પોતે કેવી રીતે દુઃખ સહન કરી મરણ પામશે તે સબંધી ઈસુ પોતાના શિષ્યોને કહે છે
પછી એમ થયું કે
જે શબ્દો ૨૪:૪ થી ૨૫: ૪૬ માં કહ્યાં તે
“કેટલાંક લોક માણસના દીકરાને વધસ્તંભે જડવાને સારુ સોંપી દેશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
યહૂદી આગેવાનો ઈસુને પકડીને મારી નાંખવા સારુ તખ્તો ઘડે છે.
“ગુપ્તતાથી”
“પાસ્ખાપર્વ ના દિવસોમાં”
એક સ્ત્રી ઈસુને મરણ પહેલા તેલ ચોળે છે.
પંગતમાં બેઠા હતા.
એક સ્ત્રી ઈસુની પાસે આવી.
અત્તર રાખવાની ડબ્બી/શીશી જે સુંવાળા પથ્થરની બનેલી, બહુ મોંઘી હોય.
સુંગધીદાર તેલ
“આ સ્ત્રીએ આ મોંઘા અત્તરનો બગાડ કરી બહુ ખોટું કામ કર્યું છે!” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
મરણ પહેલા માથે તેલ ચોળવા બદલ ઈસુ આ સ્ત્રીની પ્રશંસા કરે છે.
એટલે: “તમારે આ સ્ત્રીને હેરાન ન કરવી જોઈએ!” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
શિષ્યોને ઉદ્દેશીને ઈસુ કહે છે.
મરણ પહેલા માથે તેલ ચોળવા બદલ ઈસુ આ સ્ત્રીની પ્રશંસા કરે છે.
યહૂદી અધિકારીઓની સાથે ઈસુને પકડાવી દેવા અને મારી નાંખવા સારુ શિષ્યોમાંનો એક સંમત થાય છે.
“ઈસુને તમને સોંપી દઉં” અથવા “તેને પકડવામાં તમારી મદદ કરું”
જેમ જુના કરાર માં ભવિષ્ય લેખ લખાયો તેમ જ
“મુખ્ય યાજકોને ઈસુને પકડવાને સારુ મદદ”
પોતાના શિષ્યોની સાથે પાસ્ખાપર્વનું ખાણું લેવાને સારુ ઈસુ તૈયારી કરે છે.
ઈસુ તેના શિષ્યોને કહી રહ્યો છે કે એક વ્યક્તિને ઈસુનો સંદેશ કહે. એટલે: “તેણે પોતાના શિષ્યોને નગરમાં જવા કહ્યું એક ચોક્કસ વ્યક્તિની પાસે અને તેને કહેવાનું કે ઉપદેશક કહે છે કે, ‘મારો સમય પાસે આવ્યો છે. હું મારા શિષ્યો સાથે પાસ્ખાપર્વ તારા ઘરે જ પાળીશ.”
શક્ય અર્થ: ૧) એ સમય કે જેના વિશે મેં તમને કહ્યું હતું (જુઓ) અથવા ૨) “એ સમય જે દેવે મારે માટે ઠરાવ્યો છે”
શક્ય અર્થ: ૧) “નજદીક છે” (જુઓ) અથવા ૨) “આવ્યો છે.” (જુઓ: રૂઢિપ્રયોગ)
“પાસ્ખા નું ખાણું ખાઉં” અથવા “પાસ્ખા નું ખાસ ભોજન લઈ તેની ઉજવણી કરું”
પાસ્ખા નું ભોજન લેવા દરમ્યાન ઈસુ શિષ્યોને શીખવે છે.
ઈસુએ આસન જમાવ્યું.
“હું ખચીત તે નથી, પ્રભુ તે હું છું?” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
પાસ્ખા નું ભોજન લેવા દરમ્યાન ઈસુ શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે.
“એ માણસ જે માણસના દીકરાને પરસ્વાધીન કરે છે.”
“તેં જ કહ્યું કે તું તે છે” અથવા “તેં હમણાં જ એ સ્વીકાર્યું” (જુઓ: રૂઢિપ્રયોગ)
પાસ્ખા નું ભોજન લેવા દરમ્યાન ઈસુ શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે.
જુઓ: ૧૪:૧૯.
પાસ્ખા નું ભોજન લેવા દરમ્યાન ઈસુ શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે.
જુઓ: ૧૪:૧૯.
“શિષ્યોને આપી”
“રક્ત કે જે દર્શાવે છે કે કરાર લાગુ થયેલ છે” અથવા “રક્ત કે જેથી કરાર શક્ય બને છે”
“મરણ થી વહેવડાવામાં આવ્યું છે” અથવા “મારા શરીરમાંથી થોડા જ સમય બાદ વહેવડાવામાં આવશે” અથવા “જ્યારે હું મરણ પામીશ ત્યારે મારા ઘા માંથી વહી નીકળશે”
“અંગુરનો રસ” (જુઓ: રૂઢિપ્રયોગ)
જૈતુનના પહાડ પર ચાલતા જવા દરમ્યાન ઈસુ શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે.
ઈશ્વર સ્તુતિનું ગીત
“મને મૂકી દેશો”
એટલે: ૧) “તેઓ ઘેટાંના આખા ટોળાને વિખેરી નાખશે” (જુઓ), અથવા ૨) “ટોળાના ઘેટાં અલગ અલગ દિશામાં ભાગવા માંડશે.
શિષ્યો (જુઓ: રૂપક)
એટલે: “જ્યારે દેવ મને મુએલામાંથી ઉઠાડશે”
જૈતુનના પહાડ પર ચાલીને જવા દરમ્યાન ઈસુ શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે.
“મને મૂકી દેશો”
એટલે: “સૂર્યોદય પહેલા”
સૂર્યની છડી પોકારનાર પક્ષી, કૂકડો
મરઘાનો અવાજ/બાંગ પોકારે તે
જૈતુનના પહાડ પર ચાલીને જવા દરમ્યાન ઈસુ શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે.
ખુબ ઉદાસ
ગેથશેમાને નામની વાડી/બાગમાં ઈસુ પ્રાર્થના કરે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.
ભૂમિ તરફ માથું નમાવી પ્રાર્થના કરવા માટે ગોઠવાયા
ગેથશેમાને નામની વાડી/બાગમાં ઈસુ પ્રાર્થના કરે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે.
“ઈસુએ દૂર જઈને”
“આ દુઃખનો પ્યાલો મારા પીધા વગર”
“તેમને બહુ જ ઊંઘ આવતી હતી” (જુઓ: રૂઢિપ્રયોગ)
ગેથશેમાને નામની વાડી/બાગમાં ઈસુનું પ્રાર્થના કરવાનું જારી છે.
“સમય આવી પહોંચ્યો છે”
“પાપીઓ” (જુઓ: )
“હું જે તમને કહેવા જઈ રહ્યો છું તે પર ધ્યાન આપો”
ગેથશેમાને નામની વાડી/બાગમાં ઈસુનું પ્રાર્થના કરવાનું જારી છે.
“ઈસુ વાત કરતો હતો તે દરમ્યાન”
“એવું કહ્યું કે જેને પણ તે ચૂમે તે એ જ છે અને તેને પકડવો જોઈએ.” (જુઓ: )
“જેને હું ચૂમું” અથવા “જે માણસને હું ચુંબન કરીશ” (જુઓ)
પોતાના ઉપદેશક/શિક્ષક ને માન આપવાની એક રીત
ગેથશેમાને વાડીમાં ઈસુને પકડવામાં આવે છે તે પ્રકરણની શરૂઆત અહીં થાય છે.
“યહુદા ઈસુની પાસે આવ્યો”
“ઈસુને મળીને ચુંબન કર્યું”
મારી નાખવાના ઈરાદા સાથે ઈસુને પકડ્યા (જુઓ: )
તેને બંદી બનાવ્યો
ગેથશેમાને વાડીમાં ઈસુને પકડવામાં આવે છે તે પ્રકરણની અહીં આગળ વધે છે.
લેખક અહીં એક નવા વ્યક્તિને આ વાર્તામાં ઉજાગર કરે છે.
એટલે: “તને ખબર હોવી જોઈએ/તારે જાણવું જોઈએ કે જો હું મારા બાપને કહું તો તે દૂતોની બાર થી વધારે ફોજ મોકલી આપે.” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
અહીં દૂતોની સંખ્યા અગત્યની નથી. (જુઓ: સંખ્યા નો તરજુમો)
રોમન સૈન્યનો એક એકમ/વિભાગ જે છ હજાર સૈનિકોનો બનેલો હોય (જુઓ: )
ગેથશેમાને વાડીમાં ઈસુને પકડવામાં આવે છે તે પ્રકરણની અહીં આગળ વધે છે.
એટલે: “તમે જાણો છો કે હું કોઈ લુંટારો નથી, તમારું આ રીતે લાકડીઓ અને તલવારો લઈને મને પકડવા આવવું યોગ્ય નથી.” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
મારવાને સારુ વપરાતા સખ્ત ડંડા
તેને મુકીને નાસી ગયા
પ્રમુખ યાજક દ્વારા ઈસુને પ્રશ્નો પૂછવાના પ્રકરણ ની શરૂઆત અહીં થાય છે.
પ્રમુખ યાજક ના ઘર આગળ ખુલ્લી જગા
પ્રમુખ યાજક દ્વારા ઈસુને પ્રશ્નો પૂછવાનું અહીં જારી છે.
“બે માણસો આગળ આવ્યા” અથવા “બે સાક્ષીઓ આગળ આવ્યા”
“આ ઈસુએ કહ્યું”
પ્રમુખ યાજક દ્વારા ઈસુને પ્રશ્નો પૂછવાનું અહીં જારી છે.
“આ સાક્ષીઓ તારી વિરુદ્ધ શાહેદી આપે છે.”
“તું ખ્રિસ્ત હોય તો અમને જાહેર કર”
“જેમ તેં કહ્યું છે, હું છું” અથવા “તેં હમણાં જ સ્વીકાર્યું” (જુઓ: રૂઢિપ્રયોગ)
ઈસુ પ્રમુખ યાજક અને અન્યો જેઓ ત્યાં હાજર છે તેમને કહી રહ્યાં છે.
શક્ય અર્થ: ૧) તેઓ માણસના દીકરાને ક્યારેક ભવિષ્યમાં જોશે (જુઓ: ) અથવા ૨) “હવેથી” ઈસુનો મતલબ તેનું મરણ, પુનરુત્થાન, અને સ્વર્ગારોહણ.
“સર્વસમર્થ દેવને જમણે હાથે”
આકાશના મેધો પર સવારી કરી પૃથ્વી પર આવતો જોશો”
પ્રમુખ યાજક દ્વારા ઈસુને પ્રશ્નો પૂછવાનું અહીં જારી છે.
કપડાં ફાડવા એ સખત ગુસ્સા અથવા વિલાપ/શોક નું સૂચક હતું.
“યહૂદી આગેવાનોએ ઉત્તર આપ્યો?
પ્રમુખ યાજક દ્વારા ઈસુને પ્રશ્નો પૂછવાનું અહીં જારી છે.
શક્ય અર્થ: ”પછી કેટલાંક માણસોએ” અથવા “પછી સૈનિકોએ”
અપમાન કરવાની એક રીત
પોતે ઈસુને ઓળખે છે તેવો પિત્તર નકાર કરે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.
પિત્તર સમજતો હતો કે દાસી શું કહી રહી હતી. પરંતુ આ દ્વારા તે ઈસુનો સહયોગી હોવાનો નકાર કરે છે.
પોતે ઈસુને ઓળખે છે તેવો પિત્તર નકાર કરે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે.
“જ્યારે પિત્તર”
પ્રાંગણ કે જે ફરતી દીવાલમાં ખુલે
પોતે ઈસુને ઓળખે છે તેવો પિત્તર નકાર કરે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે.
“ઈસુની સાથે જે હતા તેમાંથી એક”
“તું ગાલીલ નો છે તે અમે તારા બોલવા પરથી કહી શકીએ છીએ”
“તેની પર શ્રાપ ઉચ્ચારીને”
એટલે: “તે માણસને તે ઓળખતો નથી,” (જુઓ: )