જે બારણાંમાંથી ઘેટાંના વાડામાં પેસતો નથી પણ બિજે કોઈ રસ્તે ચઢે છે, તે ચોર તથા લૂંટારો છે.
બારણામાંથી જે ઘેટાંના વાડામાં પેસે છે તે ઘેટાંપાળક છે.
તેઓ ઘેટાંપાળકની પાછળ જાય છે કારણકે તેઓ તેનો સાદ ઓળખે છે.

ના, ઘેટાં અજાણ્યાની પાછળ જશે નહીં.
ઇસુ પહેલા જેઓ આવ્યા તેઓ બધા ચોર અને લૂંટારા હતા, અને ઘેટાંએ તેમનું સાંભળ્યુ નહીં.

જેઓ ઇસુ, જે બારણું છે, દ્વારા પ્રવેશે છે તેઓ ઉધ્ધાર પામશે. તેઓ અંદર આવશે અને બહાર જશે અને તેમને ચરવાનું મળશે.
ઇસુ, ઉત્તમ ઘેટાંપાળક, પોતાના ઘેટાં માટે પોતાનો જીવ આપે છે.
ઇસુએ કહ્યું કે મારા બીજા પણ ઘેટાં છે જેઓ આ વાડામાના નથી. તેણે કહ્યું કે તેણે તેમને પણ લાવવાની જરૂર છે, અને તેઓ તેનો સાદ સાંભળશે કે જેથી એક ટોળું, એક ઘેટાંપાળક થશે.
બાપ ઇસુ પર પ્રેમ કરે છે કારણકે ઇસુ પોતાનો જીવ આપે છે કે તે તે પાછો લે.
ના. તે પોતે તે આપે છે.
ઇસુને બાપ તરફથી તે આજ્ઞા મળી છે.
ઘણાએ કહ્યું, “તેને ભૂત વળગેલું છે અને તે ઘેલો છે. તમે તેનું કેમ સાંભળો છો?” બીજાઓએ કહ્યું, “ભૂત વળગેલા માણસની એ વાતો નથી. શું ભૂત આંધળા માણસોની આંખો ઉઘાડી શકે છે?”

ઇસુએ કહ્યું કે તેણે તેમને અગાઉથી કહ્યું છે (કે તે ખ્રિસ્ત છે) અને તેઓ માનતા નથી કારણકે તેઓ તેના ઘેટાંમાના નથી.

ઇસુએ કહ્યું કે તે પોતાના ઘેટાંને અનંતજીવન આપે છે, તેઓ ક્યારેય નાશ પામશે નહીં, અને તેમને તેના હાથમાંથી કોઈ છીનવી લેશે નહીં.
બાપે ઇસુને ઘેટાં આપ્યાં છે.
ના. બાપ સહુથી મોટો છે.
કારણકે તેઓ માનતા હતા કે ઇસુ દુર્ભાષણ કરે છે અને તે માણસ છે છતાં પોતાને દેવ ઠરાવે છે.
ઇસુએ એમ કહીને પોતાનો બચાવ કર્યો, “શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી, “મે કહ્યું, “તમે દેવો છો?” જો તે તેમને દેવો કહે છે, કે જેમની પાસે દેવનું વચન આવ્યું (અને નિયમશાસ્ત્રનો ભંગ થતો નથી), તો જેને બાપે અભિષિક્ત કરીને આ જગતમાં મોકલ્યો, તેણે કહ્યું કે ‘હું દેવનો દીકરો છું’, તેને તમે એમ કહો છો, “તું દુર્ભાષણ કરે છે.”
ઇસુએ એમ કહીને પોતાનો બચાવ કર્યો, “શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી, “મે કહ્યું, “તમે દેવો છો?’”જો તે તેમણે દેવો કહે છે, કે જેમની પાસે દેવનું વચન આવ્યું (અને નિયમશાસ્ત્રનો ભંગ થતો નથી), તો જેને બાપે અભિષિક્ત કરીને આ જગતમાં મોકલ્યો, તેણે કહ્યું કે ‘હું દેવનો દીકરો છું’, તેને તમે એમ કહો છો, “તું દુર્ભાષણ કરે છે.”

ઇસુએ યહુદીઓને તેના કામ તરફ જોવા કહ્યું. જો ઇસુ બાપના કામ કરતો નથી, તો તેના પર વિશ્વાસ ના કરો.

ઇસુએ કહ્યું કે તેઓ જાણે અને સમજે કે બાપ ઇસુમાં છે અને ઇસુ બાપમાં છે.
યહુદીઓએ ઇસુને પકડવાની કોશિશ કરી.
ઇસુ ફરીથી યરદનને પેલે પાર એ જગ્યા પર ગયો જ્યાં યોહાન પહેલા બાપ્તિસ્મા કરતો હતો.
તેઓએ કહ્યું, “યોહાને કંઈ ચમત્કાર કર્યો ન હતો એ ખરું, પણ યોહાને એને વિષે જે જે કહ્યું, તે બધુ ખરું હતું.” ત્યાં ઘણા માણસોએ તેના પર વિશ્વાસ કર્યો.