અધ્યાય: ૫

1 ૧. કેહે કા આમાહાય ખબાર હાં કા જો આમારે પૃથ્વી પારણી માંડવારૂપી શરીર નષ્ટ હોઈ જાય, તો સ્વર્ગમાં ઈશ્વરે સર્જીન, હાથથી બાદીન કાયની એવ અંનતકાળણે આમારે ખર હાશે.

2 ૨. કેહે કા આમારે જી ખર સ્વર્ગમાં હાશે તીયાણે પામવાણે અભિલાષા રાખીને આમે એ માંડવારૂપી ખરમાં નિસાસા નાખતે હામ.

3 ૩. ને જો સ્વર્ગીય ખર પામીએ તો આમે નિ:વસ્ત્ર ની દેખાજે. 4 ૪. કેહે કા આમે ઈ માંડવારૂપી શરીરણે ફારણે નેદે નિસાસા નાખતે હામ; તીયાણે ઉતારવા કરતા સ્વર્ગીય ખરથી વેષ્ટિત હોવાણે ઇચ્છતે હામ ઈયા હારું કા જીવન મરણ માં ગરકાવ હોય જાય.

5 ૫. હવે જીણાહાય આમાહાય ઇયાણે અર્થે તૈયાર કદે તો ઈશ્વર હાસે તીયાએ આમાહાય આત્માણે ખાતરી ફણ આપી હા. 6 ૬. ને આમે સદા હિંમતવાન હાસેમ ને એવ જાણતે હામ કા શરીરમાં રતો હાસે તિયા હુદી આમે પ્રભુણે વિયોગી દૂર રતા પ્રવાસી હાસેમ.

7 ૭. કેહે કા આમે વિશ્વાસથી ચાનતે હામ, દૃષ્ટિથી કાયની.

8 ૮. ને હિંમતવાન હામ, ને શરીરથી અલગ હોવે ને પ્રભુણે પાહાય વાસો કરવો ઈ આમાહાય વદારે ગમત હા. 9 ૯. ઈયા ફાગુ કા આમે જો શરીરમાં હામ કા શરીરણે બાર હામ તો ફણ પસંદ પડજે એવ ઉત્કંઠા આમે થરાવતા હામ ને પ્રયાસ કરતા હામ.

10 ૧૦. કેહે કા બદાહાય શરીરથી જી કદ હા, હાર કા ખરાબ હોય, તિયા પ્રમાણે તી બદલો પામવા હારું આપણા બદાહાય ખ્રિસ્તણે ન્યાયશનણે આગાલ ઉબ રવા પડી. 11 ૧૧. ને પ્રભુણે બીક રાખીને આમે માણહાય હમજાવતે હામ, આમે ઈશ્વર આગાલ પ્રગટ હોવે હામ તિયા હારું મારે આશા હા કા તુમારે અંતઃકરણમાં ફણ પ્રગટ હોવા હામ.

12 ૧૨. આમે પાછા તુમારે આગાલ પોતાણે વખાણતાં કાયની ફણ આમારે વિશે તુમાહાય ગૌરવ કરવાણે પ્રસંગ આપતા હામ, ઈયા ફાગુ કા જી હૃદયથી કાયની, ફણ દંભથી અભિમાન કરતે હાસે, તિણાહાય તુમે ઉત્તર આપી અખાત . 13 ૧૩. કેહે કા જો આમે ઘેલે હા તો ઈશ્વરણે અર્થે હામ ને જો જાગૃત હામ તો તુમારે અર્થે હામ.

14 ૧૪. કેહે કા ખ્રિસ્તણે પ્રેમ આમાહાય પ્રેરણા આપતો હા, કારણ કા આમે હમીજતે હામ કા જો એક બદાહાય હારું મરણ પમિયો ને બદે મરણ પામીયે.

15 ૧૫. ને બદાહાય હારું તો મૃત્યુ પમિયો, ઈયા હારું કા જી જીવતે હાસે તી હવેથી પોતાણે હારું કાયની, ફણ જે તિણાહાય વાસ્તે મૃત્યુ પામીયો ને ઊઠ્યો તિણે ફાગુ જીવે. 16 ૧૬. ઈયા હારું હવેથી આમે માનવીય થોરણથી કોયણે ન્યાય કરતા કાયની, જો કે ખ્રિસ્તણે આમે પેલ્લા માનવીય થોરણથી હેદતેને ફણ હવેથી આમે ઈ રીત થી કોયણે ન્યાય કરતા કાયની.

17 ૧૭. ને, જી કોઈ માણહ ખ્રિસ્તમાં હાસે તો તી ન વ સર્જન હાસે; જી જુન હોતન તી જાત રય; હેદા, તી ન વ હોવ હાસે. 18 ૧૮. ઈ બદ ઈશ્વરથી હા, જિણાહાય ઈશુ ખ્રિસ્તણે મારફતે પોતાણે હારી આપણે સમાદાન કરાવ્ય ને તી સમાદાન કરવાણે સેવાકાર્ય આમાહાય આપ્ચ હાસે;

19 ૧૯. એટલે, ઈશ્વર ખ્રિસ્તમાં મારે હારુ માનવજગતણે સમાદાન કરાવીને તિણાહાય અપરાધો ફાગુ તિણાહાય જવાબદાર ગણતે કાયની, ને તિણાહાય આમાહાય સમાદાન ણે સંદેશાણે સેવા સોપીની હા. 20 ૨૦. ઈયા ફાગુ આમે ખ્રિસ્તણે પ્રતિનિધી હાસે, જાણે કા ઈશ્વર આમારે મારફતે વિનંતી કરતો હા, તેહે આમે ખ્રિસ્તણે વાસ્તે તુમાહાય વિનતી કરતે હાસેમ કા, ઈશ્વર હારિ સમાદાન કરા.

21 ૨૧. જિણાહાય પાપ જાયણ કાયની હોતન, તિણાહાય આપણે ફાગુ તિણાહાય પાપરૂપ કદે, ઈયા હારું કા આપણે તિણાહામાં ઇશ્વરણે ન્યાયપણારૂપી હો જે.