2 ૨ ફણ શરામજનક ગુપ્ત વાતણે નકારીને આમે કાવતરા કરતા કાયની, ને ઈશ્વરણે વાતમાં કપટ કરતા
કાયની; ફણ સત્ય પ્રગટ કરવાથી ઈશ્વરણે આગાલ આમે પોતા વિશે બદા માણહાય અંતઃ કરણમાં ખાતરી કરી આપતા હાશેમ.
3 ૩ ફણ જો આમારે સુવાર્તા ગુપ્ત રઈની હોય તો તે નાશ પામનારાહાય ફાગુ જ ગુપ્ત રાખીની હા;4 ૪ જિણાહામાં ઈયા જગતણે દેવ અવિશ્વાસીહિય મન આંડલે કદે હાશે, ઈયા હારુ કા ખ્રિસ્ત જો ઈશ્વરણે પ્રતિમા હાશે, તીયાણે મહિમાણે સુવાર્તાણે ઉજ્વાલાણે ઉદય તિયા પાર નિ હોય 5 ૫ આમે ઉપદેશમાં પોતાણે કાયની પ્રગટ કરતા, ફણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ હાશે ને આમે પોતે ઈસુણે નેદે તુમારે દાસો હાસેમ, એવ જાહેર કરતા હામ.
6 ૬ કેહેકા જીયા ઈશ્વરે જિણાહાય આદારામાંથી ઉજાલાણે પ્રકાશમાં ફરમાવીય; તિયા મુજબ ઈસુ ખ્રિસ્તણે ચેહરા પારણો ઈશ્વરણે મહિમાણે જ્ઞાનણે પ્રકાશ આપણે હૃદયમાં પાડે. 7 ૭ ફણ આમારે ઓ ખજાનો માટીણે પાત્રમાં હાશે, ઈયા હારું કા પરાક્રમણે ઉત્તમતા ઈશ્વરથી હોવે ને આમારેથી કાયની.
8 ૮ બદા પ્રકારે આમે વિપત્તિ પામીને હોવા છતાં દબાયેને કાયની; હેરાન હોવા છતાં નિરાશ હોવે કાયની
9 ૯ સતાવાયને હાસેમ ફણ ત્યજાયેને કાયની; નીચે પટકાઇને હાસેમ ફણ નાશ પામીને કાયની;
10 ૧૦ ઇસુણે મરણ આમારે શરીરમાં સદા રાખતે હામ ઈયા હારું કા ઇસુણે જીવન આમારે શરીરદ્વાર જાહેર હોવે 11 ૧૧ કેહે કા આમે જીવનારો ઇસુણે ફાગુ, સદા મરણણે સોપાઈને હામ, ઈયા ફાગુ કા ઇસુણે જીવન ફણ આમારે મૃત્યુપાત્ર મનુષ્યદેહ પ્રગટ કરાય.
12 ૧૨ એહેજ આમરેમાં મરણ ફણ તુમારે જીવનમાં અસર કરે. 13 ૧૩ વિશ્વાસણે તો જ આત્મા આમરે હાશે તિયાથી મયે વિશ્વાસ કદો હિયા ફાગુ હાય બોન્યો ઈ લેખ પ્રમાણે, આમે ફણ વિશ્વાસ કરતે હાસેમ ને તિયાથી બોનતે હાસેમ.
14 ૧૪ ને એવ જાણતે હાસેમ કા, જિણાહાય પ્રભુ ઇસુણે ઉઠાડયો, તે આમાહાય ફણ ઇસુણે મારફતે ઉઠાડી ને તુમારે હારી આમાહાય રજુ કરી.
15 ૧૫ કેહે કા બદા વાના તુમારે હારું હાશે ઈયા ફાગુ કા જે કૃપા ખણાહાય મારફતે પુષ્કળ હોય તે ઈશ્વરણે મહિમાણે અર્થે ઉપકારસ્તૂતિ કરાવે. 16 ૧૬ તિયાથી આમે થાકતા કાયની; ફણ જો આમારે ભૌતિક મનુષ્યદેહ નાશ પામે તો ફણ આમારે આંતરિક મનુષ્યત્વ પ્રતિદિન નવ હોત જાય.
17 ૧૭ કેહે કા આમારે થોળી ને ક્ષણિક વિપત્તિ આમારે ફાગુ ખણી વદારે ને અતિશય અનંતકાલિક મહિમા ઉત્પન્ન કરતો હાસેમ;
18 ૧૮ એટલે જો દૃશ્ય હાશે તી કાયની, ફણ જી અદ્રશ્ય હાશે તિયા પાર આમે ધ્યાન રાખતા હાસેમ; કેહે કા દૃશ્ય હાસે તી ક્ષણિક હાસે ફણ જી અદ્રશ્ય હાસે તી અનંતકાલિક હાશે.