અધ્યાય ૧

1 . આપણે ઈશ્વરને ઉધ્ધારક ઈસુ ખ્રિસ્ત ણે ન્યાયીપણાથી આપણે વિશ્વાસ જેવો મૂલ્યવાન, વિશ્વાસ જી પામને હા, તિયાણે ઈસુ ખ્રિસ્ત નો દાસ તથા પ્રેરિત, સિમોન પ્રેરિત નખતો હા.

2 . ઈશ્વર ને તથા આપળા પ્રભુ ઈસુ ને ઓલખીને તુમારે પાર કૃપા ને શાંતિ પુષ્કળ હોય. 3 . તિયાણે પોતાણે મહિમા વડે ને સાત્વિકતાથી આપણા હાય હાજજે, ને ઈયાણે ઓલખીવાથી તિયાણે ઈશ્વરીય સામથૅ આપણાહાય જીવન ને ભક્તિભાવ ને લગતા સધળા વાનાં આપચા હા.

4 . ઈયા દ્વારા તીયણાહાય આપણાહાય મૂલ્યવાન ને અતિશય મોટા આશાવચન આપચે હા, જીયા થી તીણે દ્વારા દ્દુનિયામાણે જે દુવૉસનાથી દુષ્ટતા તી હા, તિયાથી છુટીને ઈશ્વરીય સવાભાવને ભાગીદાર તુમે હોવા. 5 . હે જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને, તુમે પોતાણે વિશ્વાસણે હારી ચરિત્રણે હારી જ્ઞાન.,

6 . જ્ઞાનણે હારી સંયમ, સંયમણે હારી ધીરજ, ધીરજણે હારી ભક્તિભાવ.,

7 . ભક્તિભાવણે હારી ભાતૃભાવ ને ભાતૃભાવ હારી પ્રેમ જોડી દેયા. 8 . કેહ કા જો ઈ બંધ તુમારેમાં હોય, ને વૃધ્ધિ પામે તીયા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ણે જ્ઞાન વિષે તીયા આળસુ ને નિષ્ફળ હોવા દેય નિ.

9 . ફણ જિયા પાહી પૈસા નાથ હા તી અંધારામાં હા, તિયાણે દુષ્ટી ટૂકી હા, ને તે પોતાણે આગાલા પાપથી શુધ્ધ હોવો, એ બાબત તો વિહરાય ગો હા. 10 . તેથી ભાઈઓ, તુમારે તેડ ને પસંદગી ચોક્કસ કરવાણે ફાગે વિશેષ યત્ન કરા, કેહ કા જો તુમે એવ કરાહા તિયાં કદી ગફલતમાં પળહા ની.

11 . કારણ કા એહ કરવાથી આપણાહાય પ્રભુ ને ઉધ્ધારક ઈસુ ખ્રિસ્તણે અંતકાળને રાજ્યમાં તુમે પૂરી રીતે પ્રવેશ કરાહા. 12 . ઈયા માટે જો કા તુમે એ વાત જાણતે હા, ને અંમુ સત્ય માં દ્ઢ હોવા, તો ફણ તુમાહાય તે નિત્ય યાદ કરાવણ હાય વિહરામ નિ.

13 . ને જીયા હુદી હાય માંડવારુપી શરીર માં હામ, તિયા હુદી તુમાહાય યાદ કરાવહી ને સાવચેત કરતો હામ ઇ માને યોગ્ય નાગત હા.

14 . કેહ કા માને ખબાર હા, કા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે દેખાળીય પ્રમાણે મારે આયુષ્ય વેલ પુર હોવાણ હા.

15 . હાય યત્ન કરહી કા, મારે મરણ પૂઠી તુમાહાય એ વાત સતત યાદ રય. 16 . કેહ કા જીયા આમે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ણે સામથૅ ને તિયાણે ‌આગમનણે વાત

તુમાહાય જાણાવી, તિયાં આમે ચતુરાઈ થી કલ્પેની વાતૉઓ ઉનાઈની નાથ; ફણ તિયાણે માહાન પ્રભુતાણે પ્રત્યક્ષ હોદનારે હોતને.

17 . કેહ કા જીયા ગૌરવી મહિમા તરફથી તીયણાહી એવી વાણી હોવી કા, એ મારો વાહલો પુત્ર હા, તિયાં પાર હાય પ્રસન્ન હામ; તિયાં ઈશ્વર પિતાથી તેઓ તે માન ને મહિમા પામ હા.

18 . આમે તિયાં હારી પવિત્ર પહાડ પાર હોતને તિયાં આમે પોતે તે સ્વર્ગવાણી ઉનાઈ. 19 . આમારે પાહી ઈયાથી વધારે ખાતરી પૂર્વક વાત, એટલે પ્રબોધકવાણી હા, તિયાણે અંધારી જગામાં પ્રકાશ કરવા દિવા જેવી જાણીને તિયાં પાર જીયા હુદી પરોઢ હોવી, ને સવારનો તારો તોરે અંત: કરણમાં ઉગી, ત્યાં હુદી ચિત્ત લાગાડીને તુમે હાર કરહા.

20 . પેલા તુમારે ઈ જાણવાણ કા, પ્રવિત્રશાસ્ત્રમાણ કોઈ ફણ ભવિષ્યવાણી મનુષ્ય પ્રેરિત કાયની.

21 . કેહ કા ભવિષ્યવાણી કદી માણહાય ઈચ્છા પ્રમાણે આવી કાયની, ફણ પ્રબોધક પવિત્ર આત્માથી પ્રેરણાથી ઈશ્વરણે વચનો બોન્યો .