અધ્યાય 4

1 ઈયા ફાગુ આમારે પાર દયા હોવી તિયા પ્રમાણે આમાહાય ઈ સેવાકાર્ય મિલ્લ હા તિયામાં આમે થાકતા કાયની; 2 ફણ શરામજનક ગુપ્ત વાતણે નકારીને આમે કાવતરા કરતા કાયની, ને ઈશ્વરણે વાતમાં કપટ કરતા કાયની; ફણ સત્ય પ્રગટ કરવાથી ઈશ્વરણે આગાલ આમે પોતા વિશે બદા માણહાય અંતઃકરણમાં ખાતરી કરી આપતા હામ. 3 ફણ જો આમારે સુવાર્તા ગુપ્ત રઈની હોય તો તે નાશ પામનારાહાય ફાગુ જ ગુપ્ત રાખીની હા; 4 જિણાહામાં ઈયા જગતણે દેવ અવિશ્વાસીહિય મન આંડલે કદે હા, ઈયા હારુ કા ખ્રિસ્ત જો ઈશ્વરણે પ્રતિમા હા, તીયાણે મહિમાણે સુવાર્તાણે ઉજ્વાલાણે ઉદય તિયા પાર નિ હોય. 5 આમે ઉપદેશમાં પોતાણે કાયની પ્રગટ કરતા, ફણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ હા ને આમે પોતે ઈસુણે નેદે તુમારે દાસો હામ, એવ જાહેર કરતા હામ. 6 કેહે કા જીયા ઈશ્વરે જિણાહાય આદારામાંથી ઉજાલાણે પ્રકાશમાં ફરમાવીય; તિયા મુજબ ઈસુ ખ્રિસ્તણે ચેહરા પારણો ઈશ્વરણે મહિમાણે જ્ઞાનણે પ્રકાશ આપળે હૃદયમાં પાડે. 7 ફણ આમારે ઓ ખજાનો માટીણે પાત્રમાં હા, ઈયા હારું કા પરાક્રમણે ઉત્તમતા ઈશ્વરથી હોવે ને આમારેથી કાયની. 8 બદા પ્રકારે આમે વિપત્તિ પામીને હોવા છતાં દબાયેને કાયની; હેરાન હોવા છતાં નિરાશ હોવે કાયની; 9 સતાવાયને હામ ફણ ત્યજાયેને કાયની; નીચે પટકાઇને હામ ફણ નાશ પામીને કાયની; 10 ઇસુણે મરણ આમારે શરીરમાં સદા રાખતે હામ, ઈયા હારું કા ઇસુણે જીવન આમારે શરીરદ્વાર જાહેર હોવે. 11 કેહે કા આમે જીવનારો ઇસુણે ફાગુ, સદા મરણણે સોપાઈને હામ, ઈયા ફાગુ કા ઇસુણે જીવન ફણ આમારે મૃત્યુપાત્ર મનુષ્યદેહ પ્રગટ કરાય. 12 એહે જ આમરેમાં મરણ ફણ તુમારે જીવનમાં અસર કરે. 13 વિશ્વાસણે તો જ આત્મા આમરે હા તિયાથી મયે વિશ્વાસ કદો હિયા ફાગુ હાય બોન્યો ઈ લેખ પ્રમાણે, આમે ફણ વિશ્વાસ કરતે હામ ને તિયાથી બોનતે હામ. 14 ને એવ જાણતે હામ કા, જિણાહાય પ્રભુ ઇસુણે ઉઠાડયો, તે આમાહાય ફણ ઇસુણે મારફતે ઉઠાડી ને તુમારે હારી આમાહાય રજુ કરી. 15 કેહે કા બદા વાના તુમારે હારું હા ઈયા ફાગુ કા જે કૃપા ખણાહાય મારફતે પુષ્કળ હોય તે ઈશ્વરણે મહિમાણે અર્થે ઉપકારસ્તૂતિ કરાવે. 16 તિયાથી આમે થાકતા કાયની; ફણ જો આમારે ફૌતિક મનુષ્યદેહ નાશ પામે તો ફણ આમારે આંતરિક મનુષ્યત્વ પ્રતિદિન નવ હોત જાય. 17 કેહે કા આમારે થોળી ને ક્ષણિક વિપત્તિ આમારે ફાગુ ખણી વદારે ને અતિશય અનંતકાલિક મહિમા ઉત્પન્ન કાતોહા; 18 એટલે જો દૃશ્ય હા તી કાયની, ફણ જી અદ્રશ્ય હા તિયા પાર આમે ધ્યાન રાખતા હામ; કેહે કા દૃશ્ય હા તી ક્ષણિક હા ફણ જી અદ્રશ્ય હા તી અનંતકાલિક હા.