નિકોદેમસ એક ફરોશી, યહુદીઓની ન્યાયસભાનો અધિકારી હતો.
નિકોદેમસે ઇસુને કહ્યું, “ રાબ્બી અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે, કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તું કરે છે તે તે કરી શકે નહીં.”
ઇસુએ નિકોદેમસને કહ્યું કે ઈશ્વરના રાજયમાં પ્રવેશ પામવા માટે દરેક વ્યક્તિએ નવો જન્મ પામવોજ જોઈએ.
ઇસુએ નિકોદેમસને કહ્યું કે ઈશ્વરના રાજયમાં પ્રવેશ પામવા માટે દરેક વ્યક્તિએ નવો જન્મ પામવોજ જોઈએ.
નિકોદેમસે કહ્યું, “માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજી વાર પોતાની માના ઉદરમાં પેસીને જન્મ લઈ શકે છે?
તેમણે નિકોદેમસ ને એમ કહીને ઠપકો આપ્યો, “તું ઇસ્રાએલનો ઉપદેશક થઈને એ વાતો નથી જાણતો?”
આકાશમાંથી જે ઉતર્યો છે તેના વિના આકાશમાં કોઈ ચઢ્યું નથી, માણસનો દીકરો.
તેને ઊંચો કરાવો જોઈએ કે જેથી બધા કે કે જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેમને અનંતજીવન મળે.
તેને ઊંચો કરાવો જોઈએ કે જેથી બધા કે કે જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેમને અનંતજીવન મળે.
#દેવે કઈ રીતે બતાવ્યું કે તેમણે જગત પર પ્રીતિ કરી?
તેણે તેનો પ્રેમ તેમનો એકાકીજનિત દીકરો આપીને બતાવ્યો, જેથી જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ તે અનંતજીવન પામે.
ના, દેવે પોતાનો દીકરો મોકલી દીધો કે જેથી તેના દીકરા દ્વારા જગતનું તારણ થાય.
માણસો અપરાધી ઠરાવાય છે કારણકે જગતમાં અજવાળું આવ્યું, અને માણસોએ અજવાળાના કરતાં અંધારું ચાહયું કારણકે તેમના કામ ભૂંડા હતા.
જેઓ ભૂંડું કરે છે તેઓ અજવાળનો દ્વેષ કરે છે અને અજવાળા પાસે આવતા નથી, કારણકે તેઓ તેમના કામો પ્રગટ થાય એવું ઇચ્છતા નથી.
તેઓ અજવાળામાં આવે છે કે જેથી તેમના કામ સ્પષ્ટ દેખાય અને તે જણાય કે તેમના કામો ઈશ્વરની આધીનતામાં કરાયા છે.
યોહાને કહ્યું, “તે વધતો જાય, પણ હું ઘટતો જાઉં.”
તેમણે મંજૂર રાખ્યું છે કે દેવ ખરો છે.
તેણે દીકરાના હાથમાં સઘળું આપ્યું છે.
તેમને અનંતજીવન મળે છે.
તેઓ જીવન નહીં દેખશે, પણ તેમના પર દેવનો કોપ રહે છે.