2 આપળે ઈશ્વરણે ઈચ્છાથી ઈસુ ખ્રિસ્તણે પ્રેરિત હોવાણે તેડાયેનો પાઉલ ને ભાઈ સોસ્થનેસ નખતો હા.
3 આપણે પિતા ઈશ્વર તરફથી ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તુમાહાય કૃપા ને શાંતિ હોય. 4 ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરણે જે કૃપા તુમાહાય આપવામાં આવી હાશે,તીયા ફાગ હાય તુમારે વિષે મારે ઈશ્વરણે આભાર માનતો હામ;
5 કેહ કા જેહ ખ્રિસ્ત વિષે આમારે સાક્ષી તુમારે માં દ્રઢ હોવી તેહે,
6 બદ બોનવામાં ને બદ જ્ઞાનમાં, તુમે સર્વ પ્રકારે તિયામાં ભરપૂર હોવા. 7 જિયાથી તુમાહાય કોઈ પણ કૃપાદાનમાં અપૂર્ણ નખે રતે આપળે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે પ્રગટ હોવાણી વાટ હેદતેમ.
8 તુમે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે દિવસે નિર્દોષ માલુમ પળજે.હિયા ફાગ તે તુમાહાય છેન્ને હુદી મજબૂત રાખી.
9 જિયા ઇશ્વરે તુમાહાય તીયાણે દીકરો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે સંગતમાં હાદીને તી વિશ્વાસુ હાસે. 10 હવે, ભાઈઓ હાય આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે નામે તુમાહાય વિનંતી કરતો હામ કા તુમે બંદે દરેક બાબતમાં એકમત હોવા,તુમારેમાં પક્ષ પડવા નખે દેતે એકુજ મનણે ને એકુજ મતણે હોયને પૂર્ણ ઐકયમાં રયા.
11 મારે ભાઈઓ,ઈ અતરા માટે કતોહામ કા તુમારે સંબંધી કલોએણે ખરણે માણહાય તરફ્થી માને ખબર મિલી હાશે કા તુમારેમાં વાદવિવાદ પડ્યા હાશે. 12 એટલે મારે કવાણો અર્થ ઓ હાશે કા,તુમારે માણો કોઇ કય કા, હાય પાઉલણે હામ;કોઈ કય કા હાય આપોલસણે હામ, કોઈ કય કા હાય તે કેફાણે હામ,ને કોઈ કય કા હાય ખ્રિસ્તણે હામ.'''
13 ખ્રિસ્તણે ફાગ હોવે કા?ને પાઉલતુમારે માટે વધસ્તંભ જડાયો હાશે?ને તુમે પાઉલણે નામે બાપ્તિસ્મા પામીએ હશે? 14 હાય ઈશ્વરણે સ્તુતિ કરતો હામ કા ક્રિસ્પસ ને ગાયસ સિવાય મયે તુમારે માણહાય કોયણે બાપ્તિસ્મા કદ નાથ.
15 ફલેની એહ ની હોવે કા તુમે મારે નામે બાપ્તિસ્મા પામીને હોતને.
16 16) વળી સ્તેફનણે કુટુંબણે ફણ મયે બાપ્તિસ્મા કદંન હાશે હીયા સિવાય મયે કોઈ બીજાણે બાપ્તિસ્મા આપ્ચ કાયની હા તીયાણે માને ખબર કાયની હાશે. 17 કારણ કા બાપ્તિસ્મા કરણે કાયની ફણ સુવાર્તા પ્રગટ કરણે હારું ખ્રિસ્તે માને મોકીનોહા;હી કામ વિદ્રુતાથી ફરીને પ્રવચનથી ફણ કાયની ફણ એહે ની હોવે કા ખ્રિસ્તણે વધસ્તંભ નિરર્થક હોય. 18 કેહેકા નાશ પામનારા હાય તે વધસ્તંભણે વાત તે મુર્ખતા જેવી નાગતી હા.ફણ આમે ઉધ્દ્વાર પામનારા હાય તે ઇશ્વરણે સામર્થ્ય હાશે.
19 કેહેકા નખીન હાસે કા હાય જ્ઞાનીઓણે ને.ડહાપણ ને નાસ કરી ને બુધ્ધિમાનીહી બુધ્ધિણે નિરર્થક કરહિ. 20 જ્ઞાની કા હાશે? ને શાસ્ત્રી કા હશે? ને ઈયા જમાનાણે વાદવિવાદ કરનારે કા હાશે?ને ઇશ્વરે જગતણે ડહાપણને મૂર્ખતા ઠરાવી કાયની હાશે?
21 કેહેકા જિયા ઇશ્વરે પોતાણે જ્ઞાન પ્રમાણે નિર્માણ કદ હા તેહે જગતે પોતાણે જ્ઞાન વડે ઇશ્વરને ઓલખિયો કાયની હાશે તિયા જગતે તિયાણે મુર્ખ ગણતે હાશે તે સુવાર્તા પ્રગટ કરવા દ્રારા વિશ્વાસ કરનારાહાય ઉધ્ધાર કરવાણા ઇશ્વરણે પસંદ પયળ. 22 યહુદીઓ ચમત્કારી ચિન્હ માગતેહા, ને ગ્રીક માણેહે જ્ઞાન હેદતેહ હા.
23 ફણ આમે તે વધસ્તંભે જડાયનો ખ્રિસ્તણે પ્રગટ કરતે હામ તીતે યહૂદીઓણે અવરોધ રુપ હાશે ને ગ્રીક માણહાય મૂર્ખતા રુપ નાગત હા. 24 ફણ જિણહાય તેડવામાં આવને પુઠી તી યહુદી હોય કા ગ્રીક હોય તીણહાય તે ખ્રિસ્ત હેજ ઇશ્વરણે સામર્થ ને ઇશ્વરણે જ્ઞાન હા.
25 કારણકા માણહાયણે જ્ઞાન કરતા ઇશ્વરણે મુર્ખતામાં વિશેષ જ્ઞાન હા,ને માણહાણે શક્તિ કરતા ઇશ્વરણે નિર્બળતા માં વિશેષ શક્તિ હા. 26 ભાઈઓ ઇશ્વરણે તુમહાય હાદવામા લક્ષમાં રાખા કા માનવીય થોરણ પ્રમાણે તુમારે માણે ઘણે જ્ઞાની કાયની હોતને, ને પરાક્રમી નાથ હોતને,ને ઉચ્ચ કુળ મા જન્મીને કાયની હોતને.
27 ફણ ઇશ્વરણે જ્ઞાનથી હરમાવણે હારું દુનિયાણે મુખોંણે ને શક્તિમનોહોય હરમાવણે હારું દુનિયાણે નિર્બળોહી પસંદ કરવામાં આવે. 28 ફણ જી મોટે માનતે હાશે તિણહાય ની જેવે કરવા ફાગુ ઈશ્વરે દુનિયાણે અકુલીનોહી, ને ધિક્કાર પામીને,ને જી કાય વિસાતમાં કાયની હા તીણહાય પસંદ કરવામાં આવે.
29 કા કોઈ માણહ ઇશ્વરણે આગાલ અભીમાન ની કરે. 30 ફણ ઇશ્વરણે કૃપાથી તુમે ઈસુ ખ્રિસ્તમા હા તીતે ઇશ્વરણે તરફથી આપણા બદાહાય ફાગ જ્ઞાન ને ન્યાયીપણુ ને પવિત્રતા ને ઉધ્દ્રાર હોવી હાશે.
31 નખીન હાશે કા જી કોઈ ગર્વ કરે તી પ્રભુમાં ગર્વ કરવા જોજે.''''