આ વિભાગ ગાલીલ માં ઈસુએ કરેલી સેવાની શરૂઆત વર્ણવે છે.
આ વિભાગ ગાલીલ માં ઈસુએ કરેલી સેવાની શરૂઆતનું વર્ણન આગળ વધારે છે. આ વિભાગ ગાલીલ માં ઈસુએ કરેલી સેવાની શરૂઆતનું વર્ણન આગળ વધારે છે.
જુઓ: 3:૨.
આ વિભાગ ગાલીલ માં ઈસુએ કરેલી સેવાની શરૂઆતનું વર્ણન આગળ વધારે છે.
“જાળ ફેંકતા”
ઈસુ સિમોન અને આન્દ્રિયા ને તેની પાછળ ચાલવા, તેની સાથે રહેવા, અને તેના શિષ્યો બનવા માટે તેડું આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “મારા શિષ્યો બનો.”
વૈકલ્પિક ભાષાંતર: “જેમ તમે માછલીઓ પકડીને એકઠી કરો છો તેમ માણસોને દેવને સારુ પકડીને એકઠા કરતા હું તમને શીખવીશ.” (જુઓ: રૂપક)
આ વિભાગ ગાલીલ માં ઈસુએ કરેલી સેવાની શરૂઆતનું વર્ણન આગળ વધારે છે.
“તેઓ” માં કદાચ ને બે ભાઈઓ અને ઝબદીનો સમાવેશ થાય, અથવા ફક્ત બે ભાઈઓ માટે વપરાયું હોય.
“ઈસુએ યોહાન અને યાકુબને તેડ્યા.” આ વાક્યાંશ મતલબ પણ ઈસુએ તેમને તેની પાછળ ચાલવા, તેની સાથે રહેવા, અને તેના શિષ્યો બનવા તેડું આપ્યું એમ થાય છે.
“પળવાર માં જ”
અહીં એક વાત સ્પષ્ટ છે કે આ તેમના જીવનનો એક બદલાવ છે. આ માણસો હવે માછીમાર નહીં પણ જીવનપર્યંત ઈસુની પાછળ ચાલવા પોતાનો પરિવાર અને કામધંધો મૂકી દઈને ચાલી નીકળે છે.
આ વિભાગ ગાલીલ માં ઈસુએ કરેલી સેવાની શરૂઆતનું વર્ણન આગળ વધારે છે.
“દરેક રોગ ને દરેક બીમારી.” “રોગ” એ માણસને બીમાર કરે છે, અને બીમારી મંદવાડ/શારીરિક નબળાઈ નિપજાવે છે.
“દસ શહેરો થી”, ગાલીલ ના સમુદ્ર ની દક્ષિણપૂર્વ તરફ આવેલો પ્રદેશ.