અધ્યાય 7

1 કોઈણો ન્યાય ની કરા તે તુમારે ન્યાય ની કરવામાં આવે. 2 કેહે કા જી પ્રમાણે તુમે ન્યાય કરા હા, તીયા પ્રમાણે તુમારે ન્યાય હોવી જીયામાંપથી તુમે માપી આપ હા. તીયા જ પ્રમાણે તુમાહાય માપી આપાય. 3 તું તોરે ફાવાહાણે ડોલામાણ ફોતરાં ધ્યાનમાં નેતો હા, ને તોરે પોતાણે ડોલામાંણો ભારોટીયો કેહે હેતો નાથ? 4 અથવા તું તોરે ફાવાહાણે કેવી રીતે કઈ અખે કા માને તોરે ડોલામાંથી ફોતર કાઠવહે; ફણ જો, તોરે પોતાણેજ ડોલામા ભારોટીયો હા? 5 ઓ ઢોંગી! પેલો તું પોતાણે જ ડોલામાંથી ભારોટીયો કાઢ, તીયા પૂઠી તુને તોરે ફાવાહાણે ડોલામાંથી ફોતર કાઢવાણ હારી રીતે દેખાઇ. 6 જી પવિત્ર હા તી કૂતરાણે આગાલ ની નાખા, તુમારે મોતી ભૂડોણે આગાલ ની નાખા; એહે ની હોઈ કા તે તી પોતાણે પાગા તલે છુંદે ને તુમાહાય ચિરી નાખે. 7 માગાહા તે તુમાહાય અપાય, હેદહા તીયા તુમાહાય જડી, ઠોકહા તીયા તુમારે ફાગ ઉઘાડાય. 8 કેહે કા જી બદે માગતે હા તિણાહાય મિલત હા; જી હેદતે હા તિણાહય જડત હા; ને જી કોઈ ઠોકત હા, તિણાહાય હારુ બાર ઉધાડવામાં આવી. 9 તુમારેમાં હેવ કાણ માણહુ હા કા, જો તિયાણે ડિખરોહો તીયા પાહાય રોટની માગે, તીયા તો તિયાણે પથરો આપી? 10 અથવા જો માછન માગે, તીયા તો તિયાણે સાપ આપી? 11 માટે જો તુમે ખરાબ હોવે છતાં, જો પોતાણે બાળકણે હારે વાના આપણે માગતે હા, તે તુમારે સ્વર્ગમાંણો બાપ પાહાય જી માગતે હા, તિયાણે કતર વિશેષ કરીને હારે વાના આપતો હા. 12 માટે જી કાંઈ તુમે ઈચ્છા હા કા બીજા નોકો તુમારે પ્રત્યે કરી, તેવ તુમારે ફણ તીયા પ્રત્યે કરા: કેહે કા નિયમશાસ્ત્ર ને પ્રબોધકોણે વાતોણો સાર તે હા. 13 તુમે સાંકડા બારણાથી માય જાયા; કેહે કા જો માર્ગ નાશમાં પોહોંચાડતો હા, તિયાણે બારણં પલઅ હા, ને ખણ તીયામા, રયઈ ને જતેહા. 14 જો માર્ગ જીવનમાં પહોંચાડતો હા, તો સાંકડો હા ને જીયાણે તો જડતો હા તી થોડે જ હા. 15 જે જુઠા પ્રબોધકો ઘેટાંણે જેવે તુમારે પાહિ આવે હા, ફણ અંદારથી ચીરી ખાનાર વરુણે જેવે હા, તીયા સંબંદી તુમે સાવધાન રયા. 16 તિયાણે ફળથી તુમે તિણાહાય ઓલખાહા. કાજા નોકો કાંટાણે ઝાડવા પારથી દરાખ અથવા ઝેખરાપારથી અંજીર તોડી હા? 17 તેહે જ દરેક સાર ઝાડ હાર ફળ આપત હા ને ખરાબ ઝાડ ખરાબ ફળ આપત હા. 18 હાર ઝાડ ખરાબ ફળ આપી હખત નાથ ને ખરાબ ઝાડ હાર ફળ આપી હખત નાથ. 19 દરેક ઝાડ જી હાર ફળ નાથ આપત તી કપાત હા ને અગ્નિમાં નાખાત હા. 20 તેથી તેયણે ફળથી તુમે તિણાહાય ઓલખાહા. 21 જેવો માને, 'પ્રભું, પ્રભુ' કતે હા, તી બદે સ્વર્ગણે રાજ્યમાં જાય એહે તે ની, ફણ જી મારે આકાશમાંણા બાપણે ઈચ્છા પ્રમાણે કરી તીજ જાય. 22 તીયા દિવસે ખણે માને કય કા, 'પ્રભું, પ્રભું' કાજા આમાંહાય તોરે નામે પ્રબોધ કર્યો નાથ? તોરે નામે દુષ્ટઆત્માંણે કાયળ નાથ? ને તોરે નામે ખણાં પરાક્રમી કામો કદ નાથ? 23 તીયા હાય તિણાહાય સ્પષ્ટ કય કા, 'માયે તુમાહાય કદી ફણ ઓલખીતો નાથ; એ દુસ્ટકર્મીઓ, તુમે મારે પાહીથી દૂર જાયા!"" 24 ઈયા માટે, જી કોઈ મારે વાત ઉનાત હા ને પાલત હા, તી એક ડાયા માણહાણે જેવ હા. જીએ પોતાણે ખર ખડક પાર બાદજ. 25 વરાહાત વરીહયો, પુર આવ, વાવાઝોડા હોવ ને તીયા ખર પાર સપાટા નાગા; ફણ તિયાણે પાયો ખડક પાર બાદીનો હોવાથી તી પયળ ની. 26 જી કોઈ મારે વાત ઉનાતે હા ફણ પાલતે નાથ, તી એક મૂર્ખ માણહાણે જેવે હા, જિએ પોતાણે ખર રેતી પાર બાદીન હા. 27 વરાહાત વરીહયો, પુર આવ, વાવાઝોડા હોવ, તીયા ખર પાર સપાટા નાગા ને તી પડી ગ; ને તિયાણે નાશ મોટો હોવો. 28 ઇસુ હે વાત કય રયો પૂઠી, એહે હોવ કા, નોકો તિયાણે ઉપદેશથી નવાઈ પામયે, 29 કેહે કા શાસ્ત્રીઓણે જેહે ની, ફણ જીયાણે અધિકાર હોય ને હેવી રીતે તો તિણાહાય ઉપદેશ કરતો નો.