ઈસુ બુદ્ધિમાન અને મૂર્ખ એવી કુમારિકાઓનું એક દ્રષ્ટાંત કહેવાની શરૂઆત કરે છે.
આ હોય શકે ૧) દીવી (જુઓ) અથવા ૨) મશાલ જેમાં એક લાકડીને છેડે કપડું વીંટાળી તેલમાં બોળી બનાવાય.
“પાંચ કુમારિકા”
“દીવામાં હતું તેટલું જ તેલ તેમની પાસે હતું”
ઈસુ બુદ્ધિમાન અને મૂર્ખ એવી કુમારિકાઓનું એક દ્રષ્ટાંત કહી રહ્યાં છે.
“બધી દસ કુમારિકા ઊંઘી ગઈ”
ઈસુ બુદ્ધિમાન અને મૂર્ખ એવી કુમારિકાઓનું એક દ્રષ્ટાંત કહેવાની શરૂઆત કરે છે.
“તેમનાં દીવાની જ્યોત સરખી કરી જેથી તેઓ પૂરી જ્યોત થી ન બળે”
“મુર્ખ કુમારિકાઓએ બુધ્ધિવંત કુમારીકાઓને કહ્યું”
“અમારા દીવા પૂરી જ્યોત થી સળગતા નથી” (જુઓ: રૂઢિપ્રયોગ)
ઈસુ બુદ્ધિમાન અને મૂર્ખ એવી કુમારિકાઓનું એક દ્રષ્ટાંત કહી રહ્યાં છે.
“પાંચ મુર્ખ કુમારિકાઓ (તેલ લેવાને સારુ) ચાલી નીકળી”
“જે કુમારિકાઓ પાસે થોડું વધારે તેલ હતું
એટલે: “કોઈકે બારણું બંધ કર્યું” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
“અમારે સારુ ઉઘાડો કે જેથી અમે અંદર આવી શકીએ” (જુઓ: )
“તમે કોણ છો એ હું જાણતો નથી.”
ઈસુ અહીં વિશ્વાસુ અને અવિશ્વાસુ ચાકરોનું દ્રષ્ટાંત કહેવાની શરૂઆત કરે છે.
“આકાશનું રાજ્ય ... આના જેવું છે” (જુઓ: ૨૫:૧)
“જવા માટે તૈયાર હતો” અથવા “જલદી જ જવાનો હતો”
“તેમને પોતાની મિલકત પર અધિકાર આપ્યો”
“તેની મિલકત”
એક “તાલંત” એ વીસ વરસ ના પગાર જેટલું થાય. મતલબ અહીં બહુ મોટી રકમની વાત છે. (જુઓ: :”પાંચ સોનામહોર ભરેલી થેલીઓ” અથવા બાઈબલનું નાણું)
“માલિક/ઘરધણી તેની મુસાફરીએ નીકળ્યા”
“અને બીજા પાંચ તાલંત કમાયો”
ઈસુ વિશ્વાસુ અને અવિશ્વાસુ ચાકરોનું દ્રષ્ટાંત કહી રહ્યાં છે.
“બીજા બે તાલંત કમાયો”
ઈસુ વિશ્વાસુ અને અવિશ્વાસુ ચાકરોનું દ્રષ્ટાંત કહી રહ્યાં છે.
“હું બીજા પાંચ તાલંત કમાયો”
જુઓ ૨૫:૧૫.
“તેં બહુ સરસ કર્યું” અથવા “તેં યોગ્ય કર્યું.”
ઈસુ વિશ્વાસુ અને અવિશ્વાસુ ચાકરોનું દ્રષ્ટાંત કહી રહ્યાં છે.
જુઓ: ૨૫:૨૦.
જુઓ: ૨૫:૨૧.
ઈસુ વિશ્વાસુ અને અવિશ્વાસુ ચાકરોનું દ્રષ્ટાંત કહી રહ્યાં છે.
એટલે: “ખેતરનું ફળ જે તે ભાડૂતો પાસે બીજ વેરી ઉગાડ્યું તે તું એકઠું કરે છે” (જુઓ: )
અત્યારની જેમ ધરું વાવતામાં આવે છે તેના બદલે બાઈબલના સમયોમાં ખેડૂત મુઠ્ઠીમાં થોડા દાણા લઈને ખેતરના ચાસ માં વેરે.
“જુઓ, તારું તને પહોચ્યું છે”
ઈસુ વિશ્વાસુ અને અવિશ્વાસુ ચાકરોનું દ્રષ્ટાંત કહી રહ્યાં છે.
“તું એવો દુષ્ટ ચાકર છે જેને કામ કરવું ગમતું નથી”
જુઓ: ૨૫:૨૪.
“મારું પોતાનું સોનું મને પાછું મળત” (જુઓ: )
બેંક/શાહુકાર જે માલિકની જમા રાશી પર થોડા નાણા ચુકવે.
ઈસુ વિશ્વાસુ અને અવિશ્વાસુ ચાકરોનું દ્રષ્ટાંત કહી રહ્યાં છે.
“જેને છે તેને વધારે થશે”
“જ્યાં લોકોને રડવું ને દાંત પીસવું થશે.”
યુગના અંતે તે કેવી રીતે લોકોનો ન્યાય કરશે તે ઈસુ અહીં શિષ્યોને કહે છે.
એટલે: “તે બધા દેશોને તેની આગળ એકઠા કરશે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
“તેની સામે”
“સઘળાં દેશોના સર્વ લોકો” (જુઓ: )
ઘેટાંના સરખું ચારપગું દુધાળું પ્રાણી, જે ઘરેલું ઉપયોગ માટે ઘેટાં ની જેમ ઉછેરાય.
“માણસનો દીકરો તેમને રાખશે”
યુગના અંતે તે કેવી રીતે લોકોનો ન્યાય કરશે તે ઈસુ અહીં શિષ્યોને કહે છે.
“માણસનો દીકરો” (૨૫:૩૧)
“ઘેટાંને” (૨૫:૩૩)
એટલે: “આવો, જેમને મારા બાપે આશીષ આપી છે તેઓ” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
એટલે: “તમારે સારુ દેવે જે રાજ્ય તૈયાર કરેલું છે તેનો વારસો લો”
યુગના અંતે તે કેવી રીતે લોકોનો ન્યાય કરશે તે ઈસુ અહીં શિષ્યોને કહે છે.
“માણસનો દીકરો” (૨૫:૩૧)
“તેના જમણા હાથ તરફના ને કહેશે”
“ભાઈઓ તથા બહેનો”
“તમે તે મારે સારુ કર્યું એમ હું માનું છું”
યુગના અંતે તે કેવી રીતે લોકોનો ન્યાય કરશે તે ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.
“તમે લોકો જેમને દેવે શ્રાપ આપ્યો છે”
એટલે: “સાર્વકાલિક અગ્નિ જે દેવે તૈયાર કરેલ છે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
તેના સાથી
“તમે મને કપડાં પહેરાવ્યા નહીં”
“હું જેલમાં માંદો હતો”
યુગના અંતે તે કેવી રીતે લોકોનો ન્યાય કરશે તે ઈસુ અહીં શિષ્યોને કહે છે.
“જેઓ તેની ડાબે છે” (૨૫:૪૧) તેઓ તેને ઉત્તર આપશે.
“આ સૌથી ઓછા મહત્વપૂર્ણ મારા લોકોમાંના એકને”
“હું એવું માનું છું કે તમે મને કર્યું નથી” અથવા “એ તો હું હતો જેને તમે મદદ ન કરી”
“એવી શિક્ષા જે કદી પૂરી થતી નથી”