આસિયા, ને બિથુનિયામા, પરદેશી તરીકે ઈશ્વર થી પસંદ કરીનાહાય ;
2 . જે ઈશ્વરપિતા પૂર્વજ્ઞાન પૂઠી આત્મા ણે પવિત્ર કરણ ને આજ્ઞાકારી હોવાણે ઈસુ ખ્રિસ્ત ને
લોહી થી છંટકાવ પામવાણે હારુ પસંદ કરીને હા,તેવે તૂમે સર્વ પાર પુષ્કળ કૃપા ને શાંતિ
હોય.
3 . આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર ને પિતાણે સ્તુતિ હોવે; તિયે જાતે મોટી દયા કરી મરીનામાંથી ઈસુ ખ્રિસ્ત ણે પુનરુત્થાન દ્વારા આપણા હાય જીવન ને આશા હારુ,.
4 . અવિનાશી, નિમૅળ ને જજૅરિત ન હોનારા વારસાને માટે આપણાહાય નવો જન્મ આપ્ચો
હા, તે વારસા તૂમારે માટે સ્વર્ગ માં રાખી મૂકચ હા.
5 . છેન્ના સમય માં જે ઉદ્ધાર પ્રગટ હોવાણી તિયારીમાં હા, તિયાણે માટે ઈશ્વર ને સામૅથ ને
વિશ્વાસ થી તૂમાહાય સભાલવામા આવે.
6 . તિયામા તુમે બો આનંદ માં હા, જો કા અમુજ થોડાક સમય માટે વિવિધ પ્રકારના પરીક્ષણહોવાથી તૂમે દુઃખી હા.
7 . તીયા માટે તૂમારે વિશ્વાસની પરીક્ષા જે અગ્નિની થી પરખાયની નાશવંત સોના કરતા વધુ
મૂલ્યવાન હા, તે ઈસુ ખ્રિસ્તણે પ્રગટ હોવાણી ખળી એ સ્તુતિ, માન ને મહિમા યોગ્ય હોવે.
8 . તિયાણે તૂમે હેદજો કાયની ફણ તુમે તિયાણે પાર પ્રેમ રાખતે હા, જો કા અમુતિયાણે તૂમેહેદતે કાયની, તોફણ તીયણે પાર વિશ્વાસ રાખતે હા, ને તૂમે તિયામા અવણૅનીય ને મહિમા
ભરીને આનંદ થી હરખાયો હા.
9 . તૂમે પોતાણે વિશ્વાસણે ફળ, એટલે આત્માણે ઉદ્ધાર પામતે હા.
10 . જે પ્રબોધક તુમારે પાહાયણી દયા વિશે ભવિષ્ય કથન કદ, તીયાયે તે ઉદ્ધાર વિષે
તપાહીને ખંતથી હોદ કરી.
11 . ખ્રિસ્તણે આત્મા જો તિયણે માં હોતો, તિયે ખ્રિસ્તણે દુઃખ ને તે પૂઠીણા મહિમા વિષે સાક્ષીઆપી, એટલે તિયાણે કય કા કેવો સમય દેખાડયો તીયાણે સંબોધન તે કરતા હા.
12 . જી પ્રગટ કરીય હા, તિયાથી તે પોતે કાયની, પણ તોરે સેવા કદની, સ્વર્ગ માંથી મોકનીનો
વિત્ર આત્માણે મદદથી જીયણાહાય તૂમાહાય સુવાતૉ પ્રગટ કદી, તીયા દ્ધારા તે વાત અમુ
જાણવામાં આવી; જે વાત ઉત્કંઠા સ્વર્ગ દૂતો ફણ યશવંત હા.
13 . જીયા ફાગે તુમે પોતાણે મનને કાબુમાં રાખા ને જે કૃપા ઈસુ ખ્રિસ્ત ણે પ્રગટ હોવાણે સમય તુમારે પાહી હોવી, તીયાણે સંપૂર્ણ આશા રાખહુ.14 . તૂમે આજ્ઞાકારી સંતોણે જેવા હોવા, ને પોતાણે અગાઉ ને અજ્ઞાન અવસ્થા ને દુષ્ટ ઈરછા ઓ પ્રમાણે ની ચાના. 15 . ફણ જીયે તુમાહાય હાદીય હા, તિયાં જેવે પવિત્ર હા, તિયાં જેવે તુમે ફણ બંદે વેવારમાં પવિત્ર હોવા.
16 . કેહે કા એહે નખીન હા, કા "હાય પવિત્ર હામ, માટે તૂમે પવિત્ર હોવા."
17 . ફણ જી પક્ષપાત વગાર બધે કામ પ્રમાણે ન્યાય કદે હા, તીયાણે જો તુમે પિતા કયને વિનંતી કર હા, તો તુમારે ઈયણા પ્રવાસ ણે સમય બીકમાં વિતાવા. 18 . કેહ કા તુમે ઇ જાણતે હા, તુમારે પિતૃથી ચાની આવતાં વ્યથૅ આચરણ થી તુમે નાશવંત વસ્તુઓ , એટલે રુપ અથવા સોના વડે કાયની,.
19 . ફણ ખ્રિસ્તણે જે નિષ્કલંક તથા નિદોર્ષ હલવાન હા, તિયાણે મૂલ્યવાન લોયથી તુમે ખરીદી
નેવાયને હા.
20 . તી તે સૃષ્ટિ ણે પ્રારંભ પૂર્વે પસંત કરાયને હોતને ખરે, ફણ તુમારે માટે ઓ છેન્ના સમયમાં પ્રગટ હોવા.21 . તિયાણે ભરોહો આપળે ઈશ્વર પાર રાખતે હામ, જિયે આપણાહાય મરીનામાંથી ઉઠાયળે ને મહિમા આપ્ચો, ઈયા માટે કા તુમારે વિશ્વાસ ને આશા ઈશ્વર પાર રય. 22 . તુમે હાચી વાતણે આધીન રહીને ભાઈ પારના નિષ્કપટ પ્રેમ ને માટે તુમારે મનને પવિત્ર કર્યો હા, એટલે હાચા હૃદયથી એકબીજા પાર બોજ આગ્રહ થી પ્રેમ કરા.
23 . કેહ કા તુમાહાય વિનાશી બીજથી કાયની, ફણ અવિનાશી બીજથી, ઈશ્વરણે જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવો હા. 24 . કેહ કા, બધે માણહે ધાસને જેવે હા, ને મનુષ્ય નો બધો વૈભવ ધાસને ફૂલ જેવો હા, ધાસ સુકાય જાત હા, ને તિયાણે ફૂને ખરી પડતે હા,.
25 . ફણ પ્રભુણે વચન સદા રત હા, જે સુવાતૉણે વચન તુમાહાય પ્રગટ કરાય તી ઈ જ હા પિતાનો પહેલો પત્ર