2 . પવિત્ર પ્રબોધકોથી જે વાત અગાઉ કપાય હા, તિયાણે ને પ્રભુ ને ઉધ્ધારક ણે તુમારે પ્રેરિતોણે મારફતે આપાયની આજ્ઞાણે તુમે સ્મરણ કરા. 3 . પેલે એહ જણતેને કા છેન્ના દિહામાં મશકરીખોરો આવી, જે પોતાણે દુર્વાસાણે પ્રમાણે ચાની.
4 . ને કય કા, ' તિયાણે ઈસુણા આગમનણે આશાવચન કિયા હા? કેહ કા પૂર્વજો ઊંધી ગયા ત્યારથી ઉત્પત્તિ ણે આરંભમાં સઘળું જેવ હોતન તેવ જ રય હા." 5 . કેહે કા તી જાણી જોઈને એ વીહશય જાતે હા, કા ઈશ્વરની આજ્ઞાથી આકાશો અગાઉથી હોતના, ને પૃથ્વી પાણીથી ને પાણીમાંથી બાધાયની હાશે.
6 . તિયાં થી તે સમયણે દુનિયા પાણીમાં ડૂબીની નાશ પામી.
7 . ફણ અમીણા આકાશ ને પૃથ્વી તેજ શબ્દ થી ન્યાયકાળ ને અધર્મી માણહાય નાશણે દિહ હુદી રાખી મૂકીની છતાં બાલવાણે માટે તૈયાર રાખીને હા. 8 . ફણ પ્રિયો, એ એક વાત તુમે વિહરાત નિ કા પ્રભુણે દ્રષ્ટિએ એક દિહ હજાર વરહાણે જેવો ને હજાર વરહણે એક દિહણે જેવો હા.
9 . વિલંબમાં જેવો અથૅ કતરેક માણહે કરતે હા, તેહ પ્રભુ પોતાણે આશાવચન સંબંધી વિલંબ કરતો કાયની, ફણ કોઈણે નાશ ની હોઈ ફણ બધે પસ્તાવો કરા, એવ ઈચ્છીને પ્રભુ તુમારે વિષે ધીરજ રાખતો હા. 10 . ફણ જેહ ચોર આવતો હા, તેહ પ્રભુણે દિહ આવી ,તે વેલાએ આકાશો ભારે ગજૅના સહિત જાતા રય ને તત્વો અગ્નિથી પીગળી જાય ને પૃથ્વી ને તે પારના કામાણે બાળી નાખવામાં આવી. 11 . તે ઈબદ એ પ્રમાણે નાશ પામનાર હા, માટે પવિત્ર આચરણ ને ભક્તિભાવમા તુમારે કેવાં હોવ જોજે ?
12 . ઈશ્વરણે જે દિહ આકાશો હલગીને ભસ્મીભૂત હોવ, ત્યાં તત્વો બલીને પીગલી જાય, તિયાણે આગમનણે એ દિહણે વાટ હેદતા તિયાણે અપેક્ષા રાખવી.
13 . તોફણ આપણે તિયાણે આશાવચનનો પ્રમાણે નવા આકાશ ને નવી પૃથ્વી જિયા માં ન્યાયપણુ વસંત હા, તીયાણે વાટ હેદતે હામ. 14 .ઈયા માટે, પ્રિયો , એ બનવાણી વાટ હેદી રયે હામ, તેહ તિયાણે નજરમાં નિષ્કલંક ને નિદોર્ષ હોઇને શાંતિ માં રયા.
15 .ને ધ્યાન માં રાખાકા આપણે પ્રભુણે ધૈર્ય ઉદ્ધાર હા; આપણે વાહલા ભાઈ પાઉલ ફણ તિયાણે આપાયની બુધ્ધિ પ્રમાણે તિયાણે એ વિષે નખશ હા.
16 . તેહ તિયાણે સવૅ પત્રોમાં ફણ એ વાતો વિષે નખસ હા, તે પત્રોમાં કતરિક વાત હમજાવામા અધરી હા, જેહ બીજા શાસ્ત્રવચનોણે તેહ એ વાતોણે ફણ અજ્ઞાનીણે ને અસ્થિર માણહાય નાશણે હારુ બગાડતે હા અને ઊંધો અથૅ આપતે હા. 17 . માટે પ્રિયો, તુમે આગાલથી એ વાતો જાણતે હોતને, માટે સાવધ હોવા કા, અધર્મી હીથી આકષૉઈ ને પોતાણે સ્થિરતાથી ડગી જાતા નખા.
18 . ફણ આપડે પ્રભુ ને ઉદ્ધારકતૉ ઈસુ ખ્રિસ્ત ણે કૃપા માં ને જ્ઞાનમાં તુમે વૃદ્ધિ પામા; તિયાણે અમીણા ને સદા સવૅકાળ મહિમા હો . આમીન