2 ૨ મયે આગાલ કયન હા ને બીજી વાર હાજર હોતનો તિયા મયે જેહે કય તેહે હાય અમુ ગેરહાજર હોવા છતાં, અમુ હુદી પાપ કરનારે ને બીજ બદાજ આગાલથી કતો હામ કા, હાય આવીહી તો દયા રાખીહી ની. 3 ૩ કેહેકા ખ્રિસ્ત મારે નેદે બોનતો હા તીયાણે પ્રમાણે તુમે માગતે હા; તો તુમારે ફણી નિર્બળ નાથ, ફણ તિયા બદલે તો તુમારેમાં સામર્થ્થવાંન હા.
૪
4 જો નિર્બળતામાં તિણાહાય વદસ્તંભે જડવામાં આવો છતાં ફણ તી ઈશ્વરણે સામર્થ્થ થી જીવંત હા. આમે ફણ તિયામાં નિર્બળ હાશે છતાં ફણ તુમારે ફાગ ઈશ્વરણે સામર્થ્થ વળે આમે તુમારે હારી જીવહુ. 5 ૫ પોતાણે તપાસી હેદા કા તુમે વિશ્વાસમાં હા કા ની. પોતાણે ચકાસા. ને તુમે જાણતે નાથ કા ઈશુ ખ્રિસ્ત તુમારેમાં હા?તુમારેમાં હા,ફણ જો તુમે માન્ય હોવે નાથ તો નાથ.6 ૬ તુમારે એવી આશા ફણ હા તુમે જાણહા કા આમે નાપસંદ નાથ. 7 ૭ હવે આમે ઈશ્વરણે પ્રાર્થના કરતે હામ, કા તુમાહાય કાઈ ખરાબ કામ ની કરા, આમે સફળ દેખાતે હામ, ને હિયા ફાગ ફણ જો કા આમે અસફળ હેદવા જોજે, તો ફણ તુમે હાચુજ કરા.
8 ૮ કેહેકા સત્યણે વિરુદ્ધ આમે કાઈ કરી અખને નાથ ફણ સત્યણે સમર્થન ફાગ કરતે હામ. 9 ૯ કેહેકા જિયા આમે નબળા હાસેમ તિયા આમે આનંદ પામતે હામ ફણ તુમે મજબૂત હા, ને તુમે સંપૂર્ણ હોવા ને આમે પ્રાર્થના કરતે હામ.
10 ૧૦ હિયા ફાગ હાય તુમારે વચ્ચે ની હોવ છતાં ઈ વાત નાખતો હામ,કા હાય હાજર હોવે તિયા કઠોર રીતે ની ફણ જો અધિકાર પ્રભુએ નુકસાન ફાગુ કાયની ફણ ઘડતરણે ફાગુ આપ્યો હાસે તિયા પ્રમાણે હાય વર્તતો હામ. 11 ૧૧ અંતે,ભાઈઓ,આનંદ કરા,પુનઃસ્થાપિત હો ણે પ્રયત્ન કરા, ઉત્તેજન પામાં,એક મતણે હોવા,શાંતિ માં રયા,પ્રેમ ને શાંતિણે ઈશ્વર તુમારે હારી રઈ.
12 ૧૨ પવિત્ર ચુંબનથી એકબીજાણે સલામ કજા. 13 ૧૩ બદા સંતો તુમાહાય ક્ષેમકુશળ કતા હા.
14 ૧૪ પ્રભુ ઈશુ ખ્રિસ્તણે કૃપા ને ઈશ્વરણે પ્રેમ ને પવિત્ર આત્માણે સંગત તુમારે બદા હારી રય.