1 . ફણ જે વાતો આપળાહે ઉનાવામાં આવી તિયાથી આપળે કોઈ દિહિ દુર જાજેની, તિયા હારુ તિયા પાંહાય આપળાહે હમટી કાલજીપૂર્વક ઘ્યાન રાખવા જોજે. 2 . કેહે કા જો સ્વગૅદુતાહે દ્વારા કયન વચન સત્ય રય ને બઘા પાપ નીયમ તોડનારાહે યોગ્ય બદલો મિલ્યો, 3 . તિયે આપળે હિયા માહાન ઉઘ્ઘાર વિષે બેદરકાર રજે તો તે કાણી રીતે બચી જાજે? તે ઉઘ્ઘારણે વાત પેલ્લા ઈશ્વરે પોતે કદી, પૂઠી ઊનારાહે તિયાણે ખાતરી કરી આપી. 4 . ઈશ્વર બી ચમત્કાર જેવા ચિન્હોથી વલે, નવાઈ પામે તેવા કામાહાથી, જાત જાતણી પરાક્રમી કામાહાથી ને પવિત્ર આત્માણે પોતાણે ઈચ્છા પ્રમાણે આપીને દાનથી તિયાણે આરી સાક્ષી આપતો રયો. 5 . કેહે કા જીયા આગાલ યુગ સંબંઘી આમે તુમાહાય કતે હામ તિયાણે કાબુ તિણાહે સ્વૅગદુતોહે આઘીન કદ કાયની. 6 . ફણ ગીતકર્તા દાઉદ જાણાવતો કા, માણહુ વલી કિડો હા, કા તુમે તિયાણે યાદ કરતે હા? ને મનુષ્યપુત્ર કિડો હા કા તુમે તિયાણે મુલાકાત નેતો હા? 7 . તિણાહે તુમહે થોળાક વખાતણે નેદે સ્વગૅદુતાહા કરતા ઉતુરતો બનાવ્યો હા, ને તિયાણે માથા પાંહાય મહિમાણે ને માનણો મુગટ મુકચો હા. તોરે હાથાણે કામ પાંહાય તિયાણે અઘિકાર આપચો હા. 8 . તુમે બઘી જ જગાત તિયાણે હાથામાં હોપી હા. એહે બઘ તિયાણે સ્વાઘીન કરવાણે નેદે તિયાણે પાચ્છ હપચ નિ હોય એવ કાંઈ બાકાત રાખશ કાયની , ફણ બઘ જ તિયાણે સ્વાઘીન કદ, આજુ હુદિ આપળે નજરે પડત કાયની. 9 . ફણ ઈશ્વરે ક્રૃપાણે માણાહાણે ફાગ મરી જાવાણે નેદે જિણાહે સ્વગૅદુતોહે કરતા થુનિક વાર હુદિ ઉતુરતો કરવામાં આવો હા, ને મરણ સહન કરવાણે નેદે જિણાહે પાંહાય મહિમાણો ને ગૌરવણો મુગટ મુકવામાં આવો, તી ઈસુણે હોતે હામ. 10 . કેહે કા જિણાહે નેદે બઘ જ હા, ને જિણાહાય ને બઘ જ ઉત્પન્ન હોવ હા, તિણાહાય હીં યોગ્ય હોતન કા, તો હમઠે ડિખરાહાય મહિમામાં નાવતા તિણાહાય ઉઘ્ઘારણે દુ:ખ ફોગુવાણ નેદે પરીપૂણૅ કરે. 11 . કેહે કા જી પવિત્ર કરત હા ને જી પવિત્ર કરાત હા, તી બઘે જ એકથી જ હા, ઈયા હારુ તો તિણાહાય ફાવાહાય કણે હરમાતો કાયની. 12 . તો કતો હા કા, હાંય તુમારે નામ ફાવાહાય પ્રગટ કર હીં વિશ્વાસી સમુદાયમાં ગીતગાતા હાંય તોરે સ્તુતિ કર હીં. 13 . હાય તિણાહાય પાંહાય ભરહો રાખીહી, 'વલી' 'હેદા' હાંય ને બાળકોહીય ઈશ્વરે માને આપચે હા તેવો ફરહો રાખ હું 14 . ને બાળકો માંસ ને નુઈણા બનાવીને હા, એટલે તો ફણ તિયે જ રીતે તિણાહાય ફાગીદાર હોવો, ને તો જાતે મરણ હોવીને મરણ પાંહાય અઘિકાર ઘરાવનારાહે, એટલે શેતાનણો, નાશ કરે. 15 . ને મરણની બીકણે નેદે જી પોતાણે આખા જીવનભર ગુલામ જેવ હોતને તિણાહાય ફણ છોડી દેઈ. 16 . કેહે કા ચોક્કસ તો સ્વગૅ દુતોહોય મદાત કરતે કાયની, ફણ ઈબ્રાહિમણા ડિખરાહાય મદાત કરી હા. 17 . ઈયા હારુ તિણાહે બઘી બાબતોહોમાં પોતાણે ફાવાહાય જેવો જ હોવા હોતન, કા લોકાહાંય પાપાહાંય નેદે પસ્તાવો કરણે ઈશ્વરેને નાગતી બાબતોહે સંબંઘી તિણાહે દયાળુ ને વિશ્વાસુ પ્રમુખ યાજક હોવે. 18 . કેહે કા તુમારે સતાવાણી હોવાથી તિણાહાય અતરા હારુ દુ:ખ સહન કદ કા જિણાહાય સતાવણી હોવત હા, તિણાહાય સહાય કરવાને તો સર્વશક્તિમાન હા.