Matthew 7

Matthew 7:1

Matthew 7:3

આપણા ભાઈને મદદ કર્યા પહેલા આપણે શું કરવું જોઈએ?

આપણે આપણા ભાઈને મદદ કર્યા પહેલા આપણે આપણો ન્યાય કરવો અને આપણી આંખમાંથી ભારોટીયો કાઢવો જોઈએ [૭:૧-૫]

Matthew 7:6

પવિત્ર કુતરાને આપવાથી શું થાય છે?

જો આપણે જે પવિત્ર છે તે કૂતરાને આપીએ છીએ તો તેઓ તેને છૂંદીને ફાડી નાખશે [૭:૬]

Matthew 7:7

પિતાથી પામવાને આપણે શું કરવું જોઈએ?

પિતાથી પામવાને આપણે માંગવું, શોધવું અને ખટખટાવું જોઈએ [૭:૮]

Matthew 7:11

જેઓ માંગે છે તેઓને પિતા શું આપે છે?

જેઓ માંગે છે તેઓને પિતા સારી બાબતો આપે છે [૭:૧૧]

બીજાઓ સાથે વર્તન કરવાને નિયમ અને પ્રબોધકો આપણને શું શીખવે છે?

જે જે આપણે ઈચ્છીએ છીએ કે લોકો આપણી સાથે કરે તે તે આપણે તેમની સાથે કરીએ [૭:૧૨]

Matthew 7:13

મોટો રસ્તો ક્યાં લઈ જાય છે?

મોટો રસ્તો વિનાશ તરફ લઈ જાય છે [૭:૧૩]

નાનો માર્ગ ક્યાં લઈ જાય છે?

નાનો માર્ગ જીવન તરફ લઈ જાય છે [૭:૧૪]

Matthew 7:15

આપણે જૂઠા પ્રબોધાકોને કેવી રીતે ઓળખીશું?

આપણે જૂઠા પ્રબોધાકોને તેમના જીવનના ફળોથી ઓળખીશું [૭:૧૫-૨૦]

Matthew 7:18

Matthew 7:21

સ્વર્ગના રાજ્યમાં કોણ પ્રવેશ કરશે?

ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરનારા સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશે [૭:૨૧]

ઈસુના નામે જેમણે અશુધ્ધ આત્મા કાઢ્યા, ભવિષ્ય વાણીઓ કરી અને ચમત્કારો કર્યા તેઓને ઇસુ શું કહેશે?

ઈસુ તેઓને કહેશે,"મેં કડી તમને ઓળખ્યા નથી, મારા થી દૂર જાઓ, દુષ્ટ કામ કરનારા" [૭:૨૨-૨૩]

Matthew 7:24

ઈસુના બે ઘરના ઉદાહરણમાં જ્ઞાની માણસ કોણ છે?

ઈસુના બે ઘરના ઉદાહરણમાં જે તેની આજ્ઞાઓ પાળે છે તે જ્ઞાની છે [૭:૨૪]

Matthew 7:26

ઈસુના બે ઘરના ઉદાહરણમાં મૂર્ખ માણસ કોણ છે?

ઈસુના બે ઘરના ઉદાહરણમાં જે તેની આજ્ઞાઓ પાળતો નથી તે મૂર્ખ છે [૭:૨૬]

Matthew 7:28

લોકો ઈસુના શિક્ષણને શાસ્ત્રીઓના શિક્ષણ સાથે કેવીરીતે સરખાવે છે?

ઈસુ લોકોને શાસ્ત્રીઓની પેઠે નહિ પણ અધિકાર હોય તેમ શીખવે છે [૭:૨૯]